________________
ઉપસાટ
ઉપસાટ છું., -જીન. [જુએ ‘ઊપસનું’ + ગુ. ‘આર્ટ’ -આણ' કૃ. પ્ર.] ઊપસવું એ, ઉપસણ ઉપસાધન ન. [સં.] સહાયક સામગ્રી, ‘ઍસેસરી' ઉપ-સામથી સી. [સં.] અટકયે સટકયે કામ લાગે તેવી વધારાની ચીજ-વસ્તુ, ઉપ-સાધન, ‘ઍસેસરી’ (ન. ભા.) ઉપ-સારથિ પું. [સં.] સારથિના સહાયક સારથિ ઉપસાવવું જ ઊપસવું’માં. ઉપ-સાહિત્યન. [સ.] સહાયક સામગ્રી, (૨) મુખ્ય સાહિત્યને પાષક એવું ગૌણ સાહિત્ય, હળવું વાંચન ઉપ-સિદ્ધાંત (-સિદ્ધાન્ત) પું. [સં] મુખ્ય સિદ્ધાંતમાંથી નીકળી આવતા ગૌણ સિદ્ધાંત કે જે મુખ્ય સિદ્ધાંતને ખળ પ્રરતા હોય, ‘કારેલરી' (હ. પ્રા.) ઉપ-સેનાપતિ પું. [સં.] સેનાપતિના સહાયક સેનાપતિ, નાયબ સેનાપતિ
ઉપ-સ્થાન ન. [સં.] હાજરી, ઉપસ્થિતિ. (૨) નમસ્કાર, નમન, વંદના. (૩) વિના સંધ્યા કરતી વેળા મંત્ર કે સ્તુતિથી બેઉ હાથ ઊંચા રાખી કરવામાં આવતા ઉપાસનાવિધિ. (૪) રહેવાનું સ્થાન, રહેઠાણ, (૫) ઉપસ્થાપન, પુનરુત્પાદન, પુનરુત્પત્તિ, ‘રિપ્રેાડક્શન' (કે, હ.) ઉપસ્થાન-ગૃહ, ત., ઉપસ્થાન-શાલા(-ળા) સ્ત્રી. [સં.] રાજસભા, કચેરી. (ર) દીવાનખાનું
ઉપસ્થાનીય. વિ. [સં.] સાથે રહેવા જેવું. (૨) ખાતરઅરદાસ્ત કરવા જેવું
ઉપ-સ્થાપન ન. [સં.] ફરીથી રજૂઆત. (૨) પુનરુત્પાદન, પુનરુત્પત્તિ, ઉપસ્થાન, ‘રિપ્રેસ્ડક્શન’ ઉપ-સ્થિત વિ. [સ.] નજીક આવીને રહેલું. (ર) હાજર રહેલું. (૩) (લા.) જેની ખાતર-બરદાસ્ત કરવામાં આવી છે તેવું. (૪) જાણવામાં આવેલું. (૫) યાદ આવેલું ઉપસ્થિતિ સ્ત્રી, [સં.] નજીક આવી રહેલું એ. (૨) હાજરી ઉપસ્થિતિ-પત્રક ન [સં] હાજરી-પત્રક, ‘મસ્ટર-રાલ' ઉપસ્થ‘દ્રિય (ઉપસ્થન્દ્રિય) સ્રી. [ + સં. ફ્રન્દ્રિય ન ] ગુ - પ્રિય (યાનિ તેમ લિંગ)
ઉપ-સ્નાતક વિ. [સં.] મહાવિદ્યાલયની સ્નાતક કક્ષાની પરીક્ષા માટેને અભ્યાસ કરતું--હજી પરીક્ષા આપી નથી તેવું, ‘અન્ડરગ્રેજ્યુએટ' ઉપ-સ્મૃતિ શ્રી. [સં.] મુખ્ય સ્મૃતિના ગ્રંથાના અંગમાં
ઉપાખ્યાન
અમુક જ વિષય માટેના તે તે સ્મૃતિગ્રંથ, ગૌણ સ્મૃતિગ્રંથ [તિરસ્કાર પામેલું ઉપ-હત વિ. [સં.] અથડાયેલું. (ર) ઈજા પામેલું. (૩) ઉપ-હતિ શ્રી. [સં.] અથડામણ, (ર) ઈજા. (૩) તિરસ્કાર ઉપ-હસનીય વિ. [સં.] ઉપહાસ થવાને પાત્ર, મશ્કરી કરવા-કરાવા જેવું
Jain Education International_2010_04
૩૧૦
ઉપર પું. [સં.] સાધન-સામગ્રી, સાહિત્ય. (ર) ઘરવખરી ઉપ-સ્ત્રી શ્રી. [સં.] પરણેલી પત્ની ઉપરાંતની અપરિણીતા રખાત સ્ત્રી
ઉપ-સ્થ વિ. [સં.] નજીકમાં રહેલું, અડીને રહેલું. (૨) પું, મધ્ય ભાગ, વચ્ચે આવેલા ભાગ. (૩) ખેાળા, અંક, ગાદ (૪) ગાડાં રથ વગેરે વાહનાના આછાડ બેઠક વગેરેની સપાટીને ભાગ. (૫) ન. પુરુષ-સ્ત્રીની જનનેંદ્રિયના ભાગ, (૬) પુરુષની દેખાતી જનનેંદ્રિય, ઇંદ્રિય, લિંગ ઉપસ્થ-નિગ્રહ પું. [સં.] ઇંદ્રિયના સંયમ ઉપસ્થ-મુખ ન. [સં.] યાનિન્દ્વાર, (૨) લિંગ-ઢાર ઉપસ્થ-સ્ત્રાવ પું..[સં.] ચેાનિ-આવ, સ્ત્રીની ચૅાનિમાંથી રાગને ઉપહાસ-વિકૃતિ શ્રી. [સં.] કાવ્ય વગેરેની રચનામાંથી. લીધે સફેદ પ્રવાહી પદાર્થનું નીકળવું એ ઊભું થતું અતિચિત્ર, અતિરેખ વર્ણન, ઢોંગ-સાંગ, ન્યુપહાસક, ‘કૅરિકેચર’
ઉપહાસ-કવિ હું. [સં.] કટાક્ષ કરતી કવિતા આપનારો કવિ ઉપહાસ-ક઼ાન્ય સ્ત્રી. [સં] વ્યંગ-કવિતા ઉપહાસ-ચિત્ર ન. [ä,] ઠઠ્ઠાચિત્ર, રજ-ચિત્ર, નર્મચિત્ર, ‘કાર્યું ન’ [નિસ્ટ' ઉપહાસ-ચિત્રકાર વિ. [સં.] ઠઠ્ઠા-ચિત્ર ચીતરનાર, ‘કાટ્ઉપહાસ-જનક વિ. [સં.] ઉપહાસ કરાવનારું ઉપહાસ-પાત્ર વિ. [સં.] ઉપ-હાસ થવા યેાગ્ય, ઉપ-હસનીય
ઉપદ્ધસિત વિ. [સં.] ઉપહાસ પામેલું. (ર) ન. મશ્કરીને ભાવ બતાવનારું હાસ્ય. (નાટય.) ઉપહાર પું. [સં.] અર્પણ, ભેટ કરવાની ક્રિયા (ર) અર્પણ-ભેંટના પદાર્થ. (૩) સેવા-પૂજાની સામગ્રી-ફૂલ-ને વેદ્ય
વગેરે.
ઉપહાર-પ્રતિ ી. [ + જુએ ‘પ્રતિ ’.] ભેટ આપવાની ગ્રંથની નકલ, કોમ્પ્લિમેન્ટરી કોપી'
ઉપ-હાસ પું. [સં.] વ્યંગ-હાસ્ય, ટાળ કરનારું હાસ્ય, (૨) મશ્કરી, હાંસી, માક, ટાળ. (૩) કટાક્ષાક્તિ, ‘સેટાચર’ ઉપહાસ-કથા સ્ત્રી. [સં.] હાસ્ય ઉપજાવનારી વ્યંગ-કથા, ‘સેટાયર’
ઉપહાસાત્મક વિ. [ + સં. બાહ્મન્ + ] ઉપ-હાસથી ભરેલું ઉપહાસાસ્પદ વિ. [+ સં. આપર્ ન.] ઉપ-હાસને લાયક, મશ્કરી થવા યોગ્ય, ઉપ-હસનીય ઉપહાસિકા સ્ત્રી. [સં.] ‘જેમાં હાસ્ય રસની પ્રધાનતા છે તેવી નાટિકા, ‘કૉમેડી’(રા.વિ.)
ઉપ-હાસ્ય વિ. સં.] ઉપ-હસનીય, ઉપહાસ-પાત્ર. (૨) ન. જુએ ‘ઉપ-હાસ.’
ઉપ-હિત વિ. [સં.] નજીકમાં મૂકેલું, પાસે આવીને રહેલું, જોડાજોડ રહેલું. (૨) ઉપાધિવાળું. (વેદાંત.) ઉપંગ (ઉપ) ન. એક જાતનું દેશી વાઘ, નસ-તરંગ ઉપાકર્મ ન. [સ.] હિન્નેને ચાતુર્માસની સમાપ્તિએ વેદપાઠ
શરૂ કરવાની ક્રિયા. (૨) શ્રાવણ સુદ પૂનમે જનાઈ બદલવાના વિધિ (ઋગ્વેદીઓને શ્રવણ નક્ષત્ર જોઇયે; સામવેદીએ ભાદરવા સુદિ ત્રીજે આ વિધિ કરે છે.)
ઉપાક્ષ પું. [સં. ૩q+અક્ષ] જેને લીધે મેટી ધરી કરી શકે તેવી નાની ગૌણ ધરી, ‘માઇનેર એક્સલ’
ઉપાખ્ય વિ. સં. ૩+માવ્યા, ખાસ કરીને અ, ત્રી, સમાસના ઉત્તરપદમાં–શુલેપાખ્ય' વગેરે] ઉપનામ કે અવટંકવાળું
ઉપાખ્યાન ન. [સં. ૩૫+માથાન] આખ્યાનના નિરૂપણદૃષ્ટાંતરૂપે અથવા અન્ય નિમિત્તથી આવી ઉપ-કથા,
For Private & Personal Use Only
www.jainelibrary.org