________________
મ-તત
૧૩૨
અવનત
અવતપ્ત વિ. સિ.] નીચેથી તપાવેલું-ગરમ કરેલું અવતરણ ન. [૪] નીચે ઊતરવું એ. (૨) દેવી તત્તનું પૃથ્વી ઉપર જન્મ લઈ આવવું એ, અવતાર. (૩) વિચા- રોનું કલા દ્વારા શિહપલેખન વગેરેમાં ઊતરી આવવું એ, ઇ લ્યુશન' (ઉ. જ.). (૪) ઉતારે, ટાંચણ અવતરણ ચિહન ન. [સં.] અન્યના લખાણમાંથી લીધેલા ઉતારાની શરૂઆતમાં અને છેડે તેમજ લખાણમાં ધ્યાન ખેંચવા માટે સંવાદ અને નાટ્યક્તિ તથા વિશિષ્ટ શબ્દને આગળ પાછળ મૂકવામાં આવતાં “ ' એમ એકવડાં અને « ” બેવડાં ચિહન. (વ્યા.. અવતરણિકા, અવતરણ સ્ત્રી, સિં.] ઉતારો, ટાંચણ. (૨) ગ્રંથારંભે કરવામાં આવતી દેવાદની સ્તુતિ અવતરવું અ, જિ. [સં. અવત-તર અવતરવું, તત્સમ] નીચે ઊતરવું. (૨) અવતાર લેવો, જન્મ લે. અવતરાવું ભાવે, ક્રિ. અવતારવું છે., સ.ક્રિ. અવનનંસ (-તસ) પું, ન. સં.] કાનનું એક ઘરેણું. (૨) માથાનું એક ઘરેણું. (૩) માળા, હાર અવતંસક (-તૈસક) પું. [૪] કાનનું ધરેણું અવતાર છે. [સ.) નીચે ઊતરવું એ. (૨) દૈવી તત્વનું પ્રાકટય. (૩) જન્મ, (૪) જ મારે. (૫) અવતરેલું સ્વરૂપ. [૦થ (રૂ.પ્ર) જગતમાં દેવી તત્વનું અવતરવું. ૦ (રૂ. પ્ર.) દેહ ધારણ કરો]. અવતાર-કથા સી. [સં] (ભિન્ન ભિન્ન દેવ-દેવીઓના અવતાર વિશેની કથા અવતાર-કાર્ય ન. [સં.] દેવ કે પરમાત્માના અવતારનું
અવતર્યા પછીનું તે તે ખાસ કાર્ય અવતાર-ચક ન. [સં.] અવતારોની ઘટમાળ અવતાર-ચરિત, - ન. [સં.] અવતારેનું નિરૂપણ,
અવતારનું વર્ણન અવતાર છે., સ. ક્રિ. [સં., B., તત્સમ] ઉતારવું. (૨) અવતાર કરાવવા
[જીવનના ભિન્ન ભિન્ન પ્રસંગ અવતાર-લીલા સ્ત્રી. સ.] અવતાર લઈને કરવામાં આવેલા અવતાર-વાદ પું. [સં] ઈશ્વર અમુક અમુક વખતે પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા અને અધર્મને વિનાશ કરવા માનવદેહ ધારણ કરે છે એવો મત-સિદ્ધાંત અવતારવાદી વિ. [સ, પૃ.] અવતાર-વાદમાં માનનારું અવતરિક વિ. [સં.] અવતારને લગતું અવતરિત વિ. [સં.] ઉતારેલું, ટપકાવેલું અવતારી વિ. [સ, j] અવતારને લગતું. (૨) જેણે
અવતાર લીધે છે તેવું. (૩) (લા.) અલૌકિક, ઈશ્વરી, દૈવી અવતીર્ણ વિ. [સં] અવતાર ધારણ કરીને આવેલું, અવ- તરેલું, જમેલું. (૨) અવતરણ-પમાં અપાયેલું [દુર્દશા અવદશા શ્રી. સિ. મારાI] અપદશા, ખરાબ હાલત, અવજાત વિ. [સં.] નિર્મળ. (૨) ઉજજવળ. (૩) (લા.) રૂપાળું, સુંદર, (૪) પવિત્ર. (૫) શુભ, માંગલિક અવ-દાન ન. સિં] માન્ય પવિત્ર ધંધે. (૨) પરાક્રમ. સિદ્ધ કાર્ય. (૪) પરાક્રમ-વિષયક આખ્યાયિકા. (૫) યજ્ઞ માટે બલિ. (૬) કેળિયે
અ-વેદાન્ય વિ. [સં.] બલવામાં કુહાડા પડતા હોય તેવું, ભાખાબેલું. (૨) લા.) કંજૂસ, લોભી અવ-દાહ . [સ. મા-દ્વાā] અપદાહ, ખરાબ રીતે કરવામાં
આવેલા શબને અગ્નિદાહ અ-વઘ વિ. [સં.] ન કહેવાય તેવું, ન કહેવા જેવું. (૨) નિં. (૩) દોષવાળું. (૪) હલકું, અધમ, નીચ અ-વધુ પું. [સં] વધને અભાવ, અહિંસા અવધ* (-૨) સ્ત્રી. [સં. મવષ, અતદભવ જુઓ ‘અવધિ'. અવધ સ્ત્રી, સિં. અષ્ણા , હિ.] અયોધ્યા નગરી. (સંજ્ઞા.) અવધપતિ છું. [જઓ “અવધ + .] અયોધ્યાના પતિરામચંદ્રજી, અવધપુર ન, અવધપુરી સી. [ઓ અવધ + સં.1
અયોધ્યા નગરી. (સંજ્ઞા) અવધાન ન. [સં] ધ્યાન, એકાગ્રતા. (૨) સાવધાની. (૩) કાળજી, ચીવટ અવધન-વશ વિ. [૩] ઇયાન કે એકાગ્રતા પામેલું અવધાની વિ. [સે, મું.] એકાગ્રતાપૂર્વકનું ધ્યાન ધરનારું અવ-ધાર . [સં] નિશ્ચય, નિર્ણય, ઠરાવ અવ-ધારક વિ. [સં.] નિર્ણય કરનારું. (૨) ચોક્કસ પ્રકારની
મર્યાદા બાંધી રહેલું અવધારણ ન., અણુ સી. [સ.] નિશ્ચય, નિર્ણય, ઠરાવ. (૨) શબ્દાર્થની મર્યાદા. (૩) શબદ ઉપર ભાર મૂકવાની ક્રિયા અવધારવું સ. ક્રિ. [સ. અવ-પૃ-ધાર, તત્સમ] ધ્યાનમાં લેવું. (૨) નિશ્ચિત કરવું. (૩) સાંભળવું અવ-ધારિત વિ. [સં.] નિશ્ચિત કરેલું અવનધિ . સ્ત્રી. સિ., મું.] હદ, સીમા. (૨) અંત, છેડે, સમાપ્તિ. (૩) છેલી ટેચ, “કલાઈમેકસ' (કેહ.) (૪) મુદત, કાલમર્યાદા. (૫) એક પ્રકારનું જ્ઞાન. (જૈન). અવધિ-જ્ઞાન ન. [ + સં.] મર્યાદિત જ્ઞાન, (જેન). અવધી સી. [હિં.] અયોધ્યાના વિશાળ પ્રદેશની તુલસીદાસ અને જાયસીએ પિતાનાં કાવ્યોમાં પ્રયોજેલી જાની અને એમાંથી વિકસેલી હાલની બેલાતી લોકબોલી. (સંજ્ઞા.). અવ-ધીરણ ન, અણુ સ્ત્રી. [સં.] અનાદર, તિરસ્કાર. (૨) નિંદા, અવજ્ઞા, ગીલા અવધૂત વિ. [સં] હલાવેલું. (૨) તિરસ્કૃત, નિંદિત. (૩) ઉત્તમ, (૪) ૫. સાંસારિક વાસનાઓમાંથી મન ખેંચી લીધું છે તેવું પરમ વિરત, વિરાગી. (૫) એ પ્રકારનો શૈવ તેમજ વૈષ્ણવ ધર્મને વિરાગી પંથને સાધુ અ-વષ્ય વિ. [સં.] વધ નહિ કરાવા જેવું, વધ કરી ન શકાય તેવું. (૨) વધેરવા કે ભેગ અપાવાને માટે
અપાત્ર, જેને વધ નિષિદ્ધ છે તેવું અવક્યતા સ્ત્રી, -ત્વ ન. [સં.] અવષ્ય હોવાપણું અ-વન વિ. [સ.] (લા.) જ્યાં કશું પરિણામ ન આવ્યું હોય તેવું. (૨) વાંઝિયું અવનત વિ. [સં.] નીચું નમી પડેલું. (૨) નીચે જઈ પડેલું, પડતી પામેલું. (૩) (લા). આથમવા ગયેલું
શાંલિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org