________________
સર્વતામુખ
૧૮૮
સવંતા-મુખ વિ. [સં. સવૈણ્ + મુલ, સંધિથી], “ખી વિ. [સ.,પું.] બધી બાજુ મેઢાંવાળું. (ર) (લા.) વ્યાપક સર્વત્ર ક્રિ.વિ. [સં.] બધે, સર્વ ઠેકાણે સર્વથા, સર્વથૈવ ક્રિ.વિ. [સં.+ā] દરેક રીતે, સર્વ ીતે. (૨) તદ્દન, સાવ, બિલકુલ
સર્જ-દમન વિ. [સ.] સર્વે કાઈને ખાવનારું - કચડનારું (૨) ‘અભિજ્ઞાનશાકુંતલ’માં આવતા શકુંતલાના ઋષિને આશ્રમમાં હતા ત્યારના બાળકુમાર ભરત. (સંજ્ઞા.) સર્વે-દર્શન ન.,ખ.વ. [સં.] ભારતીય તત્ત્વજ્ઞાનની ચર્ચા કરનારાં વૈદિક પ્રણાલીનાં તેમજ વેદ-ખાય પ્રણાલીનાં શાસ્ત્ર સર્વદર્શન-સંગ્રહ (-સગ્રહ) પું. [સ.] બધાં દર્શનાના પરિચય આપનાર ગ્રંથ. (માધવાચાર્ય નામના વિદ્વાનને તેમજ જૈનાચાર્યે હરિભદ્રસૂરિના પણ રચેલે) સર્વો-દર્શી વિ. [સ.,પું.] બધું જોવાની અને જાણવાની શક્તિ ધરાવનાર. (ર) પું. પરમાત્મા, પરમેશ્વર, (૩) ભગવાન બુદ્ધ. (બૌદ્ધ.) સર્વોદા ક્રિ.વિ. [સં.] જુએ સદા.’ સર્વ-દિક,-ગ વિ. [સં. સર્વવિદ્, ન] ખધી દિશાને લગતું સર્વદેશિ-તા શ્રી. [સં.] સર્વદેશી હોવાપણું. સર્વદેશી વિ. [સ.,પું.], -શીય વિ. [સં.] બધા જ પ્રદેશ કે વિષયોને લગતું [યુનિવર્સલ સેાવન્ટ' સર્વ-દ્રાવક વિ. [સં.] બધાંને એગાળનારું (પાણી), સર્વધર્મ-સદ્ભાવ પું. [સે.] બધા જ પ્રકારના શ્રમ અને સંપ્રદાયા તરફ માન અને આદરની ભાવના સર્વધર્મ-સમભાવ હું. [સ.] બધા જ પ્રકારના ધર્માં અને સંપ્રદાયેા તરફ સમાનતાની ભાવના સર્વ-નામ ન. [સં.] બધા જ પ્રકારનાં નામેાને બદલે વાકયમાં - ભાષામાં વપરાતા હોય તેવા તે તે શબ્દ. (ન્યા.) સર્વાં-નાશ હું. [સં.] સંપૂર્ણ નાશ. (ર) મેઢું સંમ્પ્ટ, ભારે [નાશ કરનારું સર્વનાશક વિ. [સં.], સર્વનાશી વિ. [સં.,પું.] બધાંનો સર્વન્ટ પું. [અં.] નોકર, ચાકર સર્વપક્ષી વિ. [સં.,પું,], -ક્ષીય વિ. [સં.] અધા પક્ષોને લગતું. (ર) બધા પક્ષેના તરફ સહાનુભૂતિ ધરાવનારું સર્વ-પ્રિય વિ. [સં.] બધાંને વહાલું. (૨) બધાં
આફત
વહાલાં હાણ તેનું
કાં
સર્વ-ભક્ષક વિ [સં.], સર્વભક્ષી વિ. [સં.,પું.] બધે બધાંનું ભોજન કરનારું. (ર) અવિચારી રીતે સર્વ ખાનાર સર્વ-ભાષા સી. [સં.] જગતનાં બધાં માનવીએ વચ્ચે ઉપયાગો થઈ શકે તેવી સમાન ભાષા, ‘કોમન લેંગ્વેઇજ’ સર્વભાષા- કાશ(-૫) પું. [સં.] બધી ભાષાએના પર્યાં.
રાખ્ત એક જ ગ્રંથમાં હોય તેવા શબ્દ-કાશ સર્વ-ભૈન્ય વિ. [સં.] બધાં જેના ઉપયોગ કરી શકે તેવું સર્વે.ભાજી વિ. [સ.,પું.] જુએ સર્વ-ભક્ષક.' સર્વે-મય વિ. [સં.] બધાં-રૂપ, સર્જન્યા]
સર્વ-માન્ય વિ. [સં.] બધાં જેને માન આપી શકે તેવું, બધાંએ માન્ય-માનવા જેનું-આદર આપવા જેવું ગણેલું,
Jain Education International_2010_04
Sa
સર્વ સહા
માં કલે તેનું સર્જરી સ્રી. [સં.] જએ શર્વરી.’ સર્વ-વિદ્યાલય ન. [સં.,પું,ન.] જ્યાં ધર્મ કે જાત-પાંતના ભેદ વિના સૌ અભ્યાસ કરી શકે તેવી શાળા કે મહાશાળા સર્વવિધ વિ. [સં.,બ.ત્રી,] બધા જ પ્રકારનું સર્વ-વિનાશ હું. [સં.] સંપૂર્ણ નાશ. (૨) પૂરી પાયમાલી સર્વ-વેત્તા વિ. [સ,પું.] જુએ ‘સર્વ-.’ સ-વ્યાપક વિ. [સં.], સર્વન્ત્યાપી વિ. [સં.,પું.] ધરઘરમાં અને પટ પટમાં પથરાઈને રહેલ, બધે પ્રસરી રહેનારું સર્વશક્તિમત્તા સ્ત્રી, [સં.] બધા જ પ્રકારની શક્તિએ ધારક પાસે હોવાપણું, સર્વશક્તિમાન હોવાપણું સર્વશક્તિમાન વિ. [સં. °માર્, પું.] સર્વ કાંઈ કરવાનું સામર્થ્ય ધરાવનારું, સર્વ-સમર્થ સર્વ-શંકી (શકી) શ્રી. [સં.,પું.] સર્વ સ્થળે સ કાંઈમાં શંકા ધરાવનારું, (ર) અશ્રદ્ધાળુ બધી રીતે સર્વશ; ક્રિ. વિ. [સં.] બધી જ બાજુએથી, ચેાગમથી, સર્વ-શ્રેષ્ઠ વિ. [સં.] બધાંમાં ઉત્તમ, સર્વોત્તમ સસત્તાક, “ધારક વિ.[ä.], સર્વસત્તા-ધારી વિ. [સ.,પું,], સર્વસત્તાધીશ,-શ્વર પુ.[+ સંદેશ- શ્વર] બધી સત્તા પેાતાના હાથમાં રાખનાર, સર-મુખત્યાર સર્વ-સમર્થ વિ. [સં.] બધાંએથી વધુ શક્તિશાળી, બધું કાંઈ કરવાને શક્તિવાળું
સર્વ-સંગ્રહ (-સગ્રહ) પું. [સં] બધા જ પ્રકારની માહિતીને સંધરા, જાણવા જોગ બધી બાબતેને કરેલા કાશ, ‘એન-સાઇક્લેપીડિયા’. [નારું સર્વ-સંગ્રાહક (સગ્રાહક) વિ. [સં.] બધાંને સંધરા કરસર્વ-સંપન્ન (સમ્પન્ન) વિ. [સં.] જેની પાસે બધુ જ હાય તેવું, ઊણપ વિનાનું, સંપૂર્ણ
સર્વ-સંમત (-સમ્મત) વિ. [સં.] બધાંને માન્ય થયેલું, જેમાં બધાંએ ઠુકા આપ્યા હોય તેવું મ-સંમતિ (સમ્મતિ) સ્ટ્રી, [સં] બધાંની મળેલી માન્યતા, બધાંનેા ટેકા, સૌ કાઈ નું અનુમેાદન, એકમતી સર્વ-સંહાર (-સંહાર) પું. [સ] જુએ ‘સર્વ-નાશ.’ સર્વસંહારક (-સંહારક) વિ. [સં.] જએ સર્વનાશક’ સર્વ-સાધારણ, સર્વ-સામાન્ય વિ. [સં.] બધાંને સરખી રીતે લાગુ પડે તેવું, સાર્વજનિક
સ-સુલભ વિ. [સં.] સર્વ કાઈ ને મેળવવામાં સરળતા હાય તેવું, બધાંને મળી રહે તેવું. [પડનારું સર્વ-સ્પર્શી વિ. [સં.,પું.] બધાંને સ્પર્શનારું, બધાંને લાગુ સ-સ્વ d. [સં.] પેાતાની અર્ધી સંર્પાત્ત (શૌતિક અને માનસિક પણ) [કરી લીધેલું સર્વ-સ્વીકૃત વિ. [સં.] બધાંએ સ્વીકારી લીધેલું-માન્ય સર્વ-હિત, કર વિ. [સં.], ±ારી વિ. [સં.,પું.] બધાંનું ભલું કરનારું
સર્વ’સર્વાં વિ. [સં. સર્વાંને ગુ. દ્વિર્ભાવ] સર્વસત્તાધારી સર્વ-સહ (-સર્વમ્-સહ) વિ. [સં.] બધું જ ખમી ખાનારું, સર્વ કાંઈ સહન કરનારું
સર્વ-સહા (સર્વ-સહા) વિ., . [સં.] (લા.) પૃથ્વી
For Private & Personal Use Only
www.jainelibrary.org