________________
અસહકારી
અસહકારી વિ. સં., પું.] અસહકારની પ્રવૃત્તિમાં ભાગ લેનારું. (ર) અસહકારને લગતું અ-સહજ વિ. [સં.] સાથે જન્મેલું ન હોય તેવું. (૨) તાણીતાશીને કરેલું, અસ્વાભાવિક. (૩) બનાવટી, કૃત્રિમ અ-સહનીય વિ. [સં.] ”એ અ-સધ્ધ', અસહમતી સ્ત્રી. [ + જ ‘સહમતી.’] જુદા મત કે અભિપ્રાય હોવાપણું, ‘ડિસેન્ટ'
કામ ન કરવું એ, સાથ
અ-સહુયાગ પું. [સં.] સાથે મળી ન આપવા એ. (૨) અસહકાર અ-સહાનુભૂતિ શ્રી. [સં.] સહાનુભૂતિના અભાવ, દિલસેાજીને અભાવ, લાગણી-વિહીનપણું
અ-સહાય વિ. [સં,] સહાયક વિનાનું. (૨) સંગાથ વિનાનું, એકલું. (૩) મદદ વિનાનું, નિરાધાર, લાચાર અસહાય-તા શ્રી. [સં.] અસહાય હોવાપણું અ-સહિષ્ણુ વિ. [સં.] બીજાનેા ઉત્કર્ષ સહન ન કરે તેવું, અદેખું. (૨) મતભેદ ખમી ન શકે તેવું. (૩) (લા.) મિજાજી, આકરા સ્વભાવનું અસહિષ્ણુ-તા સ્ત્રી. [સં.] અસહિષ્ણુ હોવાપણું
અ-સંધિત
અ-સંગઠિત (–સહિંત) વિ. [ + જુએ ‘સંગઠિત’. ] એકઠું થઈ ને ન રહેલું, સંપ વગરનું. (ર) છૂછ્યું છઠ્ઠું રહેલું અસંગઠિત-તા સ્ત્રી. [ + જએ ‘સંગઠિત-તા.’] સંપનેા અભાવ અ-સંગત (-સત) વિ. [સં.] સંગત નહિ તેવું, બંધબેસતું આવે નહિ તેવું, સંબંધ વિનાનું, (ર) કોઈની સાથે મેળ ન ખાતુ. (૩) (લા.) અઘટિત, અનુચિત, ગેરવાજબી અસંગત-તા (-સત-) સ્ત્રી. [સં.] અસંગત હેાવાપણું, મેળ કે સંબંધ ન મળવાપણું, દુમેળ
અ-સંગતિ (-સતિ) સ્ત્રી. 1×.] નુ ‘અસંગત-તા’. (ર) અનિયમિતતા, અનેામલી', (૩) કેર, તફાવત, ‘ડિસ્ક્રિપન્સી'. (૪) એ નામના એ એક અર્થાલંકાર. (કાવ્ય) થિવા એ અ-સંગમ (-સમ) હું. [સં.] સંગમના અભાવ, મેળાપ ન અસંગી (-સહુગી) વિ. સં., પું.] સંગ વિનાનું. (ર) અનાસક્ત. (૩) વેરાગી, ત્યાગી
ડ-અ-સંગૃહીત (-સગૃહીત) વિ. [સં.] એકઠું ન કરેલું, સંઘરો કરાયા નથી તેવું. (ર) જેને આશ્રય આપવામાં આવ્યા નથી તેવું
અ-સંગ્રહ (-સાગ્રહ) પું. [સં.] સંગ્રહના અભાવ, સંઘરે ન કરવાપણું. (૨) વિવાહ ન કરવાપણું. (જૈન.) અસંગ્રહી (-સહગ્રહી) વિ. [સં., પું.] સંગ્રહ ન કરનારું, અપરિગ્રહી
અ-સંચિત (-સશ્ચિત) વિ. [સં.] સંચય ન કરાયેા હોય તેવું, સંઘરા ન કર્યા હોય તેવું. (૨) ન. દેવાલયોના ત્રણ પ્રકારોમાંના એ નામને! એક (જેમાં મૂર્તિ બેઠેલી હોય છે.) (સ્થા.)
અ-સહ્ય વિ. [સં.] સહન ન કરી શકાય તેવું, ખમી ન શકાય તેવું
અસહ્ય-તા સ્ત્રી. [સં,] અસી હાવાપણું અ-સંકલિત (-સહુલિત) વિ. [સં.] જે એકત્રિત કરવામાં નથી આવ્યું તેવું. (૨) સંબંધ વિનાનું, નિરાળું, અલાયદું અ-સંકલિપત (-સહુ પિત) વિ. [સં,] જેને વિશે કાઈ મનએ કરવામાં નથી આવ્યા તેવું, નહિ વિચારેલું, નહિ ધારેલું. (ર) નિહ નક્કી કરેલું અ-સંકીણું (-સહ્કીર્ણ) વિ. [સં.] ન ગુંચવાયેલું, સ્પષ્ટ. (૨) અશ્રિત, જુઠ્ઠું પડેલું અ-સંકુચિત (-સક્કુચિત) વિ. [સં.] સંક્રાચાયેલું નહિ તેવું. (ર) સંકડાશ વિનાનું. (૩) (લા.) ઉદાર મનનું, વિશાળ મનનું
અસંકુચિત-તા (-સક્કુચિત) શ્રી. [સં.] અ-સંક્રાચ અ-સંકુલ (-સહ્કુલ) વિ. [સં.] ખીચેાખીચ ન હોય તેવું, વિસ્તૃત. (ર) પરસ્પર અવિરુદ્ધ
અ-સંકોચ (--સહકાચ) પું. [સં.] સંાચા અભાવ. (૨) સંકડાશના અભાવ. (૩) (લા.) ક્ષેાભને અભાવ અ-સંખ્ય (--સહખ્ય) વિ. [ + સં. સંસ્થા, બ.ત્રી.] જેની સંખ્યા-ગણતરી નથી તેવું, બેશુમાર, અગણિત અસંખ્ય-તા (-સફખ્ય-) શ્રી., હોવાપણું, અગણિતતા, અપારતા અસંખ્ય-ધા (-સફ્મ્ય) ક્રિ. વિ. [સં.] અસંખ્ય રીતે, અસંખ્ય પ્રકારે
ન. [સં.] અસંખ્ય
૧૫૭
Jain Education International 2010_04
અ-સંખ્યાત (–સફખ્યાત) વિ. [સં.] જેની ગણતરી નથી થઈ તેવું. (૨) અસંખ્ય [શકે તેવું, અસંખ્ય અસંખ્યેય (-સફધ્યેય) વિ. [સં.] જેની ગણતરી ન થઈ અ-સંગ (–સઙ્ગ) પું. [સં.] સંગના અભાવ. (૨) અનાસક્તિ. (૩) પુરુષ કે આત્મા. (સાંખ્ય). (૩) વિ. અનાસક્ત, દુનિયાદારીના સંબંધેાથી મુક્ત, (૪) સેાબત વિનાનું, એકલું
અ-સંજ્ઞ (-સા) વિ. [સં.] જેની કાઈ સંજ્ઞા કે એળખ નથી તેવું. (૨) ચેતના વિનાનું, બેભાન. (૩) જડ, મૂર્ખ અસંજ્ઞી (સન્ની) વિ. [સં., પું.] મન વડે જાણવાની શક્તિ વિનાનું નિથી તેવું. (૨) દુષ્ટ, નઠારું. (૩) અધર્મી અ-સંત વિ. [ +જુએ ‘સંત.’] જે સંત નથી–સાધુ સ્વભાવનું અ-સંતતિક (-સન્ત) વિ. [સં.], ક્યું વિ. [જુએ ‘અસંતતિ' + ગુ. ‘ઇયું' ત.પ્ર.], અ-સંતાન (-સતાન) વિ. [સં.] સંતાન નથી થયાં કે મરી ગયાં છે તેવું, નિઃસંતાન, વાંઝિય અ-સંતુષ્ટ (-સન્તુષ્ટ) વિ. [સં.] સંતાય ન પામેલું, અતૃપ્ત. (ર) અપ્રસન્ન, નાખુશ, નારાજ, ઇતરાજ, ખફા અ-સંતુષ્ટિ (સત્તુષ્ટિ) સ્ત્રી. [સં.] જએ અ-સંતાષ (૧).’ અ-સંતાષ (સતે) પું. [સં.] સંતેષને અભાવ, અતૃપ્તિ.
(૨) અપ્રસન્નતા, નારાજી અસંતાષકારક (-સતેત્ર·) વિ. [સં.], અસંતાષ-કારી (-સતેષ-) વિ. સં., પું.] અસંતાષ કરનારું
અસંતાષી (-સતેષી) વિ. [સ,, પું.] સંતાય નથી થતા તેવું, અસંતુષ્ટ [નથી રહ્યો તેવું, શંકારહિત અસંદિગ્ધ (સન્દુિગ્ધ) વિ. [સં.] જેના વિષયમાં કશે। સંદેહ અસંદિગ્ધતા શ્રી., -~ ન., અ-સંદેહ (-સન્દેહ) પું. [સં.] સંદેહના અભાવ, નિઃશંકતા [આન્યા નથી તેવું અ-સંધિત (-સધિત) વિ. [સં.] જેના સાંધા જોડવામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org