________________
અગાધ]
[અગ્નિ-કુલ(−ળ)
અ-ગાધ વિ. [સં.] છીછરું નહિ તેવું, ખૂબ ઊંડું. (ર) (લા.) અગુરુ† વિ. [સં.] લાંબું નહિ તેવું, ટૂંકું. (૨) વજનમાં હલકું, પાર વિનાનું. (૩) અતિગંભીર અગાધ-તા શ્રી. [સં.] અગાધપણું
હળવું. (૩) પું. [સં.] ગુરુ નથી તેવા માણસ અગુલું જુએ ‘અગવું’.
અ-ગૂઢ વિ. [સં.] ખુલ્યું, પ્રગટ, જાહેર. (૨) સરળ, સમઝાય તેવું. (૩) પું. કાવ્યશાસ્ત્રમાં વ્યંગ્યના ૮ Ăદેશમાંનેા એક. (કાવ્ય.) અ-ગૃહીત વિ. [સં.] ન પકડેલું. (ર) ન સ્વીકારેલું. (૩) નહિ માની લીધેલું [ગૃહસ્થાશ્રમને લગતું ન હેાય તેવું અ-ગૃહ્ય વિ. [સં.] નહિ લેવા જેવું, ન સ્વીકારવા જેવું. (ર) અગેય વિ. [સં.] ગાઈ ન શકાય તેવું (પાથ) ગેયતા સ્રી. [સં.] ગાઈ ન શકાય તેવી પઘબંધની સ્થિતિ (જેમાં માત્ર પાથતા જ છે.) અ-ગોચર વિ. [સં.] કાઈ પણ ઇદ્રિચથી જઈ—જાણી—પામી શકાય નહિ તેવું, ઇંદ્રિયાતીત, ‘ઇમ્પર્સેપ્ટિબલ’, ‘ઍટ્રૅક્ટ' (ન.લ.). (ર) જ્યાં હરી ફરી ન શકાય તેવું. (૩) ન. જ્યાં કચરા-જીવજંતુ પડયાં રહ્યાં હાચ તેવું સ્થાન અગાચર-તા સ્ત્રી. [સં.] અગમ્યતા [આકાશવાણી અગેાચર વાણી શ્રી. [સં.] ન દેખાય તેવા ખેલનારની વાણી, અગેદર ક્રિ.વિ. [સં મમ્ર પ્રા. મī] અગાઉથી, પહેલાં અ-ગાપ વિ. સં. મનોવ્ય], અ-ગાપનીય, અ-ગાપ્ય વિ. [સં.] ન છુપાવી રાખવા જેવું, પ્રગટ રહેલું, ખુલ્લું, ઉઘાડું અ-ગામત વિ. [સુ., સ. અ-ગુપ્ત] અકબંધ, અનામત અ-ગૌણ વિ. [સં.] ગૌણ નહિ તેવું, મુખ્ય, પ્રધાન અ-ગૌરવ ન. [સં.] ગૌરવના અભાવ, નાલેશી, હીનતા,
પ્રતિષ્ઠાના અભાવ
અગાયી ન. [ગ્રા.] દુઃખી માણસ અગાર ન. [સ., પું.] આગાર, ઘર, મકાન
અગારી વિ., પું. [સ., પું.] ઘરખારવાળું, ગૃહસ્થાશ્રમી, સંસારી અગાશિ(–સિ)યું ન. [સં. બારિશ−] મકાનના ઉપરના ભાગે થાડા ભાગમાં કાઢેલી ખુલ્લી અગાશીવાળી જગ્યા. (૨) વિ. માત્ર વરસાદના પાણી ઉપર પાકના આધાર છે તેવું અગાશી(-સી) સ્ત્રી. [સં. બારિકા] મકાન ઉપરનું ખુલ્લું ધાવ્યું. (૨) ગર્ભાશયના ઉપરના બે ખૂણાવાળા ભાગ અગાસું વિ. સં. મારિ] આકાશ સુધી ખુલ્લું. (૨) ખુલ્લી જમીનમાં પડી રહેનાર. (૩) ક્રિ.વિ. કારણ વગરનું વ્યર્થ. (૪) ન. ખુલ્લું ધાબું અગાહી જુએ ‘ આગાહી.’ અગિયાર વિ. સં. હ્રાવેરા > પ્રા. નારહ] દસ વત્તા એકની સંખ્યા. (ર) ચેાપાટની રમતનેા એક દાવ અગિયાર-મું વિ. [+ગુ. આવૃત્તિ-વાચક ‘મ’ ત.પ્ર. ] ક્રમમાં દસ પછીનું. (ર) ન. હિંદુએમાં મરણના દિવસથી અગિયારમે દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ, કાટું. (૩) એ દિવસની જમણવાર
અગિયારશ(સ) (—શ્ય, -સ્ય) સી. [સં હ્રાયશી>પ્રા.
રણ1] હિંદુ ચાંદ્રમાસના બંને પક્ષોની ૧૧ મી તિથિ. (૨)
(લા.) એ દિવસનું ઉપવાસવ્રત
અગિયારશિ(—સિ)ય(—યે)ળુ (-ચ) સ્ત્રી. [જુએ ‘અગરાશિ
(–સિ)યું + ગુ. (-એ)ણ' શ્રીપ્રત્ય] અગિયારસનું વ્રત કરનાર સ્ત્રી
અગિયારશિ(—સિ)યું વિ. [જુએ ‘અગિયારશ(-સ)' + ગુ. ‘ઇયું' ત.પ્ર.] અગિયારસનું વ્રત કરનારું અગિયારશિ(–સિ)યેણ (−ણ્ય) જુએ ‘અગિયારશિ(સિ)યણ.' અગિયારા પું., ખ.વ., −રી [જુએ ‘અગિયાર' + ગુ. ઉ’– ‘ઈ’ ત.પ્ર.] સ્ત્રી. ૧૧૪૧૧ થી ૨૦૪ ૨૦ સુધીના પાડાઘડિયા. [–રા ગણવા (રૂ.પ્ર.) ભાગી છૂટવું, નાસી જવું] અગિયારી શ્રી.[સં. મનિ-આધિપ્રા. > ત્-માયારિભા] જ્યાં આતશ–અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે તેવું પારસીએનું ધર્મસ્થાન અગિયાર વિ., પું. [સ. અમ્રિાñ – > પ્રા. મળિથમામ] આગેવાન, અગ્રેસર, અગ્રણી, નેતા અગિયાર તેરસે વિ. જુએ ‘અગિયાર’+ ‘ઉત્તેર' (<સં. ઉત્તર) + ‘સેા’] (પાડા-ઘડિયા ખેલતાં) ૧૧૧ અગિયું ન. જુએ ‘અજ’. અ-ગીતાર્થ વિ. [સં.] શાસ્ત્ર નહિ જાણનારું. (જૈન.) અ-ગુજરાતી વિ. [ + જુએ ‘ગુજરાતી’.] ગુજરાત દેશને લગતું ન હોય તેવું
અ-ગુણજ્ઞ વિ. [સં.] ગુણેાની કદર ન કરનારું, એકદર અણુજ્ઞ-તા સ્ત્રી. [સં.] અગ્ગુણજ્ઞપણું, બેકદરાઈ અ-ગુણી વિ. [સં., પું.] ઉપકારનેા બદલેા નાહે વાળનારું, નગુણું અગુરુ॰ હું. [સં.] અગરુ, અગરનું વૃક્ષ
Jain Education International_2010_04
૧૪
અગ્નિ પું. [સં.] સળગતા-સળગાવતા પદાર્થ, દેવતા, દેતવા, આગ. (૨) પાંચ મહાલતામાંનું તેજસ્તત્ત્વ, (૩) તેજસ્તત્ત્વના અધિષ્ઠાતા દેવ. (૪) દક્ષિણ અને પૂર્વ વચ્ચેના ખૂણા. (૫) અગ્નિખૂણાને અધિષ્ઠાતા દેવ. (૬) પ્રાણીમાત્રના જઠરના અગ્નિ. (૭) (લા.) માનસિક લાય, બળતરા અગ્નિ-અઅ ન. [સં. સંધિ વિના] અન્યસ્ત્ર, એ નામનું માંત્રિક હથિયાર. (૨) આજનું બંદૂક તેપ વગેરે અગ્નિ ઉત્પન્ન કરી વિનાશ વેરનારું શસ્ત્ર
અગ્નિક હું. [સં.] હાજરીમાં થતા એક પાચક રસ, ‘પેરિસન’ અગ્નિ-કણ પું. [સં.] તણખા [મુદ્દાને ખાળવાની ક્રિયા અગ્નિ-કર્મ ન. [સં.] મેઢું-નાનું યજ્ઞકર્યું, હેમક્રિયા. (ર) અગ્નિ-કાય પું. [સં.] વેાના છ ભેદમાંને એક. (જૈન.) અગ્નિ-કાષ્ઠ ન. [સં.] અગરનું લાકડું. (ર) અરણી નામના વૃક્ષનું લાકડું [લાગવી એ અગ્નિ-કાંઢ (-કાણ્ડ) પું. [સં.] અગ્નિના મેટા ભડકા, આગ અગ્નિકુમાર પું. [સં.] કાર્તિકેય, કાર્તિકસ્વામી (શિવના એ પુત્રામાંના). (૨) (શ્રીવલ્લભાચાર્યજી અગ્નિના અવતાર છે એવી માન્યતાએ એમના પુત્ર) શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજી. (૩) એ નામને એક ઔષધીય રસ અગ્નિ-કુલ(−ળ) ન. [સં.] ‘પૃથ્વીરાજરાસેા’ પ્રમાણે આબુ ઉપર વસિષ્ઠના યજ્ઞમાં અગ્નિકુંડમાંથી પરમાર પ્રતીહાર ચાલુકથચૌલુકષ અને ચાહમાણ એવા ચાર પુરુષ ઉત્પન્ન થતાં એવા રાજપૂતાનું કહેવાતું કુળ. (૨) શ્રીવલ્લભાચાર્યજીના વંશજોનું ગેાસ્વામિકુળ
For Private & Personal Use Only
www.jainelibrary.org