________________
કુલદ્રોહી
કુલડોલી વિ. [સં., પું.] કુલદ્રોહ કરનારું કુલ(-ળ)-ધર્મ પું. [સં.] વંશપરંપરાથી કુળના લેાકા પાળતા આન્યા હોય તે ધર્મ-સંપ્રદાય તેમજ આચાર-વિચાર કુલ(-ળ)-નામ ન. [ર્સ.] અવટંક, અટક, એળખ, સર્નેઇમ' કુલનાયક હું. [સં.] વિશ્વવિદ્યાલયમાં ‘કુલાધિપતિ’થી ઊતરતા દરજ્જો ધરાવનાર અધિકારી, કુલપતિ, વાઇસ ચાન્સેલર' [પુરુષ-સંતાન કુલ(-ળ)નાશક, “ન વિ., પું. [સં.] કુળને ખતમ કરનાર કુલ-પતિ પું. [સં. ] વિશ્વવિદ્યાલયેામાં ‘કુલાધિપતિ' પછી તરતના દરજજાના અધિકારી, જુઓ ‘કુલ-નાયક,’ ‘વાઇસચાન્સેલર.’ [પહેલાં ‘કુલપતિ’ શબ્દ ‘ચાન્સેલર’ માટે હતા.] કુલપતિ-પદ ન. [સં.] કુલપતિના અધિકાર અને હોદ્દો કુલ(-ળ)-પરંપરા ( -પરમ્પરા) શ્રી. [સં.] કુળની પેઢી દર પેઢી ઊતરી આવતી સળંગ માળા, વંશવેલેા, પેઢી કુલ-પર્યંત પું. [સં.] ભારતવર્ષના પ્રાચીન કાળથી ગણાતા આવતા મુખ્ય તે તે પર્વત (એ સાત છેઃ મહેન્દ્રગિરિ મલય સહ્યાદ્રિ શુક્તિમાન ઋક્ષ વિંધ્ય અને પારિયાત્ર) કુલ-પુરુષ પું. [સં.] ગેત્ર કે વંશના આદિ પુરુષ કુલ-પ્રથા સ્ત્રી. [સં.] વંશપરંપરાથી ઊતરી આવતી રીત-રસમ, કુળના રિવાજ [થયેલું, કુલીન કુલ-પ્રસ્તૂત વિ. [સં.] શ્રેષ્ઠ અને ખાનદાન કુળમાં ઉત્પન્ન કુલફી સ્ત્રી, [અર.] હુક્કાની નાની નળી. (૨) ટિન અગર બીજી કાઈ ધાતુ અથવા માટીની ભૂંગળીમાં ભરી ખરામાં ઢારેલું દૂધ મલાઈ યા શરખત કુલ(~ળ) મેળ, -ળણ ( -Ăાળ, -ળણ) વિ. સં. ક્રુ + જુએ ‘મેળનું' + ગુ. ‘અણ' રૃ. પ્ર.] કુળને કલંક લગાડનારું [અપાવનારું કુલ(-ળ)-ષણુ ન. [સં.] કુળને પાતાનાં સત્કાર્યાંથી શાભા કુલ-ભ્રષ્ટ વિ. [સં.] કુળની મર્યાદાથી વિચલિત થયેલું કુલ(-ળ)-મર્યાદા શ્રી. [સં.] વંશપર પરાથી કુળની રીત-રસમનું પાલન કરવું એ, કુળની આબરૂ કુલ-મુખત્યાર વિ. જએ ‘કુલ + ‘મુખત્યાર] જેની પાસે વહીવટ કરવાની તમામ સત્તા છે તેવું કુલમુખત્યારી સ્ત્રી. [+ ગુ. ઈ” ત. પ્ર..] સર્વસત્તાધારીપણું, એકહથ્થુ સત્તા
કુલ-મંઢણુ (-મડણ) વિ. સં. મઽન ન.], ન (-મણ્ડન) વિ. સં., ન.] કુળના અલંકારરૂપ, પેાતાનાં કાર્યોથી પેાતાના કુળની આબરૂ વધારનાર કુલ-યાગિની સ્ત્રી. [સં.] (લા.) પત્ની, ભાર્યાં
કુલરાજ્ય ન. [સં.] રાજ્યરાાસનના એક પ્રકાર, સરદાર-તંત્ર કુલરિયા વિ., પું., વિ., પું. ગુદા-મૈથુન કરવાનાર, લેાંડો કુલ(-ળ)-રીત ( -૫), -તિ સ્ત્રી. [ સં. પુરૂ-રીતિ ] કુળના રીત-રિવાજ, ‘ક્રીડ’
કુલ-૧૮ ( -૨૫) સ્ત્રી. [ર્સ, + વૃત્તિ > પ્રા. ટ્ટિ] કુળનું પરંપરાગત ગૌરવ, કુલૌનતા, ખાનદાની
કુલ(-ળ)-વધુ સ્ત્રી. [×.] કુટુંબને શે।ભા આપે તેવી સચ્ચા
રિત્ર્ય પુત્ર-વધૂ, સારા ધરની વહુઆરુ કુલ-વાસી વિ.સં., પું.] છાત્રાલયમાં રહી ભણનારું,
પ૩ર
Jain Education International_2010_04
કુલીન-શાસન
ગુરુકુળમાં રહી અભ્યાસ કરનારું કુલ-વિજ્ઞાન ન. [સં.] કાઈ પણ ખાસ પ્રાણી અથવા વનસ્પતિના જાતીય વિકાસક્રમ અથવા ઇતિહાસ, ‘ટ્રાઇલેાજેની'
કુલ-વિદ્યા સ્ત્રી. [સં.] વંશપર’પરાથી કુળમાં ઊતરી આવેલી
તે તે ચાક્કસ વિદ્યા-શાખા
કુલવૃદ્ધ વિ. [સં.] કુળમાંનું મરે સૌથી મેટું વડીલ કુલ-વ્રત ન. [સં.] જુએ ‘કુલ-મર્યાદા,' ક્રીડ’ (દ. ખા.) કુલ-સંપ્રદાય ( -સપ્રદાય) પું. [સં.] જુએ ‘કુલધર્મ.’ (૨) જૂએ ‘કુલ-મર્યાદા.’
કુલ(-ળ)હીણું વિ. [ સં. ઝુદ્દીનh > પ્રા. °ોળમ-'], “ન વિ. [સં.] હલકા કુળનું, હલકી એલાદનું, વર્ણસંકર કુલ(-)લ-હોલ ક્રિ. વિ. [જએ ‘કુલ + અં.] બધું જ, સર્વ કાંઈ, તમામ, સદંતર [એક વનસ્પતિ કુલ(-લિ)જન (કુલ(-લિ)જ્જન) ન. [સં. વુજ્જૈનન] એ નામની કુલાકુલ-તિથિ સ્રી [સં.] બીજ છઠ દસમ કે બારસ માંહેની તે તે તિથિ [શતતારકામાંનું તે તે નક્ષત્ર કુલાકુલ-નક્ષત્ર ન. [સં.] આર્દ્ર મૂલ અભિજિત અને કુલાકુલ-વાર પું. [સં.] બુધવાર
કુલાચલ યું. [સં. કુરુ + મ-૨૭] જુએ ‘કુલ-પર્વત ’ કુલા(-ળા)ચાર પું. [સં. h∞ + મા-વાર્] કુળની પરંપરાથી ચાર્થે આવતા રીતરિવાજ [પુરહિત કુલાચાર્ય પું. [સ. હ + આચાય] કુળનું ધાર્મિક કામ કરાવનાર લા(વા)ડી એ ‘કુહાડી.’ કુલાધિપતિ પું. સં. રુ + અધિપતિ] વિશ્વવિદ્યાલયેામાં સર્વોપરિ સ્થાનને અધિકારી, ‘ચાન્સેલર.’(પૂર્વે આ ‘કુલપતિ’ કહેવાતા.)
કુલાચીશ,-શ્વર પું. [સં. ઉ+ગીરી, -શ્વર] કુળના મુખ્ય માણસ ૩(-ક્રા)લાએ પું. [અર. ‘કુલાબહ્’] માછલાં પકડવાના કાંટા, (૨) ભૂશિરની જમીન કુલા("ળા)ભિમાન ન. [સં. છ + ત્રિ-માન પું.] કુલ-ગૌરવ કુલામ્નાય પું. [સં. ગુરુ + માના] કુલ-મર્યાદા કુલાલ પું. [સં.] કુંભાર
કુલાલ-ચક્ર ન. [સં.] કુંભારના) ચાકડા કુલાતંસ (વસ) વિ. [સં. + અવતંત] કુલ-ભૂષણ કુ(-કા)લાહ શ્રી. [અર. કુલાહ ] માથા ઉપર પહેરવાની ટોપી કે પાય, કુલેહ. (પુષ્ટિ.) કુિટુંબના કર કુલાંકુર (કુલાકુર) પું. [સં. રુ + મઙરી] (લા.) સારા કુલાંગના (કુલા ના) સ્ત્રી. [સં.] ખાનદાન કુટુંબની સ્ક્રી કુલાંગાર (કુલા ગ્ર) વિ. [સં. કુરુ + અજ્ઞાર્યું.] (લા.) કુળને કલંક લગાડે તેવું સંતાન કુલિયારું ન. એક પક્ષી કુલિ(-લી)શ ન. [સં., પું.] ઇંદ્રનું વજ કુલી પું. [તુર્કી, ‘ગુલામ'] ભાર ઊંચકનાર મજૂર કુલીન વિ. [સં.] કુળવાન, ખાનદાન, ઊંચા કુળનું. કુલીન-તા સ્ત્રી. [સં.] કુલીનપણું, ખાનદાની કુલીન-શાસન ન. [સં.] શિષ્ટ લેાકેાથી ચાલતી રાજ્યસત્તા, શિષ્ટ-શાસન, અમીર લેાકેાથી ચાલતું સાસન, ઍરિસ્ટ્રોક્રસી’
For Private & Personal Use Only
www.jainelibrary.org