________________
અસંમેય
તુ
અ-સંધેય (-સન્ધેય) વિ. સં.] સાંધી-જોડી ન શકાય તેવું અ-સંનદ્ધ (સનદ્ધ) વિ. [સં.] હથિયાર ધારણ નથી કર્યાં તેવું. (૨) લડવા તૈયાર નથી થયું તેવું અ-સંનિધિ (-સન્નિધિ). [સં.] દૂર હેાવાપણું, ઘેટા હોવાપણું [સારી રીતે મૂકયું ન હોય તેવું અસંનિહિત વિ. [સં.] નજીક ન રાખેલું હોય તેવું, છેતેનું. (૨) અ-સંપન્ન (-સમ્પન્ન) વિ. [સં.) નહિં મળેલું, અપ્રાપ્ત. (૨) સમૃદ્ધિ વિનાનું, સંપત્તિરહિત અસંપન્ન-તા શ્રી. [સં.] અસંપન્ન હોવાપણું અ-સંપર્ક (-સમ્પર્ક) પું. [સં.] સંપર્કના અભાવ, અ-સમાગમ અ-સંપ્રજ્ઞ (-સપ્રજ્ઞ) વિ. [સં.] આંતરચેતના જાગ્રત નથી થઈ તેવું, અલાન, ‘અન્ક્રાન્શિયસ’ અસંપ્રજ્ઞ-તા (-સપ્રજ્ઞ-) સ્ત્રી. [સં.] સંપ્રજ્ઞતાના અભાવ, અકૅન્શિયસનેસ’
અ-સંપ્રજ્ઞાત (સપ્રજ્ઞાત) વિ. [સં.] સારી રીતે જાણવામાં આવ્યું ન હોય તેવું. (૨) જ્ઞાતા-ોય વગેરેના ભેદ વિનાનું, નિર્વિકલ્પ. (વેદાંત.)
અ-સંપ્રમાષ (-સપ્રમે) પું. [સં.] ભૂંસાઈ ન જવું એ અ-સંપ્રાપ્ત (-સપ્રાપ્ત) વિ. [સં.] નહિ મળેલું કે મેળવેલું અ-સંપ્રાપ્તિ (-સમ્મારિત) સ્રી. [સં.] નહિ મળવાપણું, અ-પ્રાતિ [(૨) ઢંગધડા વિનાનું અ-સંબદ્ધ (સમ્બદ્ધ) વિ. [સં.] સંબંધ વિનાનું, મેળ વિનાનું અસંબદ્ધતા સ્ત્રી. [સં.] અસંબદ્ધ હોવાપણું અ-સંબંધ (-સમ્બન્ધ) પું. [સં.] સંબંધને અભાવ અ-સંભાષ (-સમ્ભાધ) વિ. [સં.] જેમાં કાઈ ખાધા-અડચણ નથી તેવું, હરકત વિનાનું. (ર) (લા.) દુઃખ વિનાનું અ-સંયુદ્ધ (સમ્બુદ્ધ) વિ. [સં.] જ્ઞાનની દ્રષ્ટિએ જાગ્રત ન થયેલું
અ-સંભવ (-સમ્ભવ) પું. [સં.] સંભવ-શકયતાના અલાવ. (૨) હયાતીના અભાવ. (૩) લક્ષણને એ નામને! એક દેષ. (તર્ક.) [શકયતા નથી તેવું, અસંભાન્ય અ-સંભવનીય (-સમ્ભવનીય) વિ. [સં.] જેની સંભાવનાઅ-સંભવિત (-સમ્ભવિત) વે. [સં.] જે કદી બન્યું ન હોય તેવું, સંભવ વિનાનું, અશકય
અસંભવિત-તા (-સમ્પ્લવિત ) સ્ત્રી. [સં.] જ આ ‘અ-સંભવ’. અ-સંભાવના (-સમ્ભાવના-) શ્રી. [સં.] સંભાવનાને અભાવ. અશકયતા. (૨) માનનેા અભાવ. (૩) વિપરીત ભાવના, ઊલટા વિચાર. (૪) બ્રહ્મ નથી કે ઈશ્વર નથી અથવા જીવ અને બ્રહ્મ એક નથી એવી ભાવના. (વેદાંત.) અ-સંભાવનીય (-સમ્ભાવનીય) વિ. [સં.] જેની સંભાવના થઈ-કરી ન શકાય તેવું અ-સંભાવિત (-સમ્ભા) વિ. [સં.] જેની સંભાવના કરવામાં નથી આવી તેવું, જેનું અનુમાન નથી કરવામાં આવ્યું. તેવું. (૨) પ્રતિષ્ઠા વિનાનું, અપ્રક્રિત અસંભવિત પમા (-સમ્ભાવિ) સ્રી. [ + સં. ૭૫મા] ઉપમા અલંકારના એક પ્રકાર, (કાવ્ય.) અ-સંભાવ્ય (સમ્ભાવ્ય) વિ. [સં.] અસંભાવનીય, અશકય. (૨) જેનું અનુમાન ન થઈ શકે તેવું, અકલ્પ્ય
Jain Education International_2010_04
અ-સંધ
અ-સંભાષ્ય (-સમ્ભાવ્ય) વિ. [ર્સ,] જેની સાથે વાત કરવા જેવું નથી તેવું. (ર) જે વિશે વાત કરવા જેવું નથી તેવું અ-સંભૂત (-સસ્કૃત) વિ. [સં.] નહિ થયેલું. (૨) નહિ જન્મેલું
અ-સંભૂતિ (-સસ્કૃતિ) સ્ત્રી. [સં.] અસ્તિત્વના અભાવ. (૨)
જમને। અભાવ. (૩) પ્રકૃતિ. (૪) જડવાદ અ-સંભ્રમ (-સશ્રમ) પું. [સં.] સંભ્રમ-ભ્રાંતિના અભાવ. (ર) શાંતિ, સ્વસ્થપણું, સ્થિરતા. (૩) (લા.) સાવધાની અ-સંભ્રાંત (સભ્રાન્ત) વિ. [સં.] જેને ભ્રમ નથી થયા તેવું, ભ્રાંતિ વિનાનું. (૨) જાગ્રત, પૂરા ભાનમાં રહેલું અ-સંમત (-સમ્મત) વિ. [સં.] જેના વિષયમાં સંમતિ નથી મળી તેવું, અભિપ્રાય દરજ્જે સ્વીકારવામાં ન આવેલું અ-સંમતિ (-સમ્મતિ) સ્ત્રી. [સં.] સંમતિના અભાવ, અભિપ્રાચ દરજ્જે અસ્વીકાર, અસહમતી, 'ડિસેન્ટ’ અસંમતિ-નેાંધ (-સમ્મતિ) સ્ત્રી. [ + જુએ ‘નેાંધ’.] અર્સમતિની નૈાંધ મૂકવાપણું, ‘મિનિટ (નેટ) ઑફ ડિસેન્ટ' અસંમાન (-સમ્માન) ન. [સં.] સંમાનને—આદરને અભાવ,
૧૫૮
અનાદર, અપમાન [આવ્યા નથી તેવું, અપમાનિત અસંમાનિત (-સમ્મા-) વિ. [સં.] જેના આદર કરવામાં અ-સંમૂદ્ર (-સમ્મૂઢ) વિ. [સં.] મેાહ નથી પામ્યું તેવું, બુદ્ધિની દૃષ્ટિએ જાગ્રત. (ર) અનાસક્ત. (૩) સ્થિર નિશ્ચચવાળું અ-સંમેહ (સમેહ) પું. [સં.] માહા સંપૂર્ણ અભાવ,
બુદ્ધિની જાગ્રદવસ્થા, સાવધાની. (૨) શાંતિ, સ્થિરતા. (૩) નિશ્ચયની સંપૂર્ણ સ્થિરતા, (૪) સત્યજ્ઞાન અ-સંયત (-સંય્યત) વિ. [સં.] સંયમ વિનાનું, નિગ્રહ વિનાનું. (૨) નિરંકુશ
અસંયતાત્મા (સચ્ચતાત્મા) વિ. [+ સં. આત્મા, પું.] જેના આત્મા કાબૂમાં નથી તેવું. (૨) જેનું ચિત્ત કાબૂમાં નથી તેવું, અ-સંયમ (-સંચમ) પું. [સં.] સંયમનેા અભાવ, ઇંદ્રિયાનું એ-કાપણું. અનિગ્રહ. (૨) વ્રતભંગ, (જૈન.) અ-સંયમિત (-સચ્ચમિત) વિ. [સં.] ઇંદ્રિયા ઉપર કાબૂ ન હાય તેવું, અનિગ્રહી અસંયમિત-તા (સ્ચમિત-) સ્ત્રી. [સં.] ઇઢિયે ઉપરના કાનું ન હોવાપણું, અસંયમ, અનિગ્રહ [અનિગ્રહી અ-સંયમી (-સઁસ્ચમી) વિ. [સં., પું.] સંયમ ન પાળનારું, અ-સંયુક્ત (-મૈથ્યુક્ત) વિ. [સં,] નહિ જોડાયેલું, અલગ રહેલું. (૨) વ્યંજના જોડાયેલા ન હેાય તેવું. (ન્યા.) (૩) રવર-વ્યંજનની સંધિ ન થઈ હાય તેવું. (વ્યા.) અ-સંયુત (-સંચ્યુત) વિ. [સં.] નહિ જોડાયેલું, (ર) ન. રાન્તને લાયક એક પ્રકારનું મહાલય. (સ્થા.) અ-સંયાગ (-સય્યાગ) પું. [સં.] સંયોગના અભાવ, વિયેાગ. (ર) તકની ખામી. (૩) ગ્રહેાના ખરાબ અસર કરે તેવા સંબંધ, કુયાગ. (જ્યેા.)
અસંયાગી (-સ-યોગી) વિ. [સં., પું.] સંયેાગી નહિ તેવું અ-સંરક્ષિત (-Öરક્ષિત) વિ. [સ.] જેનું રક્ષણ નથી કરવામાં આવ્યું તેવું, અરક્ષિત અ-સંર્ધ (-સંરબ્ધ) વિ. [સં.] નહિ ઉશ્કેરાયેલું,ઉપાડા ન લીધે! હાય તેવું, શાંત. (ર) ભય વિનાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org