________________
અષ્ટાદશાપપુરાણ
૧૫૩
શાસ્ત્ર-પુરાણ-આયુર્વેદ-ધનુર્વેદ-ગાંધર્વવેદ અર્થશાસ્ત્ર એ અઢાર
શાસ્ત્ર કે વિદ્યા
અષ્ટાદશેાપપુરાણુ ન., બ. વ. [+ સં. રઘુરાળ] સનતકુમાર-નારસિંહ નારદીય-શિવ-દુર્વાસા-કપિલ-માનવ-ઔશનસ-વરુણકાલિકા--સાંબ--નંદી-સૌર--પરાશર-આદિત્ય-માહેશ્વર--ભાર્ગવવસિષ્ઠ એ અઢાર ઉપપુરાણ અષ્ટાધ્યાયી સ્ત્રી. [સં.] આઠ અધ્યાયેાના સમૂહ, (૨) આઠ અધ્યાયની વૈદિક રુદ્રી (સંજ્ઞા.) (૩) પાણિનિનું આઠ અધ્યા ચેનું સંસ્કૃત સૂત્ર-વ્યાકરણ, (સંજ્ઞા.) અષ્ટાપદ પું. [×.] જુએ ‘અષ્ટપદ’ (કરાળિયેા). (૨) શરભ નામનું એક કાલ્પનિક પ્રાણી. (૩) કૈલાસ પર્વત. (૪) કૈલાસ પર્વતના ઘાટનું દેરાસર. (જૈન.) (૫) ન. સેાનું અષ્ટાવક્ર પું, [સં,] જેનાં આઠે અંગ વાંકાં હતાં તેવા એક પૌરાણિક ઋષિ. (સંજ્ઞા.)
અષ્ટાવધાન ન. [ + સં, અવધાન ] એકી સાથે આઠ બાબતે ઉપર આપવામાં આવતું ધ્યાન અને એના પ્રયોગ અષ્ટાવધાની વિ. સં., પું.] અષ્ટાવધાન કરનાર. (૨) (લા.) ચતુર, કાબેલ, (૩) ખટપટી
અાવું અક્રિ. કાવું, દુઃખી થવું. (૨) અળાવું, ટિચાવું. (૩) પસ્તાવું. (૪) આશિયાળા થઈ રહેવું અાસ્ત્ર વિ. [સં.મન + અન્ન] આઠ ખૂણાવાળું, અષ્ટકાણી, ‘ઍટૅગાન’
અષ્ટાહ ન. [સં.] અઠવાડિયું અષ્ટાહિક, અન્નાહનિક વિ. [સં.] આ દિવસનું અષ્ટહ્નિકા વિ., સ્ત્રી. [સં.] આઠ દિવસના ઉત્સવ, અઠાઈ. (જૈન.)
અષ્ટાંગ (અન્ના ) વિ. [ સં. મહ+અ]આઢ અંગેાવાળું. (૨) ન., ખ.વ. એ હાથ-એ પગ-એ ઢીંચણ-છાતી-કપાળ એ આઠ અંગ. (૩) જુએ ‘અષ્ટવિધ-ચિકિત્સા’-એ આઠ અંગ. (૪) વિ., ન. તંત્રશાસ્ત્ર પ્રમાણે માસ વાર વગેરે બતાવતું. (તંત્ર.) અષ્ટાંગ-ધૂપ (મા) પું. [સં.] ગૂગળ-લીંબડાનાં પાનઘેાડાવજ ઉપલેટ-હરડેનાં દલ-જવ-ધેાળા સરસવધી એ સરખે ભાગે લઈ તાવ ઉતારવા માટે કરવામાં આવતા ધૂપ અષ્ટાંગનિમિત્ત (અષ્ટાૐ) ન. [સં.] શુકન સમઝવાની આઠ [ધરાવનાર અષ્ટાંગનિમિત્ત-જ્ઞ (અષ્ટાઙ્ગ-) વિ. [સં.] શુકન-વિદ્યાનું જ્ઞાન અષ્ટાંગ-પાત, અષ્ટાંગ-પ્રણામ (અષ્ટા), પું. [સં.] આઠે અંગેાથી કરવામાં આવતું નમન અશંગ-પ્રણિપાતાસન (અન્ના) ન. [સં.] યોગનાં ૮૪ આસનેામાંનું એક. (યેગ.) અશંગ-બુદ્ધિ (અષ્ટાં-) સ્રી. [સં.] શુશ્રુષા-શ્રવણ-ગ્રહણધારણ-ચિંતન-ઊહાપાહ-અર્થવિજ્ઞાન-તત્ત્વવિજ્ઞાન એવા વિચાર
વિદ્યા
શક્તિના આઠે પ્રકાર
અષ્ટાંગ-બ્રહ્મચર્ય (અષ્ટાŚ-) ન. [સં.] સ્ત્રીના સંપર્કથી આઠ પ્રકારે દૂર રહી પાળવામાં આવતું બ્રહ્મચર્ય અશંગ-માર્ગ (અટ્ટા) પું. [સં.] સમ્યકષ્ટિ-સંકપ-વાચા -કર્મ આજીવિકા-વ્યાયામ-સ્મૃતિ-સમાધિ એ આઠ રીતે સાંસારિક દુઃખા દૂર કરવાના ધર્મમાર્ગ. (બૌદ્ધ.)
Jain Education International_2010_04
અ-સત્
પ્રક્રિયા
અષ્ટાંગ-મૈથુન (અષ્ટા·) ન. [સં.] જુએ અષ્ટ-મૈથુન.’ અષ્ટાંગ યોગ(અન્નાઙ્ગ) પું. [સં.] યમ-નિયમ-આસન-પ્રાણાયામપ્રત્યાહાર-ધારણા-કયાન-સમાધિ એ આઠ અંગોવાળીયાગ[ઔષધ અષ્ટાંગ-રસ (અષ્ટા) પું. [સં.] હરસ ઉપર ગુણકારી એક અષ્ટાંગ-લવણ (અષ્ટા -) 1. [સં.]દારૂ પીવાથી થતા રેગ મટાડનારું આઠ પ્રકારના ક્ષારાનું એક ઔષધ અષ્ટાંગ-વિદ્યા (અષ્ટા·) . [સં.] અંગવિદ્યા-સ્વપ્નવિદ્યાસ્વરવિદ્યા-ભોગવિદ્યા-વ્યંજનવિદ્યા-લક્ષણવિદ્યા-ઉત્પાતવિદ્યાઅંતરિક્ષવિદ્યા એવી આઠ વિદ્યા
[ (બૌદ્ધ.) અગિક (અાગિક) વિ. [સં.] અષ્ટાંગ માર્ગને લગતું, અષ્ટાંગી (અષ્ટગી) વિ. [સં., પું.] આઠે અંગેાવાળું અલિ(-ળ) ન. [સં.] ઠળિયા કે ગેાટલાવાળું ફળ અષ્ટોત્તર-શત વિ. [ સં. મૠન + ઉત્તર-રાત ન.] એકસે આઠ, ૧૦૮, અલંતરસે [૧૦૦૮ અષ્ટોત્તર-સહસ્ત્ર વિ. [+ સં., ન. ] એક હજાર મૈં આઠ, અષ્ટોત્તરી સ્ત્રી, [સં.] મનુષ્યનું આયુષ ૧૦૮ વષૅનું ગણ્યે એમાં આવતી દરેક ગ્રહની દશા, (જ્યા.)
અસકરી પું. સિપાઈ. (૨) લશ્કરી સૈનિક, સેન્નર' અસકારા પું. [ગ્રા.] પેટમાં થારે, અહે છી અસકારવું સ. ક્રિ. [જુએ ‘સંકારવું.] ફ્રેંક કે એવા ઉપાયથી અગ્નિ તેજ કરવા. અસકારણું કર્મણિ., ક્રિ. અસકારાવવું પ્રે., સ. ક્રિ.
અસારાવવું, અસકરાવું જુએ ‘અસકારવું”માં, અ-સક્ત વિ. [સં.] નહિ ચાંટેલું. (ર) નહિ ગૂંચવાયેલું. (૩) અનાસક્ત, નિઃસ્પૃહી અ-સક્તિ સ્રી. [સં] અનાસક્તિ, નિઃસ્પૃહતા અસકયામત શ્રી. જુએ ‘ઇસ્કામત'.-અસ્કામત’. અ-સનિયું વિ. [સં. મૌનિક] અપશુકનિયાળ અ-સગેત્ર વિ. [સં.], અસગેશ્રી વિ. [સં., પું.] પિતૃપરંપરાએ સમાન કુળનું ન હોય તેવું, પરંગેત્રી અ-સરિત્ર ન. [સં.] નઠારું આચરણ. (ર) વિ. નઠારા ચરિત્રવાળું, અસદાચારી
અ-સચ્છાસ્ત્ર ન. [સં.] નાસ્તિક મતનું શાસ્ત્ર અ-સાળું વિ. [સં, અન્નનળ] વાળ્યા Àળ્યા વગરનું, કચરાવાળું
અ-સજું વિ. [સં.] અ-ક્ષh-] (લા.) સખણું ન બેસનારું અ-સજ્જ વિ. [સં.] સજ્જ ન થયેલું, તૈયાર ન થયેલું અ-સજ્જન પું, [×.] ખરાબ માણસ, દુર્જન. (૨) અકુલીન માણસ. (૩) નાલાયક માણસ
અસજજન-તા શ્રી. [સં.] સજ્જનતાના અભાવ, દુર્જનતા અસજ્જનાચિત વિ. [+ સં. ચિત] સજ્જનને ઉચિત નહિ તેવું, દુર્જનને લાયક
અ-સઢ વિ. [+જુએ! ‘સડવું.”] સડધું ન હોય તેવું, જેમાં જીવાત ન પડી હોય તેવું
અ-સણુ ન. [ગ્રા.] જુએ ‘એસામણ.’ અસત્ વિ. [સં.] કાઈ પણ કાલમાં જેની હયાતી ન હોય તેવું. (ર) મિથ્યા, ખેાટું. (૩) અવ્યક્ત. (વેદાંત.)
For Private & Personal Use Only
www.jainelibrary.org