________________
અષ્ટ-ભેરવ
અષ્ટ-ભૈરવ પું., અ. વ. [સં.] અસિતાંગ-રૂરુ-ચંડ-ક્રોધ-ઉન્મત્ત-કુતિ કે રૂપાલી-ભીષણ–સંહાર એ મહાદેવનાં આઠ ભૈરવ સ્વરૂપ
અષ્ટ-બેગ પું., બ. વ. [સં.] પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંદિરમાં મંગલા-શૃંગાર-ગ્વાલ–રાજભેગ–ઉત્થાપન-ભાગ-સંધ્યાઆરતી –શયન એ આઠ સમયની સેવાને અને એમાં ધરાતા ભાગના પ્રકાર [ઉપવાસનું પ્રત, અઠ્ઠમ. (જેન.) અષ્ટમ વિ. [ä] આઠમું (ર) ન. લાગલગાટ આઠે ટંકના અષ્ટસ-કાલિક વિ. [સં.] સાત ટૂંકે અર્થાત્ ચેાથે દિવસે જમનારું. (૨) એવી રીતે સાત ટેંક વટાવી આઠમી ટંકે જમનારું. (જૈન.)
અષ્ટ-મદ પું.ખ.વ. [સં.] જાતિ-કુળ-ખળ-રૂપ-તપ-શ્રુત અને ધર્મશાસ્ત્રનું જ્ઞાન તથા લાભ-ઐશ્વર્ય એ આઠ સંબંધે કરવામાં આવતે ગર્વ અષ્ટ-મધુતિ શ્રી., ખ. વ. [સં.] માક્ષિક–ભ્રામર—સૌદ્રપોતિક-છાત્રક-અર્યું-ઔદ્દાલક-દાલક એવું આઠ પ્રકારનું મધ અમ-ષ્ટમ ક્રિ. વિ. [જુએ ‘અષ્ટ’–પષ્ટ’.’] આડું અવળું. જેમતેમ, ગરબડ ગેટાળા કરીને
અષ્ટમ-ભાવ પું. [સં.] જન્મકાલની રાશિથી જન્મકુંડલીમાંનું આઠમું સ્થાન કે ભવન. (āા.) અષ્ટ-મર્યાદાગિરિ કું., ખ.વ. [સં.] પૌરાણિક રીતે હિમાલય-હેમકૂટ-નિષધ-ગંધમાદન-નીલ- વેત-શૃંગવાન-માઠ્યવાન એ આઠ મેટા પર્વત અષ્ટ-મહાપ્રાતિહાર્યે ન. [સ.] તીર્થંકરેને આઠ પ્રકારે જોવામાં આવતે પ્રભાવ, (જૈન.) અષ્ટ-મહારેગ. પું., ખ.વ. [સં.] વાત-અશ્મરી(પથરી)કૃચ્છ-મેહ -ઉદર-ભગંદર-અÎ(મસા) -સંગ્રહણીએ આઠ
રાગ
૧૫૨
અષ્ટ-મહાસિદ્ધિ સ્રી., ખ.વ. [સં.] અણિમા–મહિમાલધિમા-ગરિમા-ઈ શિવ-શિવ-પ્રાકામ્ય-પ્રાપ્તિ એ નામની આઠ સિદ્ધિ [અને નવ નિધિ (રૂ. પ્ર.) સર્વ પૈભવ અને સુખાકારીની સંપૂર્ણતા, લીલાલહેર] અષ્ટ-મંગલ(-ળ) (-મ લ,-ળ) ન., ખ.વ. [સં.] જુએ ‘અષ્ટકલ્યાણી.’ (૨) અરીસેા સ્વસ્તિક વગેરે આઠ માંગલિક પદાર્થ. (૩) રાજ્યાભિષેક વખતે જોઈતાં સિંહ વૃષભ -ગજ-પૂર્વાદક-કુંભ-પંખા-નિશાન-વાદ્ય-દીપ અથવા બ્રાહ્મણઅગ્નિ-ગાય સુવર્ણ-દ્યુત-સૂર્ય-જલ-રાન્ત એ આઠ મંગળ. (૪) લગ્ન વખતે (શ્રીમાળી બ્રાહ્મણ જેવી જ્ઞાતિમાં) કરવામાં આવતા આઠ કેરા. (૫) (લા.) પુનર્લંગ્ન અષ્ટમંગળી (મ-મળી)ન. [ + ૩- ‘ઈ' ત.પ્ર.] (લા.) નાતરિયું, પુનર્લગ્ન. (૨) સ્ત્રી, ઘરઘેલી સ્ત્રી અષ્ટ-મંત્રી (-મન્ત્રી) પું., ખ.વ. જુએ ‘અષ્ટ-પ્રધાન.’ અષ્ટ-માસિક વિ. [સં.] આઠ મહિનામાં એક વખત આવતું અષ્ટમાંશ (--માશ) પું. [ સં. મમ + અંશ ] આઠમે [આઠમી તિથિ, આઠમ અષ્ટમી શ્રી. [સં.] હિંદુ મહિનાના દરેક પખવાડિયાની અષ્ટ-મૂત્ર ન., અ. વ. [સં.] હાથણી-ઊંટણી-ગાય-ભેંસ-ઘેાડીગધેડી-બકરી-ઘેટી એ આઠ માદાનું સૂત્ર, (વૈદક.)
ભાગ, ટ્રે
Jain Education International2010_04
અષ્ટાદશ વિદ્યા
અષ્ટમૂર્તિ પું. [સં.] મહાદેવ, શંકર (જેમની પૃથ્વી-જલતેજ-વાયુ-આકાશ એ પાંચ મહાભૂત અને સૂર્ય-ચંદ્ર-ઋવિજ એ આઠ અથવા સર્વ-ભવ-રુદ્ર-ગ્ર-ભીમ-પશુપતિ-ઈશાનમહાદેવ એ આઠ મૂર્તિ ગણાય છે.) અષ્ટમૈથુન ન. [સં.] સ્મરણ-કીર્તન-રતિક્રીડા-પ્રેક્ષણ-ગુલ ભાષણ-સંક પ-વલણ-કામની ઉત્પત્તિ એમ આઠ પ્રકારના
સ્ત્રીસંયાગ
અષ્ટ-યાગિની સ્ત્રી. [સં.] પાર્વતી-દુર્ગા દેવીની સારું-નરસું ફળ આપનારી મનાતી આઠ સખીએ અષ્ટ-રસ પું., ખ.વ. [સં.] શૃ ́ગાર-હાસ્ય-કરુણ-રૌદ્ર-વીરભયાનક-બીભત્સ-અદ્ભુત એ આઠ રસ. (કાવ્ય.) અષ્ટ-લેહ ન. [સં.] જુએ ‘અશ્વ-ધાતુ.’ અષ્ટ-વર્ગ પું. [સં.] જીવક-ઋષલક-મેઢા-મહામેઢા-કાકાલીક્ષીરકાકાલી-શ્રદ્ધા-વૃદ્ધા મળી આઠ એધિ. (વૈદક.) (૨) સારા નરસા ગ્રહ જોવા માટે ઉપયોગી એક જાતનું ચક્ર. (જ્યેા.) અષ્ટ-વર્ષા વિ., સ્ત્રી. [સં.] આઠ વર્ષની (અેાકરી) અષ્ટ-વર્ષી વિ. [સં., પું], -હર્ષીય વિ. [સં.] આઠ વર્ષનું, આઠ વર્ષને લગતું
અષ્ટ-વાયત ત., ખ.વ. [સં.] સૌભાગ્ય અખંડ રહે એ ભાવનાથી સુવાસણને આપવામાં આવતી આઠ વસ્તુ (હળકુંડ-સેપારી-દક્ષિણ-ખંડ-કંકણ-ધાન્ય-સંપઠું-કાચમણ) અષ્ટવિધ વિ. [સં.] આઠ પ્રકારનું અષ્ટવિધ ચિકિત્સાશ્રી, [સં.] શય-શાલાકથ-બાલચિકિત્સા-અગદ-વિષતંત્ર-વાજીકરણ-રસાયણ-ભૂતવિદ્યા એવી આઠ પ્રકારની દર્દીની માવજત, (વૈદક,) અષ્ટ-શ્રવણ પું. [સં.] જુએ અષ્ટ-કહું.’ અષ્ટ-સખા હું, ખ.વ. [સં.] જુએ ‘અષ્ટ-છાપ.’ (એ આઠે ભક્તકવિ કીર્તનકારીને સખા’ કહેવામાં આવે છે.) અષ્ટસિદ્ધિ સ્ત્રી. [સં.] જુએ અo-મહાસિદ્ધિ’. અષ્ટ’-પણં (અષ્ટમ-પષ્ટમ) જુએ અષ્ટમ-પષ્ટમ.' [ખેાલવું (રૂ. પ્ર.) જેમ તેમ સમઝાવી લેવા ગમે તે ખેલવું] અષ્ટાક્ષર હું, [+ર્સ. અક્ષર] શ્રીñાઃ રાળ મમ એવે પુષ્ટિમાર્ગમાં નામદીક્ષા વખતે અપાતા અને કાયમ માટે ખેલવાના મંત્ર. (પુષ્ટિ.) (૨) ૐ નમો નારાયળાવ્ એવે આઠ અક્ષરના મંત્ર. (સ્વામિ.) અષ્ટાક્ષરી સ્ત્રી. [સં.] આંઠ અક્ષરને સહ અષ્ટાક્ષરી3 વિ. સં., પું.] આઠ અક્ષરાનું બનેલું અષ્ટાદશ વિ. [સં.] અષ્ટાદશ, અઢાર (૧૮) અષ્ટાદશ ધાન્ય ન., ખ. વ. [સં.] જવ-અે-તલ-કળથી-માષ-મગ-મસૂર-તુવેર-લાંક-વાતાંક-જુવાર-શાલિ-અતસી-કાંગકાદરા-સામા–નીવાર-ચણા એ અઢાર પ્રકારનાં ધાન્ય અષ્ટાદેશ પુરાણુ ન, ખ. વ. [સં.] બ્રહ્મ-પદ્મ-વિષ્ણુ-શિવભાગવત-નારદ-માર્કંડેય-અગ્નિ-ભવિષ્ય-બ્રહ્મવૈવર્ત-લિંગ-વરાહ-કંદ-વામન-ક્ષ્મ-મત્સ્ય-ગરુડ-બ્રહ્માંડ એવા હિંદુ ધર્મના અઢાર
પુરાણગ્રંથ
અષ્ટાદશ વિદ્યા સ્ત્રી. [સં.] ઋગ્વેદસામવેદ-યજુર્વેદ-અથર્વવેદશિક્ષા-કપ-વ્યાકરણ-નિરુક્ત-છંદ-યેાતિ-મીમાંસા-ન્યાય-ધર્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org