________________
સાવ
સાવ` (૨) ચાલુ મન્વ ંતર પૂરા થયા પછી થનારા ચૌદ મનુએ માંને આઠમેા મનુ. એ ચાક્ષુષ મન્વ ́તરમાં સુરથ નામના કાઈ ઉપાસક રાજા હતા. (૧. સુરથ શબ્દ જુએ.) એને જન્મ વિવસ્વાન આદિત્ય વડે છાયાને પેટે થશે; એને ધૃતિ, વરીયાન્ ્ યવસ, સુવ, રિજ્જુ, ઈંડય, સુમતિ, વસુ, શુક્ર અને નિર્માક એમ દસ પુત્રા થશે. સુતપસ, વિરજ અને અમૃતપ્રભા એએ સ્વ મધ્યે દૈવ થશે; અને વિરાયન પુત્ર બલિ તેમનેા સ્વામી ઇન્દ્ર થશે; ગલવ, દીપ્તિમાન, જમદગ્નરામ, દ્રોણુપુત્ર અશ્વત્થામા, શારદ્વત (કૃપાચા`), ઋષ્યશૃંગ અને હાલના આપણા વ્યાસ કૃષ્ણદ્વૈપાયન એ સાત એ મન્વંતરમાં સપ્તર્ષિ થશે તેમ જ સરસ્વતી નામે ઋષિપત્નીના ઉદરમાં સાર્વભૌમ નામે વિષ્ણુના અવતાર થશે; એ બલિ નામના ઇન્દ્રની સહાય કરશે; એ મન્વંતર સાવ િમન્વંતર કહેવાશે. / ભાગ ૮ ૪૦ સ૦ ૧૩.
સાયણિક એક બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જુએ.) સાવણ્ય વિવસ્વાન આદિત્યે મૃમયી સ્ત્રીને વિષે ઉત્પન્ન કરેલે રાષિ / ભાર૰ અનુ૦ ૫૩–૨૫. સાવક પ્રાયમેઘ માંઘલા એક. સાવિત્ર એક રુદ્ર. ભારતમાં કહેલા રુદ્રોમાંથી આ નામ કેનું તે જણાતુ નથી,
સાવિત્ર (૨) એક વસ. આઠ વસ્તુઓમાં કયાનું
આ નામ તે જણાતું નથી. માત્ર જ્યારે રાવણુ દેવાની સાથે યુદ્ધ કરતા હતા ત્યારે રાવણુના માતામહ સુમાલી રાક્ષસને આછું માર્યા હતા. / વારા ઉત્તર સ૦ ૨૭. સાવિત્ર (૩) કાઈ કાઈ જગ્યાએ કને આ નામે
કહ્યો જણાય છે. / ભાર૦ આ૦ ૧૪૬-૮. સાવિત્રી એક દેવી. / ભાર૦ ૨૦ ૨૯૪–૯–૧૦. સાવિત્રી (૨) બ્રહ્મદેવની સ્ત્રી. સાવિત્રી (૩) પ્લક્ષદ્વીપની એક મહા નદી, સાવિત્રી (૪) સામવેદે પનિષત્ સાવિત્રી (૫) મદ્ર દેશના અધિપતિ અશ્વપતિ નામના રાજાની કન્યા, ધણા કાળ સુધી અશ્વ
સાવિત્રી
પતિને કશી સતિ નહે।તી. આથી એણે અઢાર વર્ષ સુધી સાવિત્રી દેવીનું આરાધન કર્યું..
૨૫૮
આરાધનની સમાપ્તિ વખતે હવનમાંથી સાક્ષાત્ સાવિત્રી દેવીએ પ્રકટ થઈ રાજાને વર માગવાનું કહ્યું. રાજાએ પુત્રની યાચના કરી, પણ દેવીએ કહ્યું કે જા, તને પુત્રી થશે. આમ કહીને દૈવી અંતર્ધાન થઈ. પછી રાજાની મેાટી રાણીને ગર્ભ રહ્યો. ગભ પરિપૂર્ણ વધીને યોગ્ય સમયે રાણીને દિવ્ય કુંવરી અવતરી. આ અનુપમ કન્યારત્નને જોઈને રાજા આનંદ પામ્યા. એણે કન્યાનુ જાતક ઇત્યાદિ કર્યું. સાવિત્રી દેવીએ આપેલી હાવાથી કન્યાનું નામ સાવિત્રી પાડયું, દિવસાનુદિવસ વધીને કન્યા પરણવા યાગ્ય ઉમ્મરની થઈ. અશ્વપતિ એના લગ્નની ચિંતામાં પડયા. અનેક રાજપુત્રાની દૃષ્ટિએ એ કન્યા વરે એવા સંયોગ એણે કર્યા. પરંતુ જે જે રાજપુત્રા અને જુએ તે એના અલૌકિક તેજથી છક્ક થઈને પાછા જાય અને પરણવાની હિમ્મત ન કરે. એક વખત અશ્વપતિએ સાવિત્રીને કહ્યું કે તું મેાટી થાય છે અને કાઈ રાજપુત્ર તને પરણવા તત્પર થતા નથી, માટે તું જ દેશમાં ફરીને તને યાગ્ય વરને પસંદ કરીશ તેને હુ` કન્યાદાન આપીશ.
ભલે, એમ કહીને એક વૃદ્ધ મંત્રીને જોડે લઈને સાવિત્રી પ્રવાસે નીકળી, એણે પ્રવાસમાં ફરતાં ક્રૂરતાં અનેક નગરા અને તપાવને જોયાં. એણે એક ઘુમત્સેન રાજાના કુંવર સત્યવાનને પસંદ કર્યા. પછી એ પાછી પેાતાના પિતા પાસે આવી. ભાર૰૧૦ ૦ ૨૯૩.
પ્રવાસમાંથી પાછાં આવીને તેશા નિશ્ચય કર્યા એ પેાતાના પિતાને કહેવાને સાવિત્રી ગઈ. પણ અશ્વપતિ તે વખતે નારદ ઋષિની જોડે કશીક વાત કરવામાં રાકાયેલા હતા તેથી બન્નેને નમસ્કાર કરીને ખાલ્યા ચાલ્યા વગર એક બાજુએ ઊભી રહી, નારદે પૂછ્યું કે રાન્ત, આ તારી કન્યા કયાં ગઈ હતી ? એના વિવાહ હજુ સુધી કેમ કર્યો નથી ? રાજાએ કહ્યું : મેં એને વર પસંદ કરવા મેાકલી હતી ત્યાંથી