________________
કમાન કરશ
ગુસ્સામાં હેવું. (૨) વિજયી ખનવું. ૭ છટકવી (રૂ. પ્ર.) ખાજી બગડવી, મામલેા બગડવે. (ર) ગુસ્સે। આવવે. ઢીલી પઢવી (રૂ. પ્ર.) કામ તરફ બેધ્યાન અનવું. (૨) ગાંડપણ આવવું. વાળવી (રૂ. પ્ર.) શરીરને કેડથી વાળી ધનુષાકાર કરવું] કમાન-કશ વિ. [ફા] ધનુષ દ્વારા ખાણ ફેંકનાર, તીરંદાજ કમાન-કાંટા પું, [+ જુએ ‘કાંટા.’] (લા.) ત્રાજવું કમાન-ગર વિ., પું. [ફ. કામઠાં-ધનુષ અનાવનાર. (૨) કમાન ચણનાર. (૩) (લા.) હાડકાં બેસાડનાર, હાડ-વૈદ્ય કમાન-ગરી સ્ત્રી. [ + ગુ. ઈ' ત. પ્ર.] કમાનગરનું કામ કમાન-દશ હું. [ + જુએ ‘ડે.’] (લા.) એક રમત કમાન-દંર (-દણ્ડ) પું. [+સં.] દંડ-કવાયતના એક પ્રકાર. (વ્યાયામ.)
કમાન-દાન ન. [ફા.] (ખાણ રાખવાના) ભાથા કમાન-દાર વિ. [ફા.] ધનુષથી સજ્જ થયેલું. (૨) કમાનવાળું, મહેરાખવાનું, તાકવાળું. (૩) અર્ધગોળાકાર, ‘ઍલ્કાવ’ ક્રમાની વિ. [ફા.] ધનુષાકાર. (૨) વાંકું કમાન્ડન્ટ (કમાણ્ડટ) પું, [...] લશ્કરના એક હોદ્દે ધરાવનાર અમલદાર
કમાન્ડન્ટ-જનરલ (કમાણ્ડષ્ટ-) પું. [...] લશ્કરને! એક ઉચ્ચ હાદો ધરાવનાર અમલદાર કમાન્ડર (કમાણ્ડર) પું. [...] લશ્કરના એક ઉચ્ચ પ્રકારને હોદ્દો ધરાવનાર અમલદાર, સેનાપતિ કમાન્ડર-ઇન-ચીફ (કમાણ્ડર-) પું. [અં.] મુખ્ય-સેનાપતિ, સર-સેનાપતિ, સેનાધ્યક્ષ [ઉપરની કક્ષાને અમલદાર કમાન્ડિંગ-ઓફિસર (કમાšિ-) પું. [અ.] લશ્કરને એક ક-માયા શ્રી. [સં, ઝુ-માયા] અવિદ્યામૂલક માયા કમાયા હું. એ નામનું એક વાજિંત્ર
ક-મારગ પું. [સં. દુશ્મì, અર્વા. તલવ] જુએ ‘કુ-માર્ગ.’ કમાલ ક્રિ. વિ. [અર., સંપૂર્ણતા] સંપૂર્ણ, ભરપૂર. (૨) (લા.) વાહ વાહ ભરેલું, નવાઈ ઉપજાવે એમ. [કરવી (રૂ.પ્ર.) ઉત્તમ કે આશ્ચર્ય ઉપજાવે એ રીતે કાંઈ કરવું] કમાલિ(-ળિ)યા પું. બહુચરાની માનતામાં મુકાયેલે પાવૈયાએ સાથે ફરતે છે।કરા. (ર) .બહુચરાજી માતાને પેાતાનું જીવન અર્પી સ્ત્રીના પેશાક પહેરી કરનાર વ્યંડળ, (૩) ખંઢ, નપુંસક, વ્યંડળ (સર્વ-સામાન્ય). (૪) બહુચરાજી માતાને પૂજારી
કમાવણી શ્રી. જિએ‘કમાવવું’+ ગુ. અણી' રૃ.પ્ર.] ચામડા વગેરેને કમાવવાની ક્રિયા
માવતર ન., ખ.વ. [સં. ૐ+ જુએ ‘માવતર.’] સંતાનનું ભૂંડું કરે તેવાં માતા-પિતા, નારાં મા-બાપ કમાવવું જુએ ‘કમાવું’. (ર) સ. ક્રિ, ચામડું કેળવવું, કમવવું કમાવું સ. ક્રિ. [જુએ કામ,ૐ' ના.ધા.] કામ કરી પૈસે મેળવવા, કામનું, રળખું (ભૂ. રૃ.માં કર્તરિ પ્રયણ). કમાવવું પ્રે., સ. ક્રિ. [પ્રકારની જીવાત, કાંસિયાં કમાશિ(-સિ)યાં ન. બ. વ. મેાલને નુકસાન કરનારી એક કમાળિયા જુઓ ‘કમાલિયા’ ક્રમાંઢંઢ (કમાણ્ડક઼-) જુએ ‘કમાન્ડન્ટ’,
૪૨૬
Jain Education International_2010_04
કમાદ
કમાંડેંટ-જનરલ (કમાણ્ડટ-) જુએ ‘કમાન્ડન્ટ-જનરલ.’ કમાંડર (કમાણ્ડર) જુએ ‘કમાન્ડર.’ કમાંતર-ઇન-ચીફ (કમાણ્ડર-) જુએ ‘કમાન્ડર-ઇન-ચીકુ,’ માંર્લિંગ -ક્રિસર (કમાણ્ડિ-)જુઓકમાન્ડિંગ-ઑફિસર.’ કમિટ ન. [અં.] કરવું એ, ક્રિયા. [॰કરવું (રૂ. પ્ર.) બીજા ન્યાયાધીશ તરફ ઇસાફ માટે મેકલવું]
કમિટી સ્ત્રી. [અં.] વહીવટનાં કામેાની સુવિધા માટે થોડા થાડા સભ્યાની બનાવેલી મંડળી, સિમેતિ કમિશન ન. [અ.] માલ ખરીદતાં કે ખપાવી આપતાં મળતું વળતર. (૨) હકસાઈ, આડત, દલાલી. (૩) ક઼ાઈ અગત્યના કામ કે પ્રશ્નની તપાસ કરવાને નિમાયેલી અધિકૃત મંડળી, તપાસ-પંચ. (૪) અદાલતમાં ન આવી શકે તેવા માણસની જમાની લેવા માટે અદાલત તરફથી અપાયેલી સત્તા ધરાવનાર વ્યક્તિ
કમિશન-એજન્ટ, કમિશન-એજંટ (-એજણ્ય) વિ. [...] દલાલી લઈને વેપારીઓને એકબીજાના સાદા કરાવી આપનાર પ્રતિનિધિ, દલાલ કમિશનર વિ., પું. [...] એકથી વધુ જિલ્લાઓ ઉપર દેખરેખ રાખનાર સરકારી અમલદાર. (ર) કાઈ પણ એક સરકારી વિશિષ્ટ ખાતાના ઉપરી અધિકારી,-બેઉ ‘કમિશ્નર કમિશન્ડ, કમિશંડ (કમિશણ્ડ) વિ. [...] જેને અધિકાર આપવામાં આવ્યે છે તેવું, નિયુક્ત, નિમાયેલું કમિશ્નર જુઓ ‘કમિશનર.’
કમી સ્રી. [કા.] ઊણપ, ઓછપ, ખામી, અપૂર્ણતા, ન્યૂનતા. (૨) ક્રિ. વિ. કમ, ઓછું. (૩) ખાદ. (૪) ર૬. [૰કરવું (૩. પ્ર.) નાકરીમાંથી દૂર કરવું] કભી-જાતી ક્રિ. વિ. [ + જઓ ‘જાસ્તી.’] એછુંવત્તું, વધુટુ કમીન વિ. [ફ઼ા. ફમીનહ] હલકું, હલકટ, નીચ સ્વભાવનું કમીના સ્ત્રી, [ફા, કમી’ને ગુ. ખાટે પ્રયાગ] ઊણપ, કમી, ખામી
કમીનું વિ. [ ક્રૂ!. કમીનડ્] જુઓ ‘કમીન’ ક-૩(-:)રત ન. [સ. વુ-મુહૂર્તો + જુઓ મુ-મૂ)રત.’] ખાખ મુહર્ત, ખરાબ વેળા, અશુભ કે અમંગળ સમય, (જ્યેા.) ક-મુમૂ )રતાં ન., અ. વ. [+ ગુ. ‘*’ત. પ્ર. ] મંગળ કાર્યું ન કરી શકાય તેવા દિવસે કે દિવસે ના એ સમય કેસૂલ ન. [ સં.+જુઓ મલ,૨’] કિંમત ન લેવામાં આવી હોય એવી સ્થિતિ
ક-મૂળ વિ. [ સં. મૂજી] (લા.) કુળને એખ લગાડે તેવું. (ર) હલકું, નૌચ, અધમ, નઠારું [અધૂરું કયું વિ. [જુઓ ‘કમ’ + ગુ. ‘`ત. પ્ર.] ઓછું, ઊણું, મેઢ ન. [અં. ] ઝાડે બેસવાની પેટી, પાયાવાળું મળપાત્ર કમેડી સ્ટ્રી, ઢારનાં શિંગડાંમાં થતા એક રેગ ક-મેત ન. [સં. + જુઓ.‘માત.'] અકાળ મૃત્યુ, અકસ્માતથી થતું મેાત, અ-સ્વાભાવિક મેત ક-મેાતિયું, ક-મેતું વિ. [+]. "યું’~*’ત. પ્ર.] જેનું કમાત થયું છે તેવું. (૨) (લા.) સાહસિક કમેદ (-ઘ) શ્રી. ચેાખાની એક જાત [આપવી (રૂ. પ્ર.) માર આવે. ॰ ઝીલવી (રૂ, પ્ર.) માર ખાવા]
For Private & Personal Use Only
www.jainelibrary.org