________________
સત્યા
સત્યા (૨) શયુ નામના અગ્નિની સ્ત્રી, સત્યા (૩) સોમવંશી પુરુકુળના ઉપરિચર રાજાના મેાટા પુત્ર બહુદ્રથની ખે સ્ત્રીઓમાંની એક. એને ફ્રાડિયાં રૂપે જરાસંધ નામે પુત્ર થયા હતા. સત્યા (૪) નગ્નજિત રાજાની પુત્રી નાગ્નજિતીનુ બીજું નામ, અને કૃષ્ણ પરણ્યા હતા. (૪. કૃષ્ણ શબ્દ જુઓ.)
સત્યા (૫) કૃષ્ણની પટરાણી સત્યભામાને પણ કવચિત્ સત્યા કહી છે.
૭-૧૧-૧૮
સત્યા (૬) અયેાધ્યા નગરીના મધ્યભાગનું નામ. સત્યાંગ પ્લક્ષદ્વીપમાંના લેાવિશેષ/ભાગ૦ ૫–૨ ૦-૪. સત્યાનૃત વાણિજય વૃત્તિ / ભાગ૦ સત્યાયુ સોમવંશી પુરુરવાના છમાંથી ત્રીજો પુત્ર, એના પુત્રનું નામ શ્રુત જય. સત્યાષાઢ એક બ્રહ્મષિ. સમૈયુ સોમવ′′શના પુરુકુળના રૌદ્રાક્ષ રાજાના દસ પુત્રા પૈકી આઠમા પુત્ર, એની માનું નામ મિત્રદેશો
/
ભાર૰ આ૦ ૮૮-૧૦
સત્યેયુ (૨) દુર્યોધન પક્ષના પાંચ સશક્ષકત્રિગત રાજપુત્રામાંના એક, અને અર્જુને માર્યો હતેા. / ભાર શ॰ ૨-૩૯
સત્યેષુ સ’સપ્તક ત્રિગત બવધુ પૈકી એક. સત્ર યજ્ઞવિશેષ,
૧૪૧
સા
સત્રાયણ બૃહદ્ભાનુ શબ્દ જુએ./ભાગ૦ ૮-૧૩–૧૫. સમાયણ ઇન્દ્ર સાવ િમન્વંતરમાંના વિષ્ણુના અવતાર પિતા.
સત્ત્વ રૈવત મનુના દસ પુત્રામાં થઈ ગયેલા એક પુત્ર. સત્ત્વ (૨) સામવ’શી ધૃતરાષ્ટ્રના સે પુત્રામાંને એક /
ભાર૰ આ૦ ૧૩૧-૪૦. સત્ત્વવતી ભારતવષીય નદીવિશેષ. સદ આંગિરસ દેવામાંના એક
સદ (૨) સેમવંશના ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક. /
ભાર૰ આ૦ ૧૩૧–૪,
સદૃશ જ્યાં સેાનું વગેરે કીમતી ધાતુ ચેરનારના શરીરમાંથી તપાવીને લાલચેળ કરેલી સાણસીઆ વડે માંસ તેાડી લેવામાં આવે છે તે નરક, સન્ધુ એક બ્રહ્મષિ .
સદગ્ધ (૨) યમની સભાના એક ક્ષત્રિય,/ભાર૰ સ૦
૮–૧૧.
સદસ્ય ઋત્વિજવિશેષ/ ભાગ૦ ૧૦–૭૫–૨૨. સદસ્યવાન એક બ્રહ્મર્ષિ', (૩, અ`ગિરા શબ્દ જુએ.) સદ્દસ્યા। યમની સભાના એક ક્ષત્રિય. ભાર૦
સ૦ ૮–૧૨.
સદાકાન્તા ભારતવષીય નદીવિશેષ. સદાનીશ
ભારતવર્ષીય નદીવિશેષ. અાધ્યા પ્રાંતના રકપુર અને દિનાજપુર જિલ્લાઓમાં વહેતી કરતાયા નદી તે જ.
સદાનીશમ નદીવિશેષ / ભાર૦ ભી૦ ૮-૩૩, સંઘકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલા નવમા દિવસ તે. (૫ શબ્દ જુએ.) સદ્યોજાત શિવનુ એક નામ અથવા અવતાર, સદાશિવ શ’કર ભગવાનનું નામાન્તર. / ભાગ॰ ૮–
૭–૧૯
સત્રાજિત સેામવંશી યદુકુળાત્પન્ન સાત્વતવ’શના અનમિત્ર રાજાના નિમ્ર નામના પુત્રના બેમાંના માટા પુત્ર. એણે પેાતાની કન્યા સત્યભામા કૃષ્ણને પરણાવી હતી. અને આગળ જતાં શતધન્વાએ માર્યા હતા. (સ્ય તકમણિ શબ્દ જુએ.) શ્રીકૃષ્ણ યાદવ વંશના અને સત્રાજિત પણ યાદવ વશના, તેમાં વિવાહ-સંબધ કેમ થાય એવી શંકા સહજ થાય. પરન્તુ ક્ષત્રિયાના કુળના પુરા-સધિ હિત જુદા થયા એટલે તેમનાં ગેાત્ર પણ જુદાં થયાં ગણાય છે. આવા પુરે હિતના ધારણથી પેાતાનાં ગેાત્ર જુદાં ગણી પરસ્પર વિવાહ થાય છે.
ગાત્રના તેમાં
૩૧
સૂર્યવંશી ઇકુંવાકુકુળાપન્ન ધ્રુવસંધિ વંશના પ્રશ્રુત રાજાના પુત્ર. એને પુત્ર તે અમણુ રાજા. સધ્યા ભારતવર્ષીય નદીવિશેષ / ભાર૦ સ૦ ૯—૨૭, સંધ્યા (૨) એક સ્ત્રી, વિદ્યુન્કેશ રાક્ષસની સાસુ, સાક્ષ કટકટાની માતા.