________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જ ઉપકારી, જેમ કે પ્રભુ મહાવીર સ્વામી.
: જીવ, પૂર્વભવ, પરભવ, આદિ છે એવી
માન્યતા.
આસ્તિકતા
આહારકશરીર : ચૌદ પૂર્વધર મહાત્માઓ પોતાને થયેલા સંશયના નિવારણ અર્થે મહાવિદેહમાં જવા માટે જે શરીર બનાવે તે.
આહારક સમુદ્ધાત : આહારક શરીર બનાવતી વખતે પૂર્વે બાંધેલા આહારક શરીર નામકર્મનાં પુદ્ગલોનું જે વેદન-વિનાશ તે. આહારનિહાર ઃ ભોજન કરવું, પાણી પીવું, ખાનપાનની જે પ્રક્રિયા
ઇચ્છાનુસાર ઃ આપણી ઇચ્છા પ્રમાણે જે થાય તે.
ઇચ્છિત : મનગમતું, મનવાંછિત, મનમાન્યું.
ઇતર : જુદું, ભિન્ન, જે શબ્દની
સાથે ઇતર શબ્દ જોડો, તેનાથી ભિન્ન, જેમકે પુરુષેતર એટલે પુરુષથી ભિન્ન.
ઇતરભેદસૂચક ઃ વિવક્ષિત વસ્તુનો
Jain Education International
૨૩
આસ્તિકતા/ઇત્વર પરિગૃહિતાગમન
તે આહાર, સંડાસ-બાથરૂમની જે પ્રક્રિયા તે નિહાર.
આળપંપાળ : માથા ઉપરનો બોજો, નિરર્થક ચિંતા, ચારે બાજુની બિનજરૂરી ઉપાધિઓ.
આક્ષેપ : બીજા ઉપર કલંક-જૂદું
આળ આપવું તે.
: બીજાઓની માન્યતાઓમાં દોષો – આક્ષેપો બતાવતાં બતાવતાં જે થા કરવી તે. આજ્ઞાપનિકીક્રિયા : બીજાને
કામકામજ ભળાવવું, બીજા પાસે કામકાજ કરાવવા આજ્ઞા કરવી તે, ૨૫ ક્રિયાઓમાંની ૧ ક્રિયા.
આક્ષેપણીકથા
ઇ-ઈ
ઇતર વસ્તુથી ભેદ બતાવનાર લક્ષણ, જેમકે સાસ્ના (ગળે ગોદડી) તે ગાયને ભેંશ-ઘોડાબકરા આદિથી ભિન્ન કરનાર લક્ષણ છે.
ઇત્વરકથિત : અલ્પકાળ માટે કરાતું
પચ્ચક્ખાણ, અલ્પકાલીન. ઇત્વર પરિગૃહિતાગમન ઃ કોઈ અન્ય પુરુષે અલ્પકાળ માટે ભાડેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org