________________
સીતા
૨૬૪
ગઈ. ભયંકર દેખાવવાળી આ રાક્ષસીએ રાવણની પાસે જઈ આવીને પાછી સીતા પાસે આવીને પુનઃ એને નઠાર અને કઠાર વચને કહેવા લાગો, ુ અનાયે ! પાપ નિશ્ચયવાળી સીતે! આજ અમે સ` રાક્ષસીએ હમણાં જ તારું માંસ સુખેથી ખાઈશું.' આ પ્રમાણે અનાર્ય રાક્ષસીએ સીતાને અતિશય બિવડાવતી હતી તેવામાં ત્રિજટા નામની એક વૃદ્ધા અને ડાહી રાક્ષસી ઊંધમાંથી આચિંતી જાગી તે ખાલી : ‘આ ચાંડાલણીએ ! તમે તમારા જ શરીરનું ભક્ષણ કરે. પણ આ જનકરાયની પુત્રી અને દશરથરાયની કુળવધૂ સીતાને ખ઼ાવાને તમે સમ નથી. આજે રાત્રે મને રાક્ષસેાનેા નાશ થાય અને આના સ્વામીના ઉદય થાય એવું વિપરીત સ્વપ્ન આવ્યું છે.'
આ પ્રમાણે ત્રિજટાએ જ્યારે ક્રોધાયમાન થયેલી રાક્ષસીને કહ્યું ત્યારે, તે સર્વે` ઘણું ભય પામી થરથર કંપવા લાગી. પછી ત્રિજટાને પૂછ્યુ’: ‘તમે આજે રાત્રે કેવું સ્વપ્ન આવ્યું તે કહે.'
રાક્ષસીઓનું આવું કહેવુ. સાંભળી ત્રિજટા, રાત્રીને અંતે આવેલા પેાતાના સ્વપ્ન સંબંધી વૃત્તાન્ત કહેવા લાગી : ‘આજે જાણે હાથીદાંતના બનાવેલા અને સહસ્ર ધાડાઓથી જોડેલા વિમાનમાં બેસીને રામ, પેાતાના ભાઈ લક્ષ્મણ સાથે અહી આવ્યા. તેમણે ધાળાં પુષ્પ અને વસ્ત્ર ધારણ કર્યાં. હતાં. આ સીતાને શ્વેત વસ્ત્ર ધારણ કરીને મે સાગરથી વીંટળાયેલા હિમગિરિ જેવા પર્યંત પર ખેડેલી દીઠી અને જેમ તેજસૂમાં મળી જાય તેમ સીતા રામમાં મળી ગઈ. વળી પર્યંતના જેવા પ્રૌઢ દેહવાળા તથા ચાર દાંતવાળા હાથી પર, લક્ષ્મણ સાથે રામને બેઠેલા મેં દીઠા. પછી સૂના સરખા પ્રકાશવાળા અને પેાતાના તેજથી ઝળહળતા રામ અને લક્ષ્મણુ સીતાની પાસે આવીને બેઠા. પછી જાણે પર્યંતના અગ્રભાગ આગળ, આકાશમાં ઊભેલા તથા રામે પકડી રાખેલા હાથીના સ્કંધ પ્રદેશ ઉપર બેઠેલી અને સ્વામીના ખેાળામાંથી ઊઠીને, ચંદ્ર—સૂનું હાથ વડે માન કરતી હૈાય તેવી
સીતા
સીતાને મેં જોઈ હતી. પછી કુમાર રામ અને લક્ષમણુ તથા વિશાલાક્ષી સીતા, જે હાથી પર બેઠાં હતાં તે હસ્તિરાજ ચાલતા ચાલતા લંકા પર ધસી આવ્યા. તેટલામાં સ્વપ્ન બદલાયું અને કેળા રંગના આઠ બળદો જોડેલા રથમાં મેસી, ધેાળાં વસ્ત્ર તથા માળાએ ધારણ કરી, રામ લક્ષ્મણ સહિત અહીં આવ્યાં, તે પછી એ સત્ય પરાક્રમવાળા તથા નટવર રામને, સીતા તથા લક્ષ્મણની સાથે, સૂના સરખા તેજવાળા દિવ્ય પુષ્પક વિમાનમાં બેસી ઉત્તર દિશા ભણી જતાં મેં જોયા. પછી જાણે સ્વપ્નમાં જ આજે મેં રાવણુરાયને જોયા, તેનું માથું ખેાડકું હતું, શરીરે તેલ ચોપડેલું હતું. રાતાં વસ્ત્ર તથા મદ્યપાન કરી તે પ્રમત્ત થયેલા હતા. તે જાણે પુષ્પક વિમાનમાંથી નીચે પડતા હોય તેવા જણાયા. મે તેને જોયા ત્યારે જાણે કાઈ સ્રીઓ તેને ઘસડે છે તે તેનુ માથુ. મડેલું છે, કાળાં વસ્ત્ર પહેરેલાં છે તે વળી ર.તાં પુષ્પ તથા શરીરે રાતું લેપન કરી, ગધેડાથી જોડેલા રથમાં તે બેઠેલા છે તેવા લાગતા હતા, તે ખડખડાટ હસતા હતા, નાચતા હતા તથા તેલ પીતેા હતા. એવા આકુલ ઇન્દ્રિયાવાળા અને ખસી ગયેલા કાળાવાળા રાવણને મેં ગધેડાના રથમાં બેસી દક્ષિણ દિશા ભણી જતા હાય તેમ જોયા છે. વળી પુનઃ ભયથી મેાહિત થયેલા રાવણુ રાજ્યને મેં ગધેડા પરથી માથા વગરના જ નીચે પડતા જોયા. ત્યાંથી તે મવિહવળ થયેલા તથા સભ્રાંત ચિત્તવાળા થઈ, ભયના માર્યાં ગઢયે અને નગ્ન અવસ્થામાં ગમે તેમ બસ્તે-લવતા, દુધવાળા, ધાર અને નરક સરખા કાદવના ખાડામાં પડયો અને તેમાં જ તે ડૂખી ગયા. ત્યાંથી તે દક્ષિણ દિશા ભણી ગયા અને જળ તથા કમ ત્રિનાના એક તળાવમાં પેઠે, તે વખતે જાણે, રાતાં વજ્ર પહેરેલી, કાળી ક્રાયલા જેવી અને ક્રદિવથી ખરડાઈ ગયેલાં અંગવાળી કોઈ સ્ત્રી તેને ગળે દોરડુ બાંધી દક્ષિણ દિશા ભણી ઘસડી જતી હાય તેમ જણાતું હતુ. મહાબળવાન ભજ્જુ ને પણ આવી જ સ્થિતિમાં મેં ત્યાં જોયા હતા, રાવણુના