________________
४१०
દેશો શખસંગ્રહ
साराडी आट्याम्, सातरं देवगृहके ।
साउल्लो अणुरागे, सालंकी सालही च शारिका ॥७३०॥ सारडो- एक प्रकारचें पक्षी-शराटि
साउल्ल-अनुराग शराडि अथवा शराति.
सालंकी । मेना-शारिका साणूर-देवघर-देवमंदिर
सालहो सामथ पहने सामर्थ्य शw४ वा२। साधवाना छे. साह-साहई-कहे छे, [८।४।२] सार्-सार इ-प्रहार करे छे. [८१४८७]
આ બન્ને ધાતુઓને વ્યાકરણમાં કહેલા છે માટે અહીં નથી કહ્યા. ઉદાહરણગાથા— साराडी इव नदीं सा तीर्वा उड्डीय सालही इव साउल्ला । सालंकिस्फुटालापा आवति संकेतसाणूरं ॥५८६॥
શરાટ પક્ષીની પેઠે નદીને તરીને અને મેનાની પેઠે ઊડીને મેનાની જેવા સ્પષ્ટ આલાપ-શબ્દ-વાળી તેણી અનુરાગને લીધે સંકેત પ્રમાણે અથવા સંકેત સ્થાનરૂપ દેવઘરમાં-દેવમંદિરમાં-આવી પહોંચે છે.
साइयं अपि संस्कारे, सायंदूला च केतक्यां च ।
सासवुलो कपिकच्छूः, सारमियं संस्मारितके ॥७३१॥ साइय - संस्कार
| सासवुल-कौवचनी वेल सायंदूला-केतकी-सायंदोला-सांजे डोलनारी सारणिय - संभारेलु-संभारबु-स्मारित.
ઉદાહરણગાથા— स्थिरतत्त्वसाइयाण अपि उत्पादयन्त्या कामकण्डूतिम् । सारमिया सासवुल सायंदूले ! त्वया वयम् ॥५८७॥
હે કેતકી ! જેમનામાં તત્ત્વવિચારના સંસ્કારો સ્થિર છે એવા લોકોને પણ કામદેવની ચળને પેદા કરતી તે અમને કૌવચની વેલની ઠીક યાદ આપેલ છે.
सालंगणी च अधिरोहण्याम् , साहेज्जओ च अनुगृहीते । साइज्जियं अवलम्बितम् , अपगतमोहे साहरओ ॥७३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org