________________
શુક્રોય
શુક્રોદય હું. [સં, ઝુ + 5] આકાશમાં ાત્રિએ વર્ષના અમુક દિવસે ઉદય થવા (ને પછી શુક્રાસ્ત સુધી એ દેખાય.) શુક્લ વિ. [સં.] ઊજળું. (થ) સફેદ રંગનું. શુભ્ર. (૩) પું. પંચાંગમાં વિકુંભો ૨૪ મે યાગ. (વે.) (૪) માત્ર બ્રાહ્મણેાનું જ ગરપણું કરનાર કર્મકાંડી બ્રાહ્મણ, (૫) એને કારણે બ્રાહ્મણેાની એક અવટંક અને એને પુરુષ. (સંજ્ઞા.) શુક્લ-પક્ષ પું. [સં.] હિંદુ મહિનાઓનું ચંદ્રની વૃદ્ધિનું પખવાયું, અજવાળિયું, સુર્તિ, સુદ શુકલ-યજુર્વેદ પું. [સં.] યજુર્વેદની વાજસનેયિ-સંહિતા (ચાજ્ઞવથની ગાયેલી). (સંજ્ઞા.)
શુચિ વિ. [સં.] પવિત્ર, પુણ્ય, પુનિત, શુદ્ધ. (૨) પ્રામાણિક, (૩) સ્વચ્છ, ચાખું. (૪) પું. આષાઢ મહિનેા. (સંજ્ઞા.) શુચી-ભૂત વિ. [સં] પવિત્ર થયેલું
શુદ્ધ વિ. [સં.] સાર્ક કરેલું, સ્વચ્છ કરેલ. (૨) ચેાખું, નિર્મળ. (૩) જએ “શુચિ(૧).’ (૪) ભૂલ વિનાનું. (૫) ભેળસેળ વિનાનું. (1) કોઈનું બેઢેલું ન હોય તેવું. (૭) દેષ વિનાનું શુદ્ધ (દ્ધચ) સ્રી. [સં. શુદ્ધ, સુધ, ભાન. [॰ ઠેકાણે આવી (ઉ.પ્ર.) ભાનમાં આવવું. ૦ ઠેકાણે લાવવી (રૂ.પ્ર.) સમઝતું કરવું]
.
શુદ્ધબુદ્ધ વિ. [સં.] નિર્મળ અને જ્ઞાનસ્વરૂપ શુદ્ધ-મયા વિ.,સી. [સં.] ૨૧ મનાએમાંની ૧૧ મૌ ઈના. (સંગીત.) [ચાર્થો મૂતા. (સંગીત.) શુદ્ધ-ષા શ્રી. [સં.] ષડ્જ ગ્રામની સાત ના માંહેની શુક્રાચમન ન. [+ સ.મશ્વમī] ભેાજન કરી લીધા પછી ડાંમાં નાખવામાં આવતું પાણી (સુખ-શુદ્ધિ માટે) શુદ્ધાત્મા વિ. [ + સં. આમ, પું.,અ.શ્રી.] જેને જીવ પવિત્ર હાય તેવું, પવિત્ર હૃદયનું
શુદ્ધાદ્વૈત ન. [ + સં, અદ્વૈત્ત] પરબ્રહ્મમાંથી અક્ષ પ્રશ્ન અને એમાંથી એક બાજુ અંતર્યામીએ અને જીવાત્માઓને। આવિર્ભાવ તા બીજી બાજુ જડ જગતના આવિર્ભાવ તેમ એ સમગ્ર વિકાસમાં વચ્ચે કોઈ માયા કે એવી શક્તિના સર્વથા અભાવ અને એ રીતે કારણ અને સમગ્ર કાર્યની શુદ્ધ એકાત્મકતા, દ્વિધાભાવ સર્વથા અભાવ, (વેદાંત.) (આ સિદ્ધાંતના આવિષ્કાર શ્રીવલ્લભાચાર્યે કર્યાં છે.) શુદ્ધાપવ્રુતિ સ્ત્રી. [ + સં. અપ-૬ નુસ] અપતિ નામના અર્થાલંકારના એક ભેદ. (કાવ્ય,)
શુદ્ધિ સ્ર. [સં.] સ્વચ્છતા, (૨) નિર્મળતા. (૩) પવિત્રતા. (૪) ભુલના અભાવ. (૫) નિર્દેષતા, (૫) સુધારા, સુધારણા. (૬) ઇન્દ્રિયાની સભાન સ્થિતિ, સૂધ
શુદ્ધિકર્તા વિ. [સં,પું.] શુદ્ધિ કરનાર, શુદ્ધ કરનાર શુદ્ધિ-ક્રિયા સી. [સં] શુદ્ધ કરવાની કામગીરી. (૨) ભેળસેળ સાફ કરી નાખવાની ક્રિયા શુદ્ધિ-પત્ર, કૈ ન. [સં.] ગ્રંથમાં રહી ગયેલી ભલે બતાવી એને સ્થાને શુદ્ધ હાવું જોઇયે તે બતાવતા ઢાઠા કે ચાદી શુદ્ધિબુદ્ધિ સ્ત્રી. [સં.] ભાત અને સમઝ, સૂધ-બુધ શુદ્ધી-કરણ ન. [સં. શુદ્ધ + $ + રળ, ëિ પ્રત્યય દ્વારા] શુદ્ધ ન હોય તેને શુદ્ધ કરવાપણું, અશુદ્ધનું શેાધન શુદ્ધોચ્ચાર પું. [સં. શુદ્ધ + ૩૨], -રણુ ન. [+ સં.
Jain Education Internetional_2010_04
૨૧૪૩
શુક
ઉજ્વારળ] સ્થાન કે પ્રયત્નના દોષ વિના વર-વ્યંજન વગેરે માઢેથી વ્યક્ત કરવાની ક્રિયા
શુદ્ધોદક ન. [સં. ગુઢ+] પવિત્ર પાણી (પૂન વગેરે માટે રાખેલું) [વસ્તુના રાજા. (સંજ્ઞા.) શુદ્ધોદન પું. [સં.] ભગવાન બુદ્ધના પિતા અને કપિલહોઈિન છું. (સં.) શુદ્ધોદનના પુત્ર-ભગવાન બુદ્ધ. (સંજ્ઞા.) શ્રુતક હું. [સં.] ભૃગુવંશી મનાતા એક પ્રાચીન ઋષિ (સંજ્ઞા.) શુનઃરોપ હું. [સં.] એ નામના એક વૈદિક ઋષિ. (સંજ્ઞા.) શુની શ્રી. [સં.] કતરાની માદા, કતરી શુખા, હું પું. [અર. શુમ્હા] શંકા, અંદેશે. (૨) વહેમ, ભ્રાંતિ, ભ્રમ
શુભ વિ. [સં.] માંગલિક, મંગળકારી, કલ્યાણકારી, (૨) ન. મંગળ, કલ્યાણ, ભલું, હિત, શ્રેય. (૩) દિવસ અને રાત્રિનાં આઠ ચેઘડિયાંમાંનું એક પવિત્ર ચેાધડિયું. (જ્યા.) (૪) સત્તાપસ ચેગેામાંના ૨૩ મે પવિત્ર યાગ, (જ્યા.) શુભ-કર્તા વિ. [સં.,પું.] શુભ કરનારું [શુભેચ્છક શુભ-ચિંતક (-ચિન્તક) વિ. [.] ભર્યું ઇચ્છનારું, શુભ-તિથિ સ્રી. [સ.] શુક્લ-પક્ષની ૨ ૩ ૫ ૭ ૧૦ ૧૧ ૧૩ અને ૧૫ તથા કૃષ્ણ-પક્ષની ૧ એ તે તે તિથિ. (યે। ) શુભદર્શી વિ. [સં.,પું.] મંગળ જોનારું. (૨) કયાણની ઇચ્છા કરનારું
શુભમસ્તુ કે.પ્ર. [સં. ઝુમમ્+મસ્તુ] ‘શુભ થાએ' એવે ઉગાર, ભલું થવા'ની ભાવનાના ઉદ્દગાર શુભ-સૂચ* વિ. [સં.] મંગળના ખ્યાલ આપનારું શુભંકર (શુભ ર) વિ. [સં.] શુભ કરનારું,મંગલકારી શુભા જએ ‘સુખા, હું.' શુભાન-અલ્લાહ કે. પ્ર. [અર. સુબ્હાન્ અલ્લાહ્] હું પ્રભુ' એવે આશ્ચર્યજનક ઉદ્દગાર શુભારંભ (-રમ્ભ) પું. [ + સં. આા-ર્મઁ] મંગળમય શરૂઆત શુભાવસર હું, [+સં. મવત્તર] પવિત્ર પ્રસંગ, માંગલિક ટાણું શુભાવહ વિ. [+સં. માĀ] શુભ લાવી આપનારું, મંગળકારી [રાધ શુભાશય પું. [+સં. માથય] મંગળકારી ઇરાદે, પવિત્ર શુભાશયી વિ. સં.,પું.] શુભ ઇરાદાવાળું, સાચી દાનતવાળું શુભાશાસ્ત્રી. [ + સં, ભારા] પપિત્ર ભાવના, શુભેચ્છા શુભાશિષ સ્ત્રી. • [ + સંમશિક્ષ્ ], થ્રુભાશીર્વાદ પું. [ + સં. આશીર્વા] ‘ભલું થાએ' એ પ્રકારની ભાવનાવાળું થત [અકલ્યાણકારી અપવિત્ર શુભાશુભ વિ. [ + સં, અનુમ} કયાણકારી પવિત્ર અને શુભેચ્છક વિ. [ + સં. જી] ભલું ઇચ્છનારું શુભેચ્છા સ્ત્રી. [ +સં. ફૂઝ્ઝા] ‘સામાનું ભલું થા’ એ પ્રકારની ભાવના
શુભેચ્છુ, કવિ. [+ર્સ ક્રૂ, ૦] જુએ ‘શુભેચ્છક’ શુભ્રૂપમા સ્રી. [+ સં. સમા] મંગળકારી સરખામણી શુભ્ર વિ. [સં.] ઊજળું. (૨) સફેદ [સુમાર શુમાર પું. [ફા.] અંદાજ, અટકળ, આશરે, અડસટ્ટો, શુક ન. [સં.,પુ.,ન.] કર, વેરે. (૨) જગાત. (૩) લવાજમ, ‘ફી.' (૪) હિંમત, મૂલ્ય, ચૈાવર. (૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org