________________
કમળ-ડે(-ઢા)ડી
કમળ-ડે(-દો)ડી જુએ ‘કમલ-ડોડી.’ કમળ-નયન જુએ ‘કમલ-નયન' કમળ-નયના, -ની જએ ‘કમલ-નયના, ની.’ કમળ-નાલ જુએ ‘કમલ-નાલ,’ કમળ-નાલ(-ળ) જુએ કમલ-નાલ,’ કમળ-નૃત્ય એ ‘કમલ-નૃત્ય’ કમળ-નેત્ર જુએ ‘કમલ-નેત્ર,’ કમલ-પત્ર જુએ કમલ-પત્ર.’ કમળ-પુષ્પ જુએ ‘કમલ-પુષ્પ.’ કમળ-પૂજા જુએ કમલ-પુજા,’ કમળ-પ્રબંધ (-બન્ધ) જુએ ‘કમલપ્રબંધ,’ કમળ-ફૂલ જુએ ‘કમલ-ફૂલ કમળ-બંધ (બધ) જુએ ‘કમલ-બંધ.’ કમળ-બંધુ (-બન્ધુ) જુએ ‘કમલ-બંધુ.’ કમળ-બીજ જુએ ‘કમલ-બીજ,’ કમળ-ભૂ, -ભવ જુએ ‘કમલ-ભુ,-ભવ.’ કમળણ-કન્યા જુએ ‘કમલભ કન્યા.’ કમળભૂ-તનયા જુએ ‘કમલભ-તયા.’ કમળણ સુતા જુએ ‘કમલભૂ-સુતા.’ કમળ-મુખ જુએ ‘કમલ-મુખ.’ કમળ-મુખી જુએ ‘કમલ-મુખી,’ કમળ-મુદ્રા જુએ ‘કમલ-મુદ્રા.’ કમળ-મૂલ(-ળ) જુએ ‘કમલ-મલ,’ કમળ-યેાનિ જુએ ‘કમલ-યાનિ,’ કમળ-લેાચન જએ ‘કમલ-લેાચન.’ કમળ-લાચના,ની જુએ ‘કમલ-લેાચના,-ની.’ કમળ-વદન જુએ ‘કમલ-વદન,’ કમળવદના,ની જુએ ‘કમલ-વદના,-ની'.' કમળા જુએ ‘કમલા,’ કમળા એકદશી જુએ ‘કમલા-એકાદશી. ' કમળા-કંથ (-કન્થ) જુએ ‘કમલા-ગ્રંથ.’ કમળાકાર જુએ ‘કમલાકાર,’ કમળાકાંત (“કાન્ત) જુએ ‘કમલા-કાંત.’ કમળાકૃતિ જુએ ‘કમલાકૃતિ.’ કમળા-નાથ જુએ ‘કમલાનાથ.’ કમળા-પતિ જુએ ‘કમલા-પતિ.’ કમળા-ત્રર જુએ ‘કમલા-વર.’ કમળી શ્રી, સં. ામી> પ્રા. હ્રામ; જુએ કમળા' + ગુ. ‘ઈ' શ્રીપ્રત્યય] કમળાના દર્દના એક જલદ પ્રકાર (-કમળે! સાધ્ય ગણાય છે, ‘કુમળી’ દુઃસાધ્ય ગણાય છે, એટલા બેઉ વચ્ચે ભેદ)
૪૨૫
કમળા પું. [સ. વામહ-> પ્રા. મિત્ર-] પિત્ત આંતરડાંમાં નહિ જતાં પાછુ લેહીમાં દાખલ થતાં થતા રાગ, પીળિયેા. (ર) (લા ) વિકૃત નજર, દગા-ભરેલી નજર, (૩) અદેખાઈ, ઈર્ષ્યા. [આંખમાં કમળા (૬. પ્ર.) જુએ કમળે(૨)(૩) ’]
મંઢ (કમણ્ડ) પું. ઝરાના એક ભાગ કમંડલ(-ળ) ન. [સં. મજીલુ પું. ન.], લુ (કમણ્ડલુ)
Jain Education International_2010_04
કમાન
ન. [સં., પું., ન.] ડમરુઘાટના નાના તુંબડાનું કે ધાતુના પતરાનું સંન્યાસી વગેરે રાખે છે તેવું પાણીનું સાધન, (ર) પ્રવાહી રસેાઈ પીરસવાનું અર્ધવર્તુલાકારે ઉપરથી પકડવાના સાધનવાળું વાસણ કમંડળ (કમડળ) જુએ ‘કમંડલ.’
કમંઢ (કમઢ) પું. નદીના નજીકના પ્રદેશમાંથી ઝરણું નીકળી નદીને મળે તે વેણ, વાંકું, વાયું. (૨) વૈકળે કમાઈ સી. [જુએ ‘કમાવું’ + ગુ. ‘આઈ ’કું. પ્ર.] વેપારરાજગાર કે મજૂરી યા ગમે તે પ્રામાણિક વૃત્તિથી મેળવેલું નાણું, કમાયેલું ધન, કમાણી કમાઈ-વેરા પું. [જુએ ‘કમાઈ ' + વેરે.’] કમાણી ઉપરના સરકારી કર, આવક-વેરા, આયપત-કર, ઇન્કમટે ક્સ' કમાઉ વિ. [જુએ ‘કમાવું’+ગુ. ‘આ' રૃ. પ્ર.] ધંધારેજગાર કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી કમાઈ લાવનાર,-રળી લાવનાર. [ધન(રેં. પ્ર.) રળી લાવનાર દીકરા કે દીકરી]
કમાચણુ (ણ્ય) શ્રી. છિનાળ, વેશ્યા. (ર) ગણિકા કમાડ ન. [સં, વાટ>પ્રા. વાહ પું., ન.] દરવાજાનું તે તે બારણું. [॰દેવું, વાસવું (રૂ. પ્ર.) બારણાં બંધ કરવાં, ૦ ભાંગવાં (રૂ. પ્ર.) ઉઘરાણી માટે તકાદો કરવા] કમાડુ-વાસિયું ત. [+જુએ ‘વાસવું’ +ગુ. ‘ઇયું' ž. પ્ર.] બારસાખ સાથે લાકડાના પાટિયાના સાંધાવાળું જડવામાં આવતું ચેાકડું [નાનું બારણું કમાહિયું ન. [+ ગુ, ઇયું' સ્વાર્થે ત. પ્ર.] નાનું કમાડ, કમાડુ' ન. [+ ગુ‘ઉં' સ્વાર્થે ત. પ્ર.] (લા.) કયારામાં પાણી આવવા કે આવતું બંધ કરવા માટે નીકમાં કરાતી કે તેાડાતી નાની પાળ, (૨) કયારામાં પાણી પાવાનું કામ. [ કરવું (રૂ. પ્ર.) કયારામાં વારા ફરતી પાણી વાળવું] કમાઢિયા પું. કુવાડિયાના છેડ
માણુ નં. પગ કળી નય એવી પોચી જમીન
-માણસ ન. [સં. ધુમાનુષ≥ પ્રા. માનુસ પું.] ખરાબ માણસ, અવગુણ ભરેલું માણસ [કમાઈ’ કમાણી સ્ત્રી. [જુએ ‘કમાવું' + ગુ. ‘આણી' કૃ. પ્ર.] જુએ કમાતલ વિ. [જુએ ‘કમાવું' દ્વારા ‘કમાતું' વર્ત, કૃ ને વિકાસ] કમાતું, રળી આવતું, કમાઉ
કમાદી શ્રી. તુંબડી. (૨) લાકડી
કમાન સ્ત્રી, [કા.] ધનુષ, કામઠું. (૩) (લા.) કાઈ પણ અર્ધવર્તુલ આકાર (ખાસ કરી મકાન દરવાન વગેરેમાં મથાળે કરવામાં આવતેા), મહેરાબ, તાક, તેારણ, ‘આર્ક.’ (૩) અંગરખામાં છાતી ઉપરની અર્ધવર્તુલાકાર સિલાઈ ના ભાગ. (૪) તંતુ-વાઘોને! ગજ. (૫) લેઢાના કાસના મેઢા ઉપર જડવામાં આવતી લેાઢાની પટ્ટી. (૬) યંત્રોમાં સ્થિતિસ્થાપકતા બતાવતું પેાલાદ જેવી ધાતુનું ગુંચળું, ‘સ્પ્રિંગ.' (૭) સમુદ્રમાં સ્થાન-નિશ્ચય માટે અક્ષાંશ-રેખાંશ માપતું યંત્ર. [॰ ઉતારવી (રૂ. પ્ર.) ધનુષની દારી છેાડી નાખવી. ॰ કાઢવી (રૂ. પ્ર.) અર્ધવર્તુલની આકૃતિ દોરવી. ૰ખેંચવી (ખેં`ચવી), ॰ ચઢા( ઢા)વવી, તાણવી (રૂ.પ્ર.) ધનુષને દોરી બાંધી સજ્જ કરવું. ૦ ચર્ચા-ઢ)વી (રૂ. પ્ર.)
For Private & Personal Use Only
www.jainelibrary.org