________________
ઊરુ-સ્તંભ
ઉપરની બાજુને ઢગરાની વાટકીમાંના સાંધા, વક્ષણ-સાધ ઊરુ-સ્તંભ (તમ્ભ) પું. [સં.] સાથળ સહિતના આખા પગ પકડાઈ જવાના રેગ, સાથળને લકવા ઊર્દુ-નાયુ-શૂલ (-ળ) ન. [સં.] સાથળના સ્નાયુએમાં શૂળ ભેાંકાતાં હોય એ પ્રકારનું હૂઁ, સાથળના નજલે, ‘મિરલજિયા’
ઊડું જુએ ‘ઊરુર’
ઊર્જસ ન. [ સં. નૈક્] એજસ. (ર) અળ, તાકાત ઊર્જસ્વિ-તા સ્ત્રી, [સં.] તેજસ્વિ-તા, એજસ. (૨) ભવ્યતા. (૩) બળ, તાકાત [(૩) બળવાન ઊર્જસ્વી વિ. [સં., પું.]. એજસવાળું, તેજસ્વી. (ર) અન્ય, ઊર્જા સ્ત્રી. [સં.] ઊર્જસ, એસ. (૨) બળ, તાકાત ઊર્જિત વિ. [સં.] તેજસ્વી, એજસ્વી, ઊર્જસ્વી. (ર) ભવ્ય, ‘મૅટિક’. (૩) મળવાન [(ઉ.જે.) ઊર્જિત-તા શ્રી. [સં.] તેજસ્વિતા, ભવ્યતા, સબ્લિમિટી’ ઊણું ન. [સં.] ઘેટાંના વાળ, ઊન. (ર) ઊંટ ખકરાં વગેરેના જેમાંથી કાપડ બનાવી શકાય તેવા-વાળ. .(૩) કરોળિયાની જાળના તાંતણા ઊર્ણનાભ(-ભિ)પું.[ સં. ળનામ., • નામિ નું ॰ નામ બ.ની. સમાસમાં ] જેના પેટમાં જાળ છે તેવું પ્રાણી—કરાળિયા ઊર્જા સ્ત્રી. [સં.] ઊન. (૨) આંખની બેઉ ભમરા વચ્ચેની
૩૩૩
નાક ઊપરની રુવાંટી. (૩) કામળી, ધાબળી ઊર્જાયુ વિ. [સં.] ઊનનું, ઊની. (૨) પું. [સં.] ઘેટા. (૩) કરોળિયે!. (૪) કામળા, ધાબળા [રહેલું ઊર્ધ્વ વિ. [સં.] ઊંચું કરેલું-રહેલું, ઉન્નત. (ર) ઊભું ઊર્ધ્વ-ગતિ શ્રી., -મન ન. [સં.] આકાશ તરફ ઊડવું એ. (૨) સદ્દગતિ. (૩) મેાક્ષ-દશા, ‘સબ્લિમેશન’ ઊર્ધ્વગામી વિ. [સં., પું.] આકાશ તરફ ઊડનારું. (ર) (૩) (લા.) સતિ પામનારું. (૪) મેક્ષ પામનારું ઊર્ધ્વ-ષ્ટિ સ્ત્રી, [સં.] આકાશ તરફ નજર. (૨) (લા.) મેટા થવાની ભાવના, મહત્ત્વાકાંક્ષા, (૩) વિ. મહત્ત્વાકાંક્ષી
ઊર્ધ્વ-પત્ર ન. [સં.], ઊર્ધ્વપી નં. [સં., પું.] તીડની જાતનું એક જીવડું. (ર) ઊડવા માટે સીધી અને ચપટી એ પાંખવાળું એક યંત્ર., ‘થૅપ્ટિર’ ઊર્ધ્વ-પથ પું. [સં.] અવકાશ, આકાશ. (૨) મરણ પછી ઊંચા લેાકેા તરફ જવાનેા માર્ગ, સ્વર્ગમાર્ગ ઊર્ધ્વ-પાણિ વિ. [સં.] બેઉ હાથ ઊંચા રાખીને રહેલું ઊર્ધ્વ-પિંઢ ( -પિણ્ડ) પું. [સં.] મૂત્રાશયની ઉપરમાં આવેલી સની પાતળી ચામડીવાળી કાથળી, સ્યુપ્રરીનલ કૅપ્સ્યૂલ’ ઊર્ધ્વ-પું、 ( -પુણ્ડુ) ન. [સં., પું.] ચરણના કે મંદિરના પડખાના ખ્યાલ આપતું અંગ્રેજી U આકારનું કપાળમાં કરવામાં આવતું વૈષ્ણવી તિલક ઊર્ધ્વ-બાહુ વિ. [સં.] જુએ ‘ઊર્ધ્વ-પાણિ’ ઊર્ધ્વ-ભાગ પું. [સં.] ઉપરના ભાગ–સામેના ભાગ ઊર્બ્સ-રેખા સ્ત્રી. [સ. હથેળી કે પગના પંજામાંની નસીબદાર ગણાતી ઊભી રેખા
ઊર્ધ્વ-રેત, “તા, “તસ પું, સં. ર્ધ્વરેતÇ નું પ.વિ., એ. ૧. જ્ઞા: ] જેના વીચેનું કદી પતન ન થયું હોય
Jain Education International_2010_04
ઊર્મિ-પ્રતિભાસ
તેવા પુરુષ, અખંડ બ્રહ્મચર્યવાળા પુરુષ ઊર્ધ્વ-રહણ 1. [સં.] જુએ ‘ઊર્ધ્વગતિ', ઊખ્યું-લેાકપું. [સં.] ઉપરની દુનિયા, ઊંચી ગતિ પામનારાંઓને રહેવાની મનાતી દુનિયા. (૨) સ્વર્ગ-લેાક, (૩) વૈકુંઠ, ગાલાક [કરે એવા રાગ ઊર્ધ્વ-વાયુ પું. [સં.] ઉદાન વાયુ, ઘણા ઓડકાર આવ્યા ઊર્ધ્વવાહિની વિ., શ્રી. [સં.] મૂળિયાંએ ચૂસેલે રસ ઉપર તરફ લઈ જનારી શિરા, ‘ઝાઇલેન’ (પ.વિ.) ઊર્ધ્વ-શાખા સ્ત્રી. [સં.] ઊભી ડાળ. (૨) હાંસડીનું હાડકું ઊર્ધ્વ-શ્વાસ પું. [સં.] ઉપર ચડતા શ્વાસ. (૨) કેસાંનું શ્વાસ અધ્ધર રહે એવા પ્રકારનું દ
ઊર્જા વિ., સ્ત્રી [સં.] ઊંચેની દિશા. (૨) બત્રીસ હાંથ લાંબી –સાળ હાથ પહાળી—સાળ હાથ ઊંચી એક જાતની જૂના સમયની હોડી ઊર્વાકાંક્ષી ( કાકક્ષી ) વિ. [ä, + અહ્રાક્ષી હું. ] ઊંચી ઉમેદવાળું, મહત્ત્વાકાંક્ષી [ઊંચી આંખવાળું ઊર્જાક્ષ' વિ. [ + સં. અક્ષ (અક્ષિન્'નું ખ.ત્રી. સમાસમાં)] ઊર્જા વિ. સં. અક્ષ ] કાટખૂણે ત્રણ અણસરખી ધરાવાળું, મૅિટિક’
ઊી “કરણ ન. [સં.] આરેહણ, ઊંચે ચડાવવું એ. (૨) વરાળથી શુદ્ધ કરવું એ, ખાપી-ભવન. (૩) ચડતી દશાએ લઈ જવાપણું, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ. (૪) આધ્યાત્મિક રીતે ઉચ્ચતા તરફ જવું એ, ‘સપ્લિમેશન” ઊર્મિ સ્ક્રી. [ä., કું., સ્ત્રી.] મેાજું, તરંગ, લહરી. (૨) લાગણીને તરંગ, લાગણીને ઉછાળા, ઉમળકા, ‘ઇસ' (૬. ખા.), ‘ઇમેશન' .(મ.ન.) (૩) મનના છ પ્રકારના આવેગ (જે ‘જન્મ- મરણ- ભૂખ- તરસ- હર્ષ- શાક' અથવા ભૂખ- તરસ- ટાઢ- ગરમી- હર્ય- શેક’ F‘ભૂખ- તરસ- ઘડપણુ-મૃત્યુ શાક માહ’ચા ‘ગરમી- લાલ- મેાહ- ભૂખ- તરસ' એ રીતના છે.)
ઊર્મિક
ન. [સં., ગુ.માં અર્થ ] ઊર્મિ-કાવ્ય, લીરિક’ ઊર્મિ-કવિતા શ્રી. [ સં. ] જુએ ‘ઊર્મિ-કાવ્ય.’[( ખ, કે. ઢ.) ઊર્મિકા સ્ત્રી, [સંસ્કૃતાભાા નવા શબ્દ] જુઓ ‘ઊર્મિક’, ઊર્મિ-કાવ્ય ન. [સં.] જેમાં હુદચના સીધા આવેગોનું આલેખન હાય છે તેવા આત્મલક્ષી કાવ્યપ્રકાર (જે પાઠેચ પણ હાઈ શકે, ગેય પણ હાઈ શકે), ‘લીરિક’ ઊર્મિ-ગીત ન. [સં.] ગેય પ્રકારનું ઉર્મિકાવ્ય, લીરિકલ સાંગ’. ( બ. ક. ઠા. )
ઊર્મિ-જન્ય વિ. સ.] હૃદયના ઉમળકા કે આવેગમાંથી ઉત્પન્ન થાય તેવું, પૅથેટિક’(ડૉ. માં. ) ઊર્મિ-તત્ત્વ ન. [સં.] ઊર્મિ-કાવ્યમાં રહેલા હૃદયના ભાવ, હૃદયની ઉત્કટ લાગણી, આત્મલક્ષિતા, ‘સબ્જેકટિવિટી’ ઊર્મિન્દાસ્ય ન. [સં.] હ્રદયની દુર્બળતા, ઍન્ટિમેન્ટલિઝમ' [ટેમ્પરામેન્ટ' ( મ, ન, ) ઊર્મિ-પ્રકૃતિ સ્ત્રી. [સં.] આવેગાત્મક સ્વભાવ, ઇમેશનલ ઊર્મિ-પ્રઘર્ષ પું. [સં.] ઊર્મિની અથડામણ, ઇમેશનલ શૅકિ’ (મ. ન.)
(વિ. મ.)
ઊર્મિ-પ્રતિભ્રખ પું. [સં.] હૃદયના ઉમળકા કે આવેગનું
For Private & Personal Use Only
www.jainelibrary.org