________________
શિશુમાર
પુત્રા સુકેતુ અને ધૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા હતા/ ભાર૦ ૪૦ ૩-૩૨, દ્રોણુ૦ ૧૨૫-૩૯; આ૦ ૬૩-૧૮,
ઉપર કહેલી શિશુપાલે હરણ કરેલી ભરા એની એરમાન માના ભાઈની એટલે પેાતાના રમાન મામાની દીકરી હતી. એ વિશાલપુરીના રાજાની કન્યા હાઈ એના પિતાએ એને કરુષ દેશાધિપતિના પુત્રને આપી હતી. છતાં શિશુપાલ એના પતિનું રૂપ ધારણ કરીને એને છલ કરીને હરી ગયા હતા. શિશુમાર સ્વાયંભૂ મન્વ ંતર એક પ્રજાપતિ. એણે પેાતાની કન્યા ભ્રમી ધ્રુવને પરણાવી હતી. શિશુમાર (૨) આકાશમાં તારાઓથી ભરેલા ભગવાનના દક્ષિણ કુંડળાકાર દેહ | ભાગ૦ ૫–૨૩–૪. શિશુમાર (૩) દોષ નામના વસુ અને શરીના ભગવદશથી થયેલા પુત્ર/ ભાગ૦ ૬-૬-૧૪. શિશુરામા એક સવિશેષ / ભાર૰ આ૦ ૫૭–૧૦. -શિષ્ટ ઉત્તાનપાદ પુત્ર ધ્રુવને એની ખીજી સ્ત્રી ધન્યાને
પેટે થયેલા પુત્ર, એની સ્રીનું નામ સુચ્છયા હતુ. એને રિપુંજય, વૃત્ત, કૃપ અને વૃષ્ટ નામના ચાર પુત્રા હતા / મત્સ્ય૦ ૦ ૪.
શિક્ષ ઋષભપર્વત પર રહેનારા ગાંધર્વો માંહેના એક. શીઘ્ર સૂÖવંશી ઇક્ષ્વાકુ કુળના ધ્રુવસ ંધિ રાજના પુત્ર સુદર્શનના પૌત્ર, અને અગ્નિવ રાખતા પુત્ર. મરુરાજા એને પુત્ર થાય. શીધ્રગ સ ંપાતિના પુત્રા પૈકી એક. શીધ્રા ભારતવષીય નદીવિશેષ / ભાર૦ ભી૦ ૯–૨૯, શીતતાયા પુત્રાર્થે વરુણની સ્ત્રી બનેલી, ભૂમિ ઉપરની એ જ નામની નદીની મૂર્તિમાન દેવતા. એના પુત્રનું નામ શ્રુતયુધ. એ ભારત યુદ્ધમાં મરણુ પામ્યા હતા / (શ્રુતાયુધ શબ્દ જુઓ) શીતàાયવહા ભારતવષ યુ નદીવિશેષ | ભાર૦
વન૦ ૮૮–૨૫.
શીતપૂતના સ્કન્દ માતૃગણુમાંની એક / ભાર૦ વન
સ૦ ૨૩૦-૨૮,
શીતવન એક ક્ષેત્રવિશેષ / ભાર૰ વન૦ ૮૧૯૫૯. શીતવ્રુત્ત એક બ્રહ્મષિ (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) શીલા વિધ્યાચળમાંથી નીકળનારી એક નદી.
શિશુમાર
૨૧૫
શુક ઋષભપત ઉપરના એક ગંધવો. શુક્ર (૨) કૃષ્ણદ્વૈપાયન વ્યાસના પુત્ર, ધૃતાચી નામની અપ્સરા શુકી (પેાપટી)નુ રૂપ લઈને ભૂમિ પર ફરતી હતી. તે દ્રિવ્ય રૂપ ધારણ કરેલી એક વખત વ્યાસની દષ્ટિએ પડી. એને જોઈને વ્યાસનું વીય` પડયુ. તેમાંથી થયેલા પુત્રનું નામ શુષ્ક પડયું. વ્યાસને આ પુત્ર શિવના પ્રસાદથી થયા હતા. એ જન્મથી જ જ્ઞાની હતા, પરંતુ એનામાં પેાતાના જ્ઞાનનું સહેજ ધમંડ હતું. તેથી વ્યાસે અને આજ્ઞા કરી કે તું પ્રથમ જનક રાજા પાસે જઈને પછી તારે જવુ હૈાય ત્યાં જજે. તે પરથી એ બહુલાક્ષ જનકની પાસે ગયા. ત્યાં જતાં એને પેાતાના જ્ઞાનનું ઘમંડ ઊતરી જઈ એ અભિમાન રહિત થયે / ભાર૦ શાંતિ અ ૩૨૪–૩૨ ૫; દેવીભાગ૦૧ સ્ક્ર૰ અ૦ ૧૪.
કૃષ્ણદ્વૈપાયને કૃષ્ણચરિત્ર વષઁનવાળું ભાગવત રચ્યું હતું, તે આને ભણાવ્યું હતું. આ જ ભાગવત એવું આગળ ઉપર પરીક્ષિત રાજાને સંભળાવ્યું હતું. /ભાગ૦ ૧, સ્ક ં૦ ૦ ૧૯.
શુદ્ધ હિંÖદ નામના પિતરની કન્યા પીવરી અથવા વીરિણીને પરણ્યા હતા. અને કૃષ્ણ, ગૌરપ્રભ, શંભુ, ભૂરિવ્રુત અને જય નામે પાંચ પુત્ર અને કૃત્ની અથવા કીતિ`મભિ નામે એક કન્યા હતી. આ કન્યા સોમવંશી પુરુકુળના પાર અથવા વિભાજ રાજાના પુત્ર નીપ કિવા અણુહ રાજાને વરાવી હતી. ભાગ॰ ૯ સ્ક્રૂ અ૰ ૧૧; દેવીભાગ૦ ૧ સ્ક૦ અ૦ ૧૯; મત્સ્ય૦ અ૦ ૧૫; હરિવંશ
અ૦ ૧.
શુક્ર (૩) ઇરાવાને મારેલા. શકુનિના ભાઈઓમાં એક. | ભાર॰ ભી॰ અ૦ ૯૦
શુક (૪) રાવણુ પક્ષના એક રાક્ષસ, એ રાવણના દૂત હતા.
શુક (૫) રાવણુપક્ષના એક રાક્ષસ, એ રાવણના અમાત્ય હતા. / ભાર૦ વન૦ ૨૮૪
શુક (૬) એ નામના એક યાદવ,
શુક (૭) એક પક્ષી, એને સહેન્દ્રની સાથે સંવાદ થયા હતા / ભાર॰ અનુ. ૧૧.