________________
શૂપ ણખા
૨
શૂપણુખાનું કહેવું સાંભળાને રામે કહ્યું કે હું તા ભાર્યાવાળા છું, માટે તું નિરર્થક દુઃખી થઈશ. મારા નાના ભાઈ લક્ષ્મણ પણું સ્વરૂપવાન છે, અને વળી એની સ્ત્રી અહીં નથી, માટે તું એને પરણુ. આ સાંભળીને એ લક્ષ્મણ પાસે ગઈ અને પેાતાને એ પરણે એવી પ્રાર્થના કરી. લક્ષમણે કહ્યું, હું તેા રામને દાસ છું, માટે તું દાસી થઇને દુ:ખી થાય એ વાસ્તવિક નથી, સારું તા એ જ છે કે તું રામને જ પરણુ. આવુ' સાંભળીને શૂપ ણખા પાછી રામ પાસે આવી અને ફહેવા લાગા કે આ તારી સ્ત્રી રૂપાળો નથી, માટે લાવ હું એને ખાઈ જ જાઉં. પછી તું મને પરણે તા ઠીક પડે, આ ઉપરથી રામે લક્ષમણુને સાન કરતાં એણે ખડ્ગ કાઢીને એનાં નાકકાન કાપી નાખી એને વિરૂપ કરી. એની વેદનાથી વ્યાકુળ બનીને એ ખરની પાસે ગઈ અને પેાતાનું વિરૂપ બતાવીને ખૂબ રુદન કર્યું′′ / વા૦ રા૦ અ॰ સ૦ ૧૮
શૂપણુખાના વીતકની વાત સાંભળીને ખર રાક્ષસે પેાતાનું ચૌદ હજાર રાક્ષસેાનું સૈન્ય રામને મારવા માધ્યું. પરન્તુ રામે આ ચૌદ હારને મરણુ પમાડયાથી ખર પાતે પેાતાના અમાત્યાને લઇને રામપર ચઢયા અને નાર્યો ગયેા. (ખર શબ્દ જુઓ.) ખર મૂ એટલે શૂપ ણુખા જનસ્થાનમાંથી નીકળીને લંકા ગઈ. એણે જઈને રાવણુને પેાતાના વલે કેવી થઈ તે બતાવીને રાવણુને બહુ ધિક્કાર્યો તારા જેવા બલાય વીર ભાઈ છતાં મારી આ વલે ? આવું આવું કહી એણે રાવણને ઉશ્કેર્યા. વળી એણે રામની સ્રી સીતા ઘણી જ સ્વરૂપવાન છે માટે એનું હરણુ કર એવયે પ્રોાધ કર્યા. રાવણે શૂપ ણખાને મુખેથી બધી હકીકત સાંભળી લઈને એનું સાંત્વન કર્યું. શૂપણુખા પછી લકા માં રહી. / વા૦ રા૦ અ॰ સ૦ ૩૪ શૂપણખી સીતાના સંરક્ષણુ સારુ રાખેલી રાક્ષસીઆમાંની એક. / વા૦ રા૦ સુંદર૦ સ૦૨૪ શૂરક ભારતવષીય દેશવિશેષ, આ દેશ ઇંદ્રપ્રથથા દૂર દક્ષિણમાં આવેલા વિદર્ભ દેશની
શૂર્પાક
પશ્ચિમે ઢાવા જોઈએ. અશ્વમેધ વખતે સહદેવે કરેલા દિગ્વિજયમાં આ દેશનું નામ છે, પરંતુ એ દેશ કયાં આવેલા એ નિશ્ચિત થતું નથી, જમદગ્નિના પુત્ર પરશુરામે ભૂમિને નક્ષત્રી કરીને સ્યપને દાનમાં આપી હતી. છતાં પરશુરામે પતે ત્યાં રહીને ફલાણી જગાએ ક્ષત્રિ છે એમ સાંભળે એટલે ત્યાં જઈને એના વધ કરે, એવે વ્યવહાર રાખ્યા હતા. આમ હાવાથી કશ્યપે પરશુરામને કહ્યું કે મને દાનમાં આપેલા દેશેામાં રહેવુ. અમને ઊચંત નથી તેમ જ મારા દેશમાં ક્ષત્રિયને મારવા એ પણ ચેગ્ય નથી, માટે તમે મારા દેશની બહાર રહેા. પરશુરામની ખીજે રહેવાની ઇચ્છા થતાં સમુદ્રે આ દેશ ઉપરથી ખસી જઈ તેમને સારુ ખુલ્લા કરી આપ્યા. પછી પરશુરામ પેતે આવીને આ દેશમાં રહ્યા.
ભારતમાં કાંકણુનું નામ છે, પરંતુ આને ખાસ કાંકણુ કહ્યું નથી; છતાં આ દેશ તે ખાસ ક્રાંકણુ જ હશે. મુંબઈ ઈલાકાના બિજાપુર જિલ્લામાં જામખ’ડીની પાસેનું શૂર્પારક ઢાવાના સંભવ છે.
પરંતુ ‘ઇમ્પિરિયલ ગેઝેટ ઑફ ઇન્ડિયા'ના ત્રેવીસમા પુસ્તકમાં હકીકત આપી છે કે ‘મુંબાઈ ઈલાકાના થાણા જિલ્લામાં વસાઈ તાલુકામાં ૧૯°–૨૫′ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ ૭°૨૪૮' ઉપર વસાઈ રાડથી વાયવ્ય દિશાએ અને મુંબાઈ, ખરેડા અને મધ્ય હિંદુસ્થાન રેલવેના વિરાર સ્ટેશનથી પશ્ચિમે સેાપારા નામનું ગામ આવેલું છે. છેક ઈ. સ. પૂર્વે ૫૦૦થી તે ઈ. સ. ૧૩૦૦ સુધો આ ગામ કાંકણુની રાજધાની હતુ. મહાભારતમાં અને શૂર્પારક નામે વર્ણવ્યું છે અને પ્રભાસ જતાં પાંચે પાંડવા ત્યાં રહ્યા હતા. બૌદ્ધ ધર્માંના ગ્ર ંથામાં કહ્યું છે કે પેાતાના એક પૂÖજન્મમાં ગૌતમ માધિસત્ત્વ પોતે સેાપારામાં જન્મ્યા હતા. સાલામને કહેલું છે કે એક્ તે આ જ, જૈનગ્રંથામાં પણ ઘણી જગાએ એને નિર્દેશ કર્યાં છે. ઈ. સ. પૂર્વે સેાપારક સેાપારય, સેાપારગ એવે નામે જૂના શિલાલેખામાં