SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા વગ सालंगणी - नीसरणी - अधिरोहणी --- ऊंचे चडवानुं साधन साहेज्जअ - अनुग्रह पामेलो- उपकृत अनुगृहीत. साहिलय- - मध - सरघा नामनी माखीभोए बनावे मध - सारघिक उहाडरयुगाथा— साइज्जियनेमिजिनः अम्वासाहेज्जओ अधिरोह । स्वर्गारोहणसालंगण व साहस्य ! उज्जयन्तम् ||५८८ ॥ હે માહ વગરના ! જેણે શ્રીનેમિ જિનનુ અવલ ખન લીધેલ છે અને અને શ્રીઅખામાતાનેા અનુગ્રહ મેળવેલ છે એવે તું સ્વગ ઉપર ચડવાને માટે નીસરણી જેવા ઉજ્જયત-ગિરનાર-પર્વત ઉપર ચડ. सारिच्छ-सेलीओ दूर्वा, सारखे साहिलयं । सालाणओ स्तुते, साहंजय साहंजणा च गोक्षुर के || ७३३ || सालाणअ-स्तुति करायेलो- स्तवायेल सारिच्छिया } घरो-पूर्वा-धरोनुं घास श्लाघनक - सालाहण- सातवाहन बाहर- साहरइ ढांक छे. [ ८ ४ ८२ ] साहद्दू——साहट्टइ—,,, [ ८|४|८२ ] साइज्जिय-- अवलंबन, अवलंबित साहरअ - मोह वगरनो- गतमोह साहंजय सारव् – सारवई-रचना करे छे – समारे छे [ ८१४/९५ ] सामग्ग् – सामग्गइ - मेटे छे. [ ८|४|१९० ] ૪૧૧ Jain Education International सामय् --- सामयइ-वाट जुए छे - प्रतीक्षा करे छे - [6181१९३] આ પાંચે ધાતુઓને વ્યાકરણમાં કહેલા છે તેથી અહી' કહ્યા નથી. ઉદાહરણુગાયા— साहिलयवचन ! सेआलिश्याम ! सालाणअं ! प्रसीद यद् अहम् | साहंजणेहिं सारिच्छिछन्नसाहंजय पथि स्खलिता ॥ ५८९|| હું મધ જેવા મીઠા-મધુર-વચનવાળા ! હું ધરા જેવા શ્યામ વણુ વાળા |હ સ્તુતિ કરાયેલા ! તું પ્રસન્ન થા; કારણ કે, (તારી પાસે આવતાં આવતાં મેડુ થવાનુ કારણ એ છે કે) પરાથી ઢંકાયેલા જે રસ્તામાં કાંટાવાળા ગોખરુ પડચા છે તે રસ્તે આવતાં ગેાખરુના કાંટાઓને લીધે સ્ખલિત થઈ ગઈ હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy