________________
ગણી-કરણ
ગણી-કરણ ન. [સં.] આંકડાઓની રકમેના સહ કરવાની ક્રિયા, ‘રૃપિંગ' (ગ.) ગણીમત જુએ ‘ગનીમત,’
-ગણું વિ, સં. પુનિત-> પ્રા. યુનિમ-] એક પછી જથ્થાનું આવર્તન બતાવતા પ્ર. ‘એ-ગણું' ‘ત્રણગણું' વગેરે] એક સંખ્યાને તે તે સંખ્યાથી ગુણેલું
ગણેલું અ. ક્રિ. [રવા.] ગણગણવું. (૨) (તેપ વગેરેને) અવાજ થવા, ગડગડવું
ગણેણાટ હું. [જુએ ‘ગણેણનું' + ગુ. ‘આટ’કૃ.પ્ર.] ગણગણાત. (ર) (તેપ વગેરેના) ગડગડાટ ગણેલ, "હું વિ. [૪એ ‘ગણવું” + ગુ. ‘એલ,હું' બી.ભૂ.કૃ.] (લા.) અનુભવ લીધેા છે તેવું, અનુભવી
ગણેશ પું. સં. ળ + ફ્રા] જએ ગણ-નાથ.' (સંજ્ઞા.) [॰ ગાળી (રૂ. પ્ર.) લાડુ. ॰ બેસાડવા (-ઍસાડવા) (રૂ.પ્ર.) સારા કામને! આરંભ થવે, ૦ માંડવા (રૂ. પ્ર.) સારા કામને! આરંભ કરવે!. શ્રીળેરાય નમઃ (રૂ. પ્ર.) આરંભ] ગણેશચતુથી સ્ત્રી. [સં.], ગણેશ-ચેાથ (-ચાશ્ય) શ્રી. [+ જએ ‘ચેાથ.’] ભાદરવા સુદિ ચેાથને દિવસ, ગણેશજયંતી. (સંજ્ઞા.) ગણેશ-પંચાયતન (-૫ખ્યા-) ન. [સં.] વચ્ચે ગણપતિઈશાને વિષ્ણુ-અગ્નિખૂણે શિવ-તે ત્યમાં સર્ય-વાયન્યમાં પાર્વતી એ રીતે પાંચ દેવેને સમૂહ ગણેશ-પૂજન ન., ગણેશ-પૂજા સ્ત્રી. [સં.] બધાં માંગલિક કાર્ટને આરંભે કરવામાં આવતું ગણપતિનું ષોડશે।પચાર અર્ચન, ગણપતિ-પૂજન
ગણેશ ભાગિયું વિ. [+ જુએ ‘ભાગિયું.'] (લા.) માત્ર નામાં જ ભાગ ધરાવતું ભાગીદાર ગણેશ-સ્થાપના શ્રી. [સં.] માંગલિક કાર્યોના આરંભમાં પૂજન માટે કરવામાં આવતું ગણેશની મૂર્તિનું સ્થાપન. (૨)
ગણપતિનું આવાહન
ગણેશિ(-સિ)યાં ન., ખ. વ. [સં. ‘ગણેશ' + ગુ.
ત. પ્ર.] ગણેશનાં ગીત ગણેશિ(-સિ)યું ન., ચા પું. [જુએ ‘ગણેશિયું.'] (લા.) મકાનની દીવાલમાં ખાતર પાડવા કાચવા માટેનું એજાર, ખાતરયું
‘"યું'
ગણે-સણે ક્રિ. વિ. કાનકાન. (ર) સણસણાટી સાથે ગા પું. ગેાળ નાખી કરેલી ઘઉંની પૂરી. (ર) ઘાઘરા તેમજ કપડાંમાં મૂકવામાં આવતી ગોઠ, સંાખ. [ સૂકા (રૂ, પ્ર.) કપડાંને ગાઢ મૂકવી. ૦ જાળવે (ફ્. પ્ર.) ખેતરમાં પાળિયાને છેવટના કયારા સરખા કરવા] ગોત ન. સં. રૂળ-પત્ર > પ્રા. લકત્ત] જમીનદારી અને ખેડત વચ્ચે થતા સાંથને લેખ, ગણેાત-નામું, (ર) વિધેાટી, મહેસલ, ‘રેવન્ય.’ (૩) ભાડે ખેડવા આપેલી જમીન ગણાત-ખાતું ન. [+જુએ ખાતું.] બીજાને ખેડવા આપેલ જમીનની પેદાશ અને ખર્ચનું ચેાપડામાંનું ખાતું ગણુાત-નામું ન. [+ જુએ ‘નામું.’], ગણુાત-પટા, હો પું. [+ જ ‘પટા, ટ્ટો.’] ગણાતે આપવાને માટે કરાતા
Jain Education International_2010_04
ગત-પ્રાણ
દસ્તાવેજ
[(ર) ગણાતે રાખનાર ગળુંતિયું વિ. [+]. ઇયું' ત. પ્ર.] ગણાતને લગતું. (૨) ગણુાતિયા વિ., પું. જુએ ‘ગણેાતિયું.'] ગણાત જમીન રાખનાર ખેડૂત, ખાતેદાર, સાથીડે [ગણેાતિયું ગણેતી વિ. [+ જએ ગુ. 'ઈ' ત. પ્ર.] ગણાતે રાખનાર, ગણ્ય વિ. [સં.] જએ ‘ગુણનીય,'
ગયું વિ. જુઓ ગણવું' + ગુ. યું' ભ્રૂ કૃ.] ૪એ ‘ગણેલ, લું.’
ગણ્યું.ગાંઠથું વિ. [જએ ‘ગણ્યું' + ગાંડવું' એકઠું કરવું' એવા ગુ. ભા. માં અપ્રચલિત ધાતુનું ‘યુ’શ્રી ભ્રૂકું.] (લા.) ગણતરીમાં થાડું, થાડી સંખ્યાનું
ગત વિ. [સં.] ગયેલું, વીતેલું. (ર) (લા.) અવસાન પામેલું, મરણ પામેલું, મરી ગયેલું. (૩) (સમાસના ઉત્તરપદમાં) રહેલું, અંદર સમાયેલું, અંતર્ગત. (૪) ચાલ્યું આવતું, પરંપરાએ આવતું. [॰થવું (રૂ. પ્ર.) મરણ પામવું] ગતૐ (ન્યૂ) સ્ક્રી. [સં. fä] ગતિ, ચાલ. (૨) રમતની કે વાઘની બાજી. (૩) આશરે. (૪) દશા, અવસ્થા, પરિસ્થિતિ. (૫) મરણેાત્તર દશા. (૬) મેાક્ષ. [॰ ખાવી (રૂ.પ્ર.) હારી જવું. ॰ નાચવી, ૦ ભરવી (રૂ. પ્ર.) તાલબદ્ધ રીતે નૃત્ય કરવું. ૦ અજવી (રૂ. ૫) સૂર વાગવા, . અનાવવી (ઉં. ૩.) દુર્દશા કરવી. ૦ ભૂલથી (૩. પ્ર.) તાલ રીત ગતિ વગેરેના ચાલ ન રહેવેશ. ૦ રમવી, ૦૨મી જવું (રૂ. પ્ર.) છેતરવું. • લાગવી (ર્..પ્ર.) રમતમાં વારો આવવેા. ॰ લાગવું (રૂ. પ્ર.) લેખે લાગવું. -તે ઘાલવું (ગત્યે-) (રૂ. પ્ર.) કામે લગાડવું, ઠેકાણે પાડવું. (૨) અવસાન પામેલાની પાછળ શ્રાદ્ધ વગેરે સત્કાર્યો કરવા. -તે જવું (ગયે-) (રૂ. પ્ર.) સદગતિ પામવું] ગતકડું ન. હસવું આવે અને ગમ્મત થાય તેવું વેણુ, મજાક, ટાળ. (૨) નવાઈની વાત. [-નાં કાઢવાં (ફ્. પ્ર) ટીખળ કરવું, હસવું આવે તેવા ટોળટપ્પા કરવા] ગતકાલીન વિ. [ ] પસાર થઈ ગયેલા સમયનું, ભૂતકાલીન, ગયા જમાનાનું
૫૯
ગત-ચેતન વિ. [સં.] શરીરમાંથી ચેતન-ભાન ચાયું ગયું છે તેવું, એલાન, બેશુદ્ધ, (૨) શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે તેવું, ગત-પ્રાણ, મૃત, મરણ પામેલું ગત-જીવિત વિ. [સં.] ગત-પ્રાણ, મરણ પામેલું ગત-જવર વિ. [સં.] તાવ ઊતરી ગયા છે તેનું ગત-પતિકા સ્ત્રી. [સં.] પતિ મરણ પામ્યા છે તેવી સ્ત્રી, વિધવા [પુરુષ, વિધુર ગત-પત્ની પું. [ સઁ. ] પત્ની મરણ પામી છે તેવા ગત-પાઢ (ગત્ય) પું. [જુએ ‘ગતર’+પાટ\'] ખેાજા
ખાનામાંના લાકડાના ચેારસ બાજોઠ ઉપર કરવામાં આવતા એક ધાર્મિક વિધિ
ગત-પ્રત્યાગત વિ. [ર્સ,] જઈને પાછું આવેલું. (૨) ન. સંગીતના તાલેાના એક પ્રકાર. (સંગીત.) ગત-પ્રભ વિ. [સં,] ઝાંખું પડી ગયેલું, તેજ હઠી ગયું છે તેવું. (ર) (લા.) ઝંખવાણું પડી ગયેલું, છેલીલું થયેલું ગત-પ્રાણુ વિ. [સં.] શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે તેવું,
For Private & Personal Use Only
www.jainelibrary.org