________________
જલ-પ્રપા
(ખાસ કરીને મીઠા પાણીના) જલ-પ્રા શ્રી. [સં.] પાણીનું પરબ જલ(-૧)-પ્રપાત પું [સં] પાણીના ધોધ જલ(-ળ)-પ્રલય પું. [સં.] પાણીનાં પૂરાથી વેરાતા સર્વનાશ જલ(-n)-પ્રવાસ પું. [સં.] મેટી નદી કે સમુદ્ર દ્વારા કરવામાં આવતી મુસાફરી [મટી સરવાણી જલ(-q)-પ્રવાહ પું. [સં.] પાણીનું વહેણ. (૨) પાણીની જલ(-ળ)-પ્રવેશ પું. [સં] પાણીમાં દાખલ થવું એ. (૨) પાણીમાં ડૂબી મરવું એ [પાણીવાળું જલ-પ્રાય વિ. [સં.] જ્યાં ઠેર ઠેર પાણી હોય તેવું, પુષ્કળ જલ-પ્રાંત (“પ્રાન્ત) પું. [સં.] પાણીના કાંઠે, આરે જલ-હુલ વિ. [સં] જએ ‘જલ-પ્રાય.’ જલ(-) અંધ (અન્ય) પું. [સં.] નદીનાળામાં આવતું પાણી
રાકવા કરવામાં આવતી દીવાલ
જલ(-ળ)-બંબાકાર (-અમ્બાકાર) વિ. [સં. +જુએ ખંબાકાર.] જુએ ‘જુએ ‘જલ-જલ-અંબાકાર.'
૮૫
જલ(-ળ)-બિંદુ (-બિન્દુ) ન. [સં., પું.] પાણીનું ટીપું, કેરું જલ-બ્રાહ્મી સ્ત્રી. [સં.] હેલઁચ નામનું એક બંગાળી શાક (વનસ્પતિ)
જલ(-ળ⟩-ભંઢાર (ભણ્ડાર) પું. [સં. + જ એ ‘ભંડાર.’] પાણીના વિપુલ જથ્થા (પૃથ્વીના પેટાળમાંને). (ર) સમુદ્ર જલ-ભેદન ન. [સ.] કાઈ પણ રાસાયણિક પદાર્થનું પાણીથી થતું ભેદન, હાઇડ્રોલિસિસ'
જલ(-n)-મય વિ., [સં.] પાણી જેના ઉપર ફરી વળેલું હોય તેવું જલ(-)-મંદિર (-મદિર) ન. [સં.] પાણીનાં તળાવ સરાવર વગેરેના કોઈ ભાગમાં ફરતે પાણી રહેલું હોય તેવું મકાન જલ-માપક યંત્ર(-યન્ત્ર)ન. [સં.] પાણીના વપરાશના જથ્થા બતાવનારું યંત્ર, પાણી-માપક, ‘વોટર-મીટર’ જલ(-ળ)-માર્ગ પું. [સં.] નદી સમુદ્ર વગેરેમાંથી નૌકા વગેરે દ્વારા જવાના રસ્તા, જલ-પથ. (૨) નહેર, નાળું, (૩) મેરી, નીક, ‘ગટર’
જલ(-ળ)-યંત્ર (-યન્ત્ર) ન. [સં.] ર્ટ. (૨) ‘પમ્પ.' (૩) ફુવારે, (૪) પાણીના વહેણના દબાણથી ચાલતું યંત્ર. (૫) કચ્છપ-યંત્ર. (વૈદ્યક.) [સમુદ્ર દ્વારા થતા પ્રવાસ જલ(-ળ)-યાત્રા શ્રી. [સં.] જએ ‘જલ-જાત્રા.’(૨) સમુદ્ર-યાન, જલ -ળ)-યાન ન. [સં.] હોડી વહાણ મછવા લોંચ આગખાટ બ-નોકાઓ વગેરે વાહન
જલ(-ળ)-યુદ્ધ ન. [સં.] વહાણ વગેરે વાહનેામાં રહી મેડી નદીએ કે સમુદ્રમાં કરવામાં આવતી લડાઈ જલ(-ળ)-રશિ પું. [સં.] પાણીના વિપુલ જથ્થા. (૨) સમુદ્ર, સાગર. (૩) સ્ત્રી. (ગુ.) બાર રાશિઓમાંની કર્ક વૃશ્ચિક ને મીન રાશિએ. (જ્યે.) જલ-ઝુહ ન. [સં.] કમળ જલ(-n)-રૂપ વિ. [સં.] પાણીના સ્વરૂપમાં રહેલું જલાત્મક જલ(-ળ)-લહરી સ્ત્રી. [સં.] પાણીનું આછું મેજું, મંદ તરંગ જસ(-)-વર્ષા શ્રી. [સં.] પાણી વરસવાની ક્રિયા, વરસાદ જલ-વંતું (-વત્તું) વિ. [સં, + સં, ત્ ≥ પ્રા, વૈજ્ઞ + ગુ. ‘** સ્વાર્થે ત. પ્ર.] પાણીવાળું
Jain Education International_2010_04
જલ(-ળ)સિંચન
જલ(-ળ)-વાઘ ન. [સં.] જલ-તરંગ પ્રકારનું વાજું જલ-વાયુ॰ પું. [સં.] પાણી ઉત્પન્ન કરનારા વાયુ, હાઇડ્રોજન’ જલ(-ળ)-વાયુÝ ન., ખ. વ. [સં.] હવાપાણી, આબેહવા જલ(-ળ)-વાસ પું [સં.] પાણીમાં જઈ રહેવાનું (જલ-માંદેરમાં). (૨) જળ-સમાધિ (પાણીમાં ડૂબી મરવું એ) જલ-વાહક વિ. [સં.] પાણીને પાતાને પેાતામાં યા પાતા ઉપર વહાવી જનાર વિગેરે),
જલવાહિની વિ. સી. [સં.] જુએ ‘જલવાહક' (‘નળા જલ-વિજ્ઞાન ન., જલ-વિદ્યા સ્રી. [સં.] પાણીના સ્વરૂપ વગેરે વિશેના ખ્યાલ આપતી વિદ્યા, જલ-શાસ્ત્ર જલ(-ળ)-વિદ્યુત સ્રી. [સં. વિદ્યુતૂ] પાણીના ધેધ વગેરેથી
ઉત્પન્ન કરવામાં આવતી વીજળી
જલ-વિશ્લેષણ ન. -ણા સ્ત્રી. [સં.] પાણીમાં રહેલાં દ્રવ્યેનું પૃથકકરણ, ‘હાઇડ્રોલીસિસ' (ન. મૂ. શા.) જલ(~ળ)-ત્રિહાર હું. [સં.] સરોવર સમુદ્ર વગેરેમાં સ્નાનનેા લેવામાં આવતા આનંદ. (ર) નૌકા-વિહાર [વિદ્યુત.’ જલ(-ળ)-વીજળી સ્ત્રી. [સં + જ ‘વીજળી.'] જુએ ‘જલજલ(-ળ)વું અ. ક્ર. [સં. પ્રા. ન તત્સમ; હિં] સળગવું, ખળવું, (ર) (લા.) ક્રોધ અદેખાઈ વગેરેથી મનમાં મળવું. જલા(-ળા)વવું કે, સ. ક્રિ [થતા વધારા જલ(-ળ)-વૃદ્ધિ શ્રી. [સં.] પાણીનું વધતું જવું એ, પાણીના જલ-વૈતસ ન. [સં.] નેતર, (૨) ખરુ [મટાડવાની વિદ્યા જલ(-ળ)-વૈધક ન. [સં] માત્ર પાણીના પ્રયોગથી રાગ જલ-છ્યાલ પું. [સં] પાણીમાં થતા સાપ જલ(-ળ)-શય્યા સ્ત્રી. [સં.] પાણીરૂપી પથારી જલ(-ળ)-શાયી વિ., પું. [સં., પું.] (પૌરાણિક માન્યતા પ્રમાણે સસુદ્રના પાણી ઉપર સૂતેલા) ભગવાન વિષ્ણુ જલ-શાસ્ત્ર ન. [સં.] જુએ ‘જલ-વિજ્ઞાન,’ જલ-શી(-સી)કર ન. [સં.] પાણીનું કારું, કરકર જલ-શૈલ પું. [સં] પાણીની અંદર ડુખાઉ રહેલા પહાડ કે ડુંગર (ખાસ કરીને સાગરમાં અનેક છે.) જલ(-ળ)-શેાષક વિ. [સં.] પાણી ચૂસી લેનારું (યંત્ર વગેરે) જā(-ળ)-શેષણ ન. [સં.] ન. પાણી ચુસાવાની ક્રિયા જલ(-ળ)-સમાધિ . [સં., પું.] પાણીમાં પ્રવેશ કરી કે ડૂબીને કરવામાં આવતા પ્રાણત્યાગ જલ(-ળ)-સર્પે પું. [સં] જુએ ‘જલ-ન્ગાલ.’ જલ(-)-સંકટ (-સફ્રુટ) ન. [સં.] પાણીની રેલ વગેરે દ્વારા આવી પડતી આપત્તિ
જલ(-ળ)-સંગ્રહ (-સ$ગ્રહ), જલ(-ળ)-સંચય (-સ-ચય) પું. [સં.] પાણીના સંધરા, ‘વૅ ટર-સ્ટાઇ’ જલ-સંસ્કાર (-સંસ્કાર) પું. [સં.] પાણીથી કરવામાં આવતી શુદ્ધિ. (ર) જએ ‘જલ-દીક્ષા.’ જલ(-ળ)-સંપત્તિ (-સમ્પતિ) સ્ત્રી. [સં.] પાણીના સંગ્રહરૂપે રહેલી વિપુલતા, વૉટર-રિસે સિઝ’
જલસા-પાણી ન., ખ. વ. [જ ‘લસે ’ +‘પાણી.'] નાસ્તા-પાણી, ખાણીપીણી. (ર) (લા.) આનંદ ઉત્સવ, માજ-મજા [પાણીના છંટકાવ જલ(-ળ)-સિંચન (-સિ-ચન), જલ-(-ળ)-સેચન ન. [સં.]
For Private & Personal Use Only
www.jainelibrary.org