________________
ઉપ-માનીય
ઉપરના ફરતા પાટા વચ્ચેના ભાગ (આરાના રૂપમાં હૈય છે તે)
ઉપ-માનીય વિ., પું. [સં.] ઉચ્ચારણમાં ‘પ' અને ‘કુ’ પૂર્વે ઉચ્ચરિત થતા વિસર્ગ. (વ્યા.) [ગૌણ અવાજ ઉપ-ધ્વનિ પું. [સં.] મુખ્ય અવાજની બાજુમાં સંભળાતા ઉપ-નક્ષત્ર ન. [સં.] આકાશમાંનાં અશ્વિની વગેરે સત્તાવીસ નક્ષત્રો ઉપરાંતનાં ગણાયેલાં ૭૨૯ નક્ષત્રોમાંનું એ પ્રત્યેક ગૌણ નક્ષત્ર
૩૦૪
ઉપ-નખ હું. [સં.] નખની નીચેનું કાચું પડે, નહિયું ઉપ-નગર ન. [સં.] નગરની પાસે વસેલું તે તે પરું, ‘સખબ’ ઉપ-નદી સ્ત્રી, [સં.] વેાકળા, શાખા-નદી ઉપ-નય પું. [સં.] ઉપનચન-સંસ્કાર, દ્વિજ બાળકને જનાઈ દેવાના વિધિ. (૨) અનુમાનમાંના પાંચ અવયવવાળા વાકથમાંના ચેાથા અવયવ. (તર્ક.)
ઉપનયન-વિધિ, ઉપનયન-સંસ્કાર (-સંસ્કાર) પું. [સં.] જમાઈ આપવાના ોિને માટેના માંગલિક સંસ્કાર-વિવિધ ઉપ-નહેર (-નૅ:ર) સ્રી. [+જુએ નહેર'.] નહેરમાંથી કાઢેલી નાની નાની તે તે શાખા, ‘ટ્રિબ્યુટરી' ઉપ-નળી સ્ત્રી, [+ જુએ ‘નળી.] એ નળીઓના છેડા
જેમાં દાખલ થતા હોય તેવી નળી
ઉપ-નગર પું. [સં.] અપભ્રંશ ભાષાના ત્રણ મુખ્ય પ્રકારમાંના એક. (ન્યા.)
ઉપ-નાગરિક વિ., . [સ'.] ફાન્યની ત્રણ રીતિઓમાંની વૈદ રીતિને મમ્મટે કાવ્યપ્રકાશમાં આપેલી સંજ્ઞા, (કાવ્ય.) ઉપનાટક ન. [સં.] નાટકની અંદર ભજવાતું પેટા-નાટક, ગર્ભ-નાટક
ઉપ-નામ ન. [સં.] ચાલુ નામ ઉપરાંત વધારાનું હુલામણાનું કે પોતે પ્રચારમાં મૂકેલું ખાનગી ચા જાહેર નામ, તખલ્લુસ, ધારણ કરેલું વધારાનું નામ
ઉપ-નાયક હું. [સં.] નાટય-રચનામાંના મુખ્ય નાયકથી બીજી કક્ષાના સહાયક નાયક. (નાટય.) ઉપ-નાયિકા સ્ત્રી, [સં.] નાથ-રચનામાંની મુખ્ય નાયિકાથી બીજી કક્ષાની સહાયક નાયિકા, (નાટય.) ઉપ-નિક્ષેપ, ઉપ-નિધિ છું. [સં.] ન્યાસ, થાપણ ઉપ-નિપાત પું. [સં.] આવી પડેલે અચાનક હલ્લે ઉપતિપાતી વિ. સં., પું.] અચાનક આવી હફ્લેા કરનારું ઉપ-નિબંધન (-નિખ-ધન) ન. [સં.] મેળવવાનું સાધન ઉપ-નિયંત્રણ (--નિમ-ત્રણ) ન. [સં.] નાતરું ઉપ-નિયમ પું. [સં.] પેટા-નિયમ [ક્રિયા ઉપ-નિયંત્રણ (નિયત્રણ) ન. [સં.] જરૂરી કામમાં જોડવાની ઉપ-તિવિષ્ટ વિ. [સં.] બીજે ઠેકાણેથી આવી વસેલું. (ર)
ન. એવી રીતે આવી વસેલું (લશ્કર) ઉપનિવેશ હું. [સં.] બહારથી આવીને કરવામાં આવતા વસવાટ, કલેાનિઝેશન' (દ. આ,). (ર) એવી વસાહત, કૅલેની'
Jain Education International_2010_04
ઉપ-નયન ન. [સં.] ગુરુ પાસે જઈ રક્ષણ લેવાના પહેલા વિધિ, જનાઈ-સંસ્કાર. (૨) વિષયના આવિષ્કાર, ‘ઍપ્લિ-ઉપ-નિહિત વિ. [સં.] થાપણ તરીકે મૂકેલું, અનામત રાખેલું કેશન' (મ. સ.) ઉપ-નીત વિ. [સં.] જેને જનાઈ ના સંસ્કાર થયા છે તેવું ઉપ-નૃત્ય ન. [×.] લેાક-નૃત્ય, ાક-ડાન્સ’ ઉપ-નેતા વિ., પું, [સં.] ઉપનયન-સંસ્કાર કરાવનાર ગુરુ. (૨) મુખ્ય નેતા કે અગ્રણીથી બીજી કક્ષાના નેતા ઉપ-નેત્ર ન. [સં,] ઉપ-ચક્ષુ, ચામું ઉપ-શ્ર્ચત વિ. [સં.] લિખિત કરવામાં આવેલુ ઉપ-ન્યાયાધીશ હું. [ + સં, સ્થાય + સં. મધરા] વધારાના સહાયક ન્યાયાધીશ, મુનસż, ‘સમ-જ જ’ ઉપ-યાયાસન ન. [+ સં. + સં. યાન] વધારાની સહાયક ન્યાયાધીશી, ન્યાયની નીચલી કચેરી ઉપન્યાસ પું. [સં.] બદલા કે આડમાં મૂકેલી વસ્તુ, થાપણ, (૨) ઉલ્લેખ, નિર્દેશ, સંદર્ભ-કથન, રેપ્રેઝેન્ટેશન' (વિ. ૨.). (૩) આધારભૂત વાકય, અનુમાનની કાર્ટિ, વિધાન. (૪) ઉપસિદ્ધાંત, ‘કૅરૅલરી’ (મ.ર.). (૫) બુદ્ધિવિવેક, તર્કવ્યાપાર, વિવેકશક્તિ, ‘જજમેન્ટ' (હી, ત્ર.) (૬) અર્થાપન્ન કલ્પના, સંભાવના, ઊઢ, હાઇપેથીસિસ' (બ. ક. ઠા.) (૭) નવલકથા (હિં. અર્થ)
ઉપપદ-સમાસ
ઉપનિવેશિત વિ. [સં.] બહારથી ખેલાવી વસાવેલું ઉપનિષત્કાર વિ. [સં.નિવર્ + દ્બાર, સંધથી] વૈદિક સાહિત્ય
ના અંતભાગનાં ઉપનિષદ્યામાંના તે તે ઉપનિષદના કર્તા ઉપનિષત્કાલ(-ળ) પું. [સં. નિવર્ + hાજ, સંધિથી] વૈદિક
સાહિત્યના અંતભાગમાં રચાયેલાં પ્રાચીન ઉપનિષદેશના
રચના-સમય (ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીને યુગ) ઉપનિષત્કાલીન વિ. સં.] ઉપનિષત્કાલને લગતું, ઉપનિષત્કાલમાં થયેલું
ઉપ-નિષદ ન. [સ, વનાિર્ શ્રી.] વૈદિક સાહિત્યના અંતભાગનું તત્ત્વજ્ઞાનની ચર્ચાથી સમૃદ્ધ સાહિત્ય રજૂ .કરનારા તે તે ગ્રંથ, વેદાંત (સ.અર્થ—બ્રહ્મવિદ્યા મેળવવા ગુરુ પાસે જઈ બેસવાની ક્રિયા)
ઉપનિષદ-કાર, ઉપનિષદ-કાલ(-), ઉપ-નિષદકાલીન [ત્રણેય ગુ. સમાસ] જુએ આ ઉપરના સેં. તત્સમ તે તે
શબ્દ.
ઉપન્યાસકાર વિ. [સં.] નવલકથાકાર (હિં. અર્થ) ઉપ-પતિ પું. [સં.] પરણેલા પતિ સિવાયને અવૈશ્વિક પતિ, ચાર. (ર) પારકી સ્ત્રીમાં મગ્ન રહેનાર નાયક. (કાવ્ય.) ઉપ-પત્તિ સ્રી. [સં.] પુરાવે, પ્રમાણ. (ર) ઉપાય, ઇલાજ. (૩) સિદ્ધિ, યુક્તિ. (૪) સાબિતીમાં પ્રમણા અને ઉદાહરણા ખતાવવાની પ્રક્રિયા, ‘જટિફિકેશન'. (તર્ક.) (૫) પ્રકરણથી મળતા અર્થને નિર્ણય કરી આપનારું વાકય. (વેદાંત.) રખાત ઉપ-પત્ની સ્રી. [સં.] પરણેલી પત્ની સિવાયની અધિક ઉપ-પત્ર ન. [.] પાનના ક્રીટના મૂળ પાસેની પાનના ઘાટની નકામી પાંદડી, ‘સ્ટિલ' [કંદિકા, ‘લેમ્બ્યુલ’ ઉપ-પથ પું. [×.] અવયવના ગાળામાં ઊપસેલે ભાગ, ઉપ-પદ ન. [સં.] પદવી, ઉપાધિ. (ર) સાથે વ્યાકરણી શબ્દની પૂર્વ વિશેષક શબ્દ. (ન્યા.) ઉપપદ-સમાસ પું, [સં.] ઉત્તર પદ ક્રિયાવાચક એવા શબ્દ
For Private & Personal Use Only
www.jainelibrary.org