________________
કમર-કરા
પક્ષમાં લઈ જવા, થાપવી (રૂ, પ્ર,) ટેકા આપવા. હતું ૐ, નું ઢીલું (રૂ. પ્ર.) કમજોર. (ર) કાયર. નું મજબૂત (રૂ.પ્ર.)હિંમતવાળુ, ૦માં જોર (રૂ.પ્ર.) પ્રબળ હિંમત, ૦૫
કડવી (રૂ.પ્ર.) ટેકા આપવે. (૨) કોઈની સામે હક કરતા જવું, દાવેશ કરવેા. ૦ આંધવી (રૂ. પ્ર.) મુશ્કેલ કામ કરવા તત્પર થયું. એસવી (-બસવી) (રૂ. પ્ર.) આશાભંગ થયું. બાંગવી (રૂ. પ્ર.) હિંમત હારવી. (૨) સામાને ભારે નુકસાન કરવું. ૦ભાંગી જવી (રૂ. પ્ર.) હિંમત હારવી. (૨) આશા-ભંગ થયું. મજબૂત કરવી (૩.પ્ર.) ખર્ચવાળું કામ માથે લેવું. મારવી (રૂ. પ્ર,) લશ્કરના મુખ્ય ભાગ ઉપર હુમલેા કરવેા, રહી જવી (-૨:ઇ) (રૂ. પ્ર.) લાંબા સમય ઊભા રહેવાથી ફેડનું ટટ્ટાર થઈ વાંકું ન વળાય એવું થયું. લચકવી (રૂ.પ્ર.) વાંસે વાંકા વળી જવેા, લાગવી (રૂ. પ્ર.) પથારીમાં લાંખે સમય પડી રહેવાથી કંટાળા આવવા, (૨)ાડાની પીઠે ઉપર ચાંદું પડવું. સીધી કરવી (રૂ. પ્ર.) આરામ લેવા,
લાવવી (રૂ. પ્ર.) કાશિ કરવી. (૨) સંભાગ કરવે] કમર-કશ વિ. [ફ્રા.] કમર બાંધી શૂરાતન ખતાવનારું. (૨) કટિબદ્ધ
કમર-કશી સ્ત્રી. [ફા. કમર્કશી] (લા.) લડાઈ, યુદ્ધ કમર-કાફા પું. [ + જુએ ‘Èાંઠા.’] દીવાલની બહાર આવતા
ભારેટિયાંના ભાગ
કમરક(-ખ) ન. એક ખાટું ફળ
કમરખારી સ્ત્રી, એક ઝાડ
કૃ
કમરખી સ્રૌ., -ખા પું- જિજુએ ‘કમરખ' + ગુ. ** ત.પ્ર. + ‘ઈ' સ્ત્રીપ્રત્યય] કમરખનું ઝાડ [(વ્યાયામ.) કમર-ખેગ પું. જુઓ ‘કમર’· દ્વારા.] કુસ્તીના એક દાવ. કમર-ખાડા પું. [જુઓ ‘કમર’+ ‘ખાડવું’ + ગુ. ‘એ’ પ્ર.] (લા.) કુસ્તીને! એક દાવ (ન્યાયામ.) [અનિચ્છા ક-મરજી સ્રી. [સં. + જુએ ‘મરજી.'] મરજી ઓછી હોવી, કમર થેલી સ્ત્રી. [જુઓ ‘કમર' + શૈલી,'] કમરે બાંધી શકાય તેવી શૈલી [(ન્યાયામ.) કમર-દસ્ત સ્ત્રી. [ફા.] દેશ-અંગ લકડીની એક કસરત, કમર-દાર વિ. [ક] નાકર
કમર-પટી, દી સ્ત્રી. [ જુઓ ‘કમર' + ‘પટી,-ટ્ટી.’ ] કમરે અથવા કાઈ પણ ચીજના મધ્ય ભાગમાં બાંધવામાં આવતી પટ્ટી, સાટ. (૨) કાઈ પણ ચીજના વચàા અને લાંબે ચીચર-વા
કમર-પટે, ટ્વા પું. જિઓ ‘કમર' + ‘પટા,·ો.'] ક્રેડ ઉપર બાંધવાને કાઈ પણ પ્રકારઞા પટ્ટો, (ર) કાઈ પણ ગાળ
લંબગાળની વચેને! પટ્ટી જેવા ભાગ
કમર-પૂર વિ. [જુઓ ‘કમર' + પ્રવું’] કમર સુધી પહેાંચે તેટલું, કમર-બ્લ્ડ (મેટે ભાગે પાણી) કમર-ફેર સ્રી. {જુઓ ‘કમર’ + ‘ફરવું.’] દે।-અ’ગ લકડીની
એક કસરત, લેમની કસરતનેા એક ભેદ. (વ્યાયામ.) કમર-અંદ (.બન્દ) પું. [ફા.] કમરપટા. (૨) કુસ્તીના એક પેચ, (વ્યાયામ,) *મર-અંદી (અન્દી) સ્ત્રી. [ફ્રા.] (લા.) લશ્કરી એક-સરખે ગણવેશ, (ર) લડાઈની તૈયારી
૪૨૩
Jain Education International_2010_04
કમલ(-ળ)નયના
કમર-બંધ (-અધ) પું. [જુઓ ‘કમર-અંદ'. ] કમર-બંદ, કમર-પટ્ટો
કમર-બૂઢ વિ. [જુઓ ‘કમર' + ડવું’.] કમર ખડે તેટલું, કે સુધીનું, કમર-પુર (માટે ભાગે પાણી) કમર-વા પું. [ઓ કમર + વા.૨’] કેડમાં થતા વાયુના રોગ, ટચિકયું
સર-વાલ ન. અસલી કાપડની એક જાત
કમર-વેલ ("ય) સૌ. એક જાતના વેલેા, દાળિયા-વેલ કમર-સાર(-લ) ન. [મરા.] સ્ત્રીઓની કેડ આસપાસ પહેરવાનું એક જાતનું ઘરેણું
કરિયું ન. મેર, માંજર. (ર) કુણાં પાન ડાંડલી વગેરે. ‘કમરિયાં’ (બ. વ.) [સંબંધી કમરી સ્ત્રી, [ા.] ટૂંકું બદન. (ર) વિ. કેડને લગતું, કેડકમરીફ ન. [અં. કૅમ્બ્રિક] એક જાતનું કાપડ કમરી-સાલ સ્ત્રી. [ અર.] ચાંદ્ર વર્ષ કમરા પું, [હિં.] ઓરડો, ખંડ, ઢાલ' કમલ(-ળ) ન. [સં.] મીઠા પાણીમાં થતા સુંદર ફૂલ-વેલાનું સુગંધ વિનાનું ફૂલ. (ર) ગર્ભાશયનું મુખ, કમળ-ફૂલ, (૩) સ્ત્રીકેસરનેા અગ્રભાગ, ‘સ્ટિંગ્મા’ (પ. વિ.) કમલ(-ળ)-કંદ (-કન્દ) પું. [સં.] કમળના વેલાની ગાંઠ કમલ(-ળ)-કાકડી સ્ત્રી. [ + જુઓ ‘કાકડી.'] કમળનું બી, અડી
કમલ(-ળ)-કીટ પું. [સં.] કમળના રંગના એક પ્રીડે કમલ(ળ)-કેસર ન. [સં.] કમળના ફૂલના પરાગ-તંતુ કમલ(-n)-કામલ(-ળ) વિ. [સં.] કમળના જેવું કહ્યું કમલ(-ળ)-કેશ(-૫) પું. હું. [સં.] કમળના ફૂલના ડૉડૉ કમલ(-n)-ખંડ (-ખણ્ડ) પું. [સં.] કમળ થતાં હોય તેવા ભૂ-ભાગ
કમલ(-ળ)-ગર્લ્સ પું. [સં.] કમળના ડોડાનેા અંદરના ભાગ કમલ(-ળ)-પીવા સ્ત્રી. [સં.] સ્ત્રીના ગર્ભાશયના મુખ અને માર્ગને જોડનારી નળી, ગર્ભાશય-ગ્રીવા, ‘સર્વિક્સ’ કમલ(-ળ)-જન્મા પું. [ä ] (પૌરાણિક રીતે કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ ગણાતી હાઈ) બ્રહ્મા કમલ-જા સ્ત્રી. [ સં, ] પૌરાણિક રીતે કમળમાંથી ઉત્પત્તિ ગણાતી હાઈ) લક્ષ્મી દેવી
કમલ(-૧)-જાળ સ્ત્રી. [ + સં. જ્ઞાહ ન.] કમળના સમૂહ કમલ(-ળ)-તનયા સ્રી. [સં.] જુઓ ‘કમલ-જા.’ કમલ(-ળ⟩-તંતુ (-ત-તુ) પું. [સં.] કમળની ડાંખળીને રેસે, મૃણાલ-તંતુ
કમલ(-ળ)-દલ(-ળ) ન. [સં.] કમળના ફૂલની પત્તી કમલ(-ળ)દલ-લાચન વિ. [ સં, ] કમળની પત્તી જેવી સુંદર આંખવાળું
કમલ(-ળ)-દંડ (-દણ્ડ) પું. [સં.] કમળની ડાંખળી કમલ( ળ)-ડે(-દા)ડી સ્ત્રી. [+ જુઓ ડૅડી.’] કમળની એક ાતમાં થતાં નાનાં ચપટાં ફળવાળી ડાડી કમલ(-ળ)-નયન વિ. [સં.] કમળના જેવાં નેત્રવાળું, કમલાક્ષ કમલ(-ળ) નયના સ્રી. [સં.], ની સ્ર, [ + ગુ. ‘ઈ’ સ્વાર્થે ત. પ્ર.] કમળતા જેવાં નેત્રોવાળી (સી)
For Private & Personal Use Only
www.jainelibrary.org