________________
આવિષ્કાર
આવિષ્કાર પું. [સં. માવિત્+વારી, સાંધથી] આવિષ્કરણ, (૨) સાક્ષાત્કાર
આવિષ્કારક વિ. [સં.] આવિષ્કાર કરનાર આવિષ્કૃત વિ. [સં. વિસ્મૃત, સંધિથી] પ્રકટ કરવામાં આવેલું. (ર) નવું શેાધી કાઢેલું આવિષ્કૃતિ શ્રી, સં. વિ+વૃત્તિ, સંધિથી], અવિષ્ક્રિયા શ્રી. સં. માવિત્+ળિયા, સંધિથી] આવિષ્કાર આ-વિષ્ટ વિ. [સં] દાખલ થયેલું, પેઠેલું. (૨) લીન બની ગયેલું, ગૂંથાયેલું, ઘેરાયેલું. (૩) વળગેલું. ભરાયેલું. (૪) ઉશ્કેરાયેલું, આવેરા આવ્યા હોય તેવું આવું (આવું) [સં. મ > અપ. વૈં-ના સાદશ્યે આ’તું વિશેષણાત્મક રૂપ] આ પ્રકારનું, આ જાતનું, આના જેવું, આ પ્રમાણેનું, આ નમૂનાનું
આવું.ક (આવુંક) વિ [ + સ્વાથૅ.ગુ. ‘ક' ત.પ્ર.] કાંઈક આવું આવું-પાવું (આવું-પાવું) ન. [જુએ, આવું', −ઢિર્ભાવ.] કન્યાના સાટા તરીકે વર પાસેથી લેવાતું ધન, શુષ્ક, દેજ આદ્યુત વિ. [સં.] ઘેરાયેલું, ઘેરેલું. (ર) ઢંકાયેલું, છુપાયેલું,
ગઢ
(ર) પાછુ કરેલું, કરવામાં આવેલું. વાર થતું પ્રકાશન
આ-વૃતિ સ્રી. [સં.] જુએ ‘આવરણ.’ -વ્રુત્ત વિ. [સં.] વીંટળાયેલું, વીંટેલું. પાછું આવેલું. (૩) વારંવાર થયેલું કે ચક્રાકારે થયેલું આવૃત્તિ સ્ત્રી. [ર્સ.] જુએ ‘આવર્તન'. (૨) પુસ્તકનું બીજી આવૃત્તિ-દર્શક વિ. [સં.] આવર્તન બતાવનારું, ‘ક્રિક્વન્ટેટિવ’ આવૃત્તિ-વાચક વિ. [સં] આવર્તન બતાવનાર (પહેલું-બીજુંત્રીજું વગેરે સંખ્યાવૃત્તિવાચક વિશેષણેા) (ન્યા.) આવૃત્તિ-વાર ક્રિ. વિ. [ + જુએ ‘વાર્’એક પછી એક આવવું] પ્રત્યેક આવૃત્તિએ-સંસ્કરણે-પ્રકાશને આવૃત્તિ-સંખ્યા (સહ્ખ્યા) સી. [સં.] અમુક વખતના એકમમાં નિયમિત રીતે થતા બનાવેાની સંખ્યા, ‘ક્વિન્સી’ આવેગ પું. [સં.] પ્રબળ વેગ, ભારે, ઝડપ. (૨) ઊભરે,
જુસ્સા, ઇર્મેશન' (હ. વ.). (૩) ઉતાવળ ઝડપથી આવેગ-પૂર્વક વિ. [સં.] આવેગથી, આવેગમાં, જોશથી, આવેગી વિ. [સં., પું. આવેગવાળું, ઝડપી રખાત સ્ત્રી આવેતુ વિ. એ ‘આવવું’ દ્વારા.] આગંતુક. (૨) સ્ત્રી, આવેદક વિ. [સં.] ખબર આપનાર. (૨) અરજ કરનાર, વિનંતિ કરનાર. (૩) દાવા માંડનાર, વાદી આ-વેદન ન. [સં.] જાણ કરવાની ક્રિયા, ખબર આપવાની ક્રિયા. (૨) અરજી, વિનંતિ. (૩) દાવા, ફરિયાદ આવેદનપત્ર હું. [સં., ન.] વિનંતિ-પત્ર, અરજી લખેલા કાગળ. (૨) કૅરિયાદ અરજી [જેવું, આ-વંદ્ય આવેદનીય વિ. [સં.] વિનંતિ કરવા જેવું, જાણ કરાવવા આ-વેદિત વિ. [સં.] જાણ કરવામાં આવેલું આવેદી વિ. [સં., પું] જુએ, આવેદક'. આ-વેધ વિ. [સં.] જુએ, આ-વેનીય'. આવેશ પું. [સં.] દાખલ થવાપણું. (ર) કાઈ પણ વિચાર કે જુસ્સામાં ચિત્તનું રાકાણ. (૩) જુસ્સા, ઊભરા. (૪) ભૂતપ્રેતનેા વળગાડ. (પ) (લા.) ક્રોધ, ગુસ્સા
Jain Education International_2010_04
આશંકી
આવેશમય વિ. [સં], આવેશી વિ. [સં., પું.] આવેશથી ભરેલું, ઇન્સ્પેક્શન્ડ' [વંડી. (૩) વાડ (કાંટાની) આ-વેશન ન. [સં.] વીંટી વળનારી વસ્તુ, ગલેફ્. (ર) દીવાલ, આ-વેષ્ટિત વિ. [સં.] લપેટી લેવામાં આવેલું, ફરતા વીંટા લેવામાં આવ્યા છે તેવું [(ર) વિ. પ્રેમવશ, મેાહિત આશક હું. [ચર, આશિક ] પ્રેમી, આસક્ત, અનુરાગી, આશ-માન,, . ૧. [અર. આશિક-વ-મણૂક ] અનુરાગી પુરુષ અને સ્ત્રી, પ્રીતમ અને પ્રિયા, પ્રેમી યુગલ આશ(-સ) સ્રી. [સં. મારિાદ્- >અર્થા, તદ્ભવ આશિક્ષ દ્વારા] (લા.) દેવની આરતી ઉપર હાથ ફેરવી આંખ માથા ઉપર લગાવી લેવામાં આવતા આશીર્વાદ. (ર) યજ્ઞકુંડની ભસ્મ લઈ કપાળમાં લગાવવી એ. (૩) દેવના નાવણમાંથી લઈ માથે છાંટવું એ
૨૩૦
આશકી શ્રી. [અર. આશિકી] પ્રેમ, આસક્તિ, પ્રીતિ, પ્યાર આશટલું સ. ક્રિ. જુએ ‘આટલું', આશાવું કર્મણિ, ક્રિ. આશટાવવું પ્રે., સ. ક્રિ આશટાવવું, આશાપું જુએ ‘આશટલું’માં.
- સમાસના
આશના પું. [ફા.] મિત્ર, ભાઈબંધ, દોસ્ત, ચાર. (ર) . પ્રિયા, માશૂક પ્રિમ આશનાઈ સ્રી. [ફા.] મિત્રતા, ભાઈ બંધી, દેાસ્તી. (૨) પ્રીતિ, આશનાવ પું. [જુએ ‘આશના’.] મિત્ર, ભાઈબંધ, દાસ્ત આશય હું. [×.] ઇરાદા, ઉદ્દેશ, મતલબ. (૨) અર્થ, ભાવાર્થ, (૩) હેતુ, કારણ, (૪) ન. [સં., પું. ઉત્તરપાદમાં ‘જલારાય' વગેરે] સ્થાન, ઠેકાણું. (૫) ખાડો આશ(-સ)રવું સ. ક્રિ. [જુએ ‘આશરા ના. ધા.] આશ્રિત થઈ રહેવું. ( ભૂ. રૃ. માં કર્તરિ રચના). આશ(-સ)રણું કર્મણુિ., ક્રિ. આશ(-સ)રાવવું છે., સ. ક્રિ. આશ(-સ)રાગત વિ.[જુએ આશરો' + સં. માત],—તિયું વિ. [ગુ. યુ' ત.પ્ર.], −તી વિ. [ + ગુ. ‘ઈ' ત, પ્ર,] આશ્રયે આવી રહેલું, શરણાગત આશ(-સ)રાવવું, આશ(-સ)રાવું આ ‘આશ(-સ)રવું’માં. આશ(-સ)રે ક્રિ. વિ, જિએ આશરે '+ગુ. એ' સા. વિ., પ્ર.] અંદાજે, લગભગ આશ⟨-સ)રા॰પું. [સં. મા-શ્રદ્ય-> પ્રા. મસ્તરમ] આશ્રય, રક્ષણ માટે આવી રહેવાની પરિસ્થિાંત. (ર) ટેકા, મદદ, એથ. (૩) (લા.) નિભાવ, નિર્વાહ, ગુજારે, ભરણપાષણ. (૪) રહેઠાણ, વાસ આશ(-સ)
પું. અંદાજ, અડસટ્ટો, શુમાર, અટકળ –રા પડતું (રૂ. પ્ર.) અટકળે, અંદાજે] આશંકવું (–શ ૐ વું).સ. ક્રિ. સં. મારા, તત્સમ] શંકા કરવી, સંદેહ કરવા, (ર) અ. કિ. શંકા થવી, સંદેહ થવા. આશંકાવું (આ-શ ૐ વું) કર્મણિ, ક્રિ. આશંકાવવું (આશÎાવવું) પ્રે., સ. ક્રિ.
આ-શંકા (–Ýí) સ્ત્રી. [સં.] શંકા, સંદેહ, વહેમ, સંશય, શકે. (૨) કાંઈક ખરાબ થવાના ભય અશંકાવવું, આશંકાવું (-શ્Ý) જુએ ‘આશંકવું’માં. આશંકિત (-શકિત) વિ. [સં.] આશંકાવાળું, શક પડતું આતંકી (શક્કી) વિ. સં., પું.] શંકા કરનારું, સંદેહ
For Private & Personal Use Only
www.jainelibrary.org