________________
આશ્ચર્ય
થતાં પાળવામાં આવતું મરણ-સૂતક, મરણુાશૌચ આશ્ચર્ય ન. [સં.] અચરજ, અચંબા, નવાઈ, વિસ્મય, તાજી. (ર) અચરજ પમાડે તેવા અનાવ, ચમત્કાર. (૩) વિચિત્ર- નવાઈ ઉપજાવે તેવા દેખાવ આશ્ચર્યકારક વિ. [સં.], આશ્ચર્ય-કારી વિ. [સ, પું.] નવાઈ ઉપજાવનારું આશ્ચર્ય-ચકિત વિ. [સં.] ખૂબ નવાઈ પામેલું, વિસ્મિત થયેલું આશ્ચર્ય-જનક વિ. [સ.] જુએ આશ્ચર્યકારક.’ આશ્ચર્યવત્ ક્રિ. વિ. [સં.] નવાઈ પમાડે એ રીતે આશ્મ, ન વિ. [સં.] પથ્થરનું બનેલું અમરિક વિ. [સં.] પથરીના દર્દવાળું
અશ્મિક વિ. [સં.] પથ્થરનું બનેલું. (૨) પથ્થર ઉઠાવનારું આા-શ્રમ હું. [સં., પું., ન.] વિસામેા લેવાની જગ્યા. (ર) ઋષિમુનિઓનું વનમાંનું નિવાસસ્થાન, પર્ણકુટીઓના સમૂહ, (૩) ધાર્મિક પરિપાટીના શિક્ષણની વ્યવસ્થાનું સ્થાન. (૪) (૪) નિરાધારાને અથવા પછાત વર્ગના ખાળકાને પાલન અને શિક્ષણની વ્યવસ્થાનું સ્થાન, (૫) વૈદિક પરિપાટીના ધર્મ પ્રમાણે જીવનના બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સન્યાસી એવા ચાર તમમ્રાના પ્રત્યેક (જેવા કે બ્રહ્મચર્ચાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) આશ્રમ-કર્મ ન. [સં.] આશ્રમવાસીએતે કરવાની ક્રિયા, આશ્રમધર્મ
૨૩:
આશ્રમ-ધર્મ પું. [સં.] આશ્રમવાસીઓને કરવાની ક્રિયા, આશ્રમ-કર્મ. (ર) વૈદિક પરિપાટીના ચાર આશ્રમે પ્રમાણે બજાવવાની ફરજો
આશ્રમધમી વિ. [સં., પું.] આશ્રમધર્મેને અનુસરી વર્તનારું આશ્રમ-ભ્રષ્ટ વિ. [સં.] આશ્રમ-ધર્મમાંથી ચલિત થયેલું, ધર્મના નિયમેનું ઉલ્લંઘન કરી ચૂકેલું આશ્રમ-વાસ પું. [સં.]આશ્રમમાં જઈ રહેલું એ. (ર) તપાવન આશ્રમવાસી વિ. [સં., પું.]આશ્રમવાસ કરનારું, આશ્રમમાં રહેનારું.
આશ્રમ-બ્યવસ્થા સ્ત્રી. [સં.] આશ્રમના સંચાલનની દેખરેખ. (૨) વૈદિક ધર્મના ચાર આશ્રમેાની ગાઠવણ આશ્રમ-શાલા(-ળા) સ્રી. [સં.] આશ્રમના પ્રકારની નિશાળ, ‘રેસિડેન્શિયલ સ્કૂલ'
આશ્રમ-સંસ્થા (-સંસ્થા) સ્ત્રી. [સં.] આશ્રમ-ચૈવસ્થાવાળું સ્થાન, (૨) વૈદિક પરૈિપાટીના ચારે આશ્રમેાની પરિપાટી આશ્રમ-સ્થ, -સ્થિત વિ. [સં.] આશ્રમમાં રહેલું આશ્રમાંતર(આશ્રમાતર) ન. [+સં-અન્તર્] ચાર આશ્રમાંમાંના એકમાંથી બીજા આશ્રમાં જવું એ
આ-શ્રય પું. [સં.] આશરે, આધાર. (૨) શરણ. (૩) વિસામાની જગ્યા. (૪) બચાવનું સ્થાન. (૫) (લા.) વિશ્વાસ, ભરેસે [સ્થાન આશ્રય-કેન્દ્ર (-કેન્દ્ર) ન. [સં.] આશરા આપનારું કેંદ્રવર્તી આશ્રયદાતા વિ. [સં., પું.] આશરો આપનારું અશ્રય-ભૂત વિ. [સં.] આશરારૂપ થયેલું આશ્રય-સ્થાન ન. [સં.] આશરે લેવાનું ઠેકાણું મદદ મેળવવાનું ઠેકાણું
Jain Education International_2010_04
આસત
આશ્રય-હીન વિ. [ä.] આશરા વિનાનું. (ર) આશ્રયસ્થાન વિનાનું [આશરે। આપનારે સંબંધ આશ્રયાશ્રયિ-ભાવ હું. [સં. + માશ્રfö-માવ] આશ્રય અને આશ્રયા વિ. સં. + ↑ પું.] આશ્રયની ઇચ્છાવાળું આ-શ્રિત વિ. [સં.] આશરે આવી રહેલું. (૨) નાકર, સેવક, દાસ. (૩) નજીકનું, પાસેનું, એડજેસન્ટ (ગ.) અશ્લિષ્ટ વિ. [સં.] લગાલગ થઈને રહેલું. (૨) .ભેટીને રહેલું, ભેટેલું, આલિંગાયેલું
આ-લેષ પું. [સં.] આલિંગન આશ્લેષા(-ખા) સ્ત્રી. [સં.] આકાશીય સત્તાવીસ નક્ષત્રોનું અશ્વિનીથી નવમું નક્ષત્ર. (સંજ્ઞા.) (યે।.)
આ લેષા- પંચક (૫ચક) ન. [સં.] આશ્લેષા-મધા-પૂર્વફાલ્ગુની–ઉત્તરાફાગુની-હસ્ત એ પાંચ નક્ષત્રોના સમૂહ. (જા.) આશ્ચયુજ પું. [સં. મયુ[] હિંદુ કાર્તિકી વર્ષના છેલ્લે બારમે માસ, આશ્વિન, આસે માસ આદ્યત્રિત, આ-શ્વસ્ત વિ. [સં.] જેને દિલાસે। આપવામાં આન્યા છે તેવું, દિલાસેા પામેલું [સાંત્વન આ-શ્વાસ પું. [સં.] છુટકારાના દમ ખેંચવા એ. (ર) દિલાસે, આશ્વાસ-કથા સ્ત્રી. [સં.] આખ્યાયિકાનું એ નામનું પ્રત્યેક કથાનક કે પ્રકરણ
આાસક વિ. [ä.] આશ્વાસન આપનારું આ-શ્વાસન ન. [સં.] દિલાસે, સાંત્વન આશ્વાસન-પત્ર હું. [સં., ન.] દિલાસાને પત્ર -શ્વાસના શ્રી. [સં., મા-શ્વાસન, ન.] જુએ ‘આશ્વાસન.’ આશ્વિન પું, સિં. હિંદુ કાર્ત્તિી વર્ષના છેલ્લે બારમે મહિના, આસા માસ. (સંજ્ઞા.)
અષાઢ સું. [સં.] હિંદુ કાર્તિકી વર્ષના નવમા મહિના. (સંજ્ઞા.) આષાઢા શ્રી. [સં.] ૨૭ નક્ષત્રોમાંનાં ૨૦-૨૧માં પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ બેમાંનું પ્રત્યેક નક્ષત્ર. (સંજ્ઞા.) (યેા.) આષાઢી॰ વિ. [સં., પું.] આષાઢ મહિનાને લગતું આષાઢીૐ શ્રી. [+ ગુ. ‘ઈ' ત. પ્ર.] અષાઢ મહિનાની પૂનમ, (૨) આષાઢ મહિનાની વીજળી
આષાઢીય વિ. [સં.], આષાઢીલું વિ. [+ ગુ. ‘ઈલું” ત.પ્ર.] આષાઢ મહિનાને લગતું
આસક્ત વિ. [સં.] સારી રીતે ચેાંટેલું, લગનીવાળું આ-સક્તિ સ્ત્રી. [સં.]·લગની. (૨) લાલસા, તૃષ્ણા, તીવ્ર ઇચ્છા, ‘એટેચમેન્ટ’
આસકા જુએ અશકા’,
આસડવું સ. ક્રિ. [રવા.] આસરડવું, સબડકા ભરતાં ખાવું. (૨) અકરાંતિયા થઈ ને ખાવું. આસડાવું કર્મણિ, ક્રિ. આસઢાવવું પ્રે., સ. ક્રિ.
આસઢાવવું, આસઢાવું જએ ‘આસડવું’માં. આ-સત્તિ સ્ત્રી. [સં.] ઘણું પાસે હોવું, સામીપ્ય, નિકટતા, (૨) ચેાખ્ખા અર્થ સમઝાય એ રીતે બે પદો કે વધુ પદાની નિકટતા. (કાવ્ય.)
આસન॰ ન. [સં.] બેસવાની ક્રિયા. (૨) ઊભા રહેવાની– બેસવાની કે સૂવાની અમુક પ્રકારની રીત. (૩) જેનાથી મનને શાંતિ મળે અને શરીર સ્થિર રહે એવી શરીરની
For Private & Personal Use Only
www.jainelibrary.org