________________
અમ્રવાન
કાળા કે વાદળી રંગનું. (૩) હઝરત મેાહમ્મદ પેગંબરના કાકા અબ્બાસને વંશજ (ખલીફાઓ). (સંજ્ઞા.) અગ્રવાન શ્રી. મલમલ નામના કાપડની એક ઊંચી જાત અ-બ્રહ્મ ન. [સં.] બ્રહ્મથી ભિન્ન પદાર્થ. (૨) અબ્રાહ્મણ અ-બ્રહ્મચર્ય ન. [સં.] બ્રહ્મચર્યના અભાવ. (૨) ભિચાર -બ્રહ્મચારી વિ. [સં.,પું.] બ્રહ્મચર્ય ન પાળનારું અ-બ્રહ્મણ્ય વિ. [સં.] બ્રાહ્મણને ન છાજે તેવું. (૨) બ્રાહ્મણના વિરોધ કરનારું
અબ્રહ્મ-તા શ્રી.,-ત્ર ન. [સં.] બ્રહ્મરૂપ ન હેાવાપણું. (૨) જુઓ ‘અ-બ્રાહ્મણતા.’
અ-બ્રાહ્મણ વિ. [સં.] બ્રાહ્મણ ન હોય તેવું, બ્રાહ્મણેતર અબ્રાહ્મણુ-તા સ્ત્રી. [સં.] બ્રાહ્મણ ન હોવાપણું અ-ભક જુએ ‘અલખ.’
અભકર શ્રી, [રવા.] હખક, પ્રાસકા, ફાળ અ-ભા વિ. [સં., પું.] ભક્ત ન હોય તેવું, ભક્તિભા વિનાનું
અ-ભક્તિ સ્ત્રી. [સં.] ભક્તિને। અભાવ, (૨) અશ્રદ્ધા અ-ભક્તિમાન વિ. [+ સં. °માન, પું.] ભક્તિ વિનાનું અ-ભક્ષ પું., “ક્ષણુ ન. [સં.] ન ખાવું એ, ઉપવાસ અ-ભક્ષાભક્ષ જુએ ‘અભક્ષ્ય-ભક્ષ.’ અ-ભક્ષાલક્ષી સ્ત્રી. [જુએ ‘અલક્ષ્ય-ભક્ષ' + ગુ. ‘ઈ ' ત.પ્ર.] મનાઈ કરેલા-શાસ્ત્રમાં નિષિદ્ધ કહેલા ખેરાક ખાવે। એ, અલક્ષ્ય-ભક્ષણ [તેવું અ-ભક્ષ્ય વિ. [સં.] શાસ્ત્રમાં જેને ખાવા લાયક ગણ્યું નથી અભક્ષ્ય-ભક્ષ પું., -ક્ષણ ત. [સં.] અભક્ષ્ય ખાવું એ અભક્ષ્ય-ભક્ષી વિ. [ä, પું.] અભક્ષ્ય ખાનાર અભક્ષ્યાહાર પું. [+સં. મદ્દારી] અભક્ષ્યનું ભેજન અભક્ષ્યાહારી વિ. સં., પું.] જએ અભક્ષ્ય-ભક્ષી.' અ-ભ્રખ પું. [સ. --મક્ષ-> પ્રા. અ-મવલ-] (લા.) ખારાક તરફ અણગમા, અખખા. [॰ખે પઢવું (રૂ. પ્ર.) ખાવાની રુચિ ન થવી, ખાવાના અણગમે થવા] અભખરે (−ળા) યું. [જુએ ‘અભળખા’. એના વ્યંજનેના વ્યત્યય] (ગ્રા.) તીવ્ર ઇચ્છા, અભિલાષ અભ(-ખ)મા પું [સં, ચમક્ષ-> પ્રા. અમણમ-] ભેજનની અરુચિ, અવકા. [૰ષે પઢવું (૨. પ્ર.) ભેજનની તદ્ન અરુચિ થવી]
અ-ભગ વિ. [સં.] ભાગ્યહીન, દુર્ભાગી, કમનસીબ અ-ભગત_વિ. [+જુએ ‘ભગત'.] અભક્ત, ભક્તિભાવ વિનાનું, નાસ્તિક
અ-ભગ્ન વિ. [સં.] નહિ ભાંગેલું, આખું, અખંડ અભડછેટ (-તય) જુએ ‘આભડછેટ.’ અભડાવવું જએ ‘અભડાવું’માં. અભડાવું અ. ક્રિ. [જુએ ‘આભડવું’.] અથડાવું, ભટકાવું. (ર) વગર નાહેલાને અડકથાથી અશુદ્ધ થવું. (૩) અવિત્ર થવું, નાહવું પડે એવું થવું. (૪) (સ્ત્રીને માટે) રજસ્વલા થવું. (૫) (લા.) વટલાવું, ભ્રષ્ટ થવું. અભડાવવું છે.,સ.ક્રિ. અભડાયેલી વિ., સી. [જુએ અભડાવું + ગુ. ‘એલું’ બી. ભૂ.કૃ. + ‘ઈ 'શ્રીપ્રત્યય] (લા.) રજસ્વલા થયેલી સ્ત્રી
Jain Education International_2010_04
૬
અભર(-ળ)ખે।
અ-ભણુ વિ. [+ જુએ ‘ભણવું'.] વાંચતાં લખતાં ન શીખ્યું હાય તેવું, હે ભણેલું, નિરક્ષર
અભદ્ર ન. [સં.] અહિત, અનિષ્ટ, નુકસાન. (ર) વિ. અમંગળ અશુભ. (૩) ખરાબ, ગ્રામ્ય, ‘વલ્ગર' (મ.રા.) અભદ્રતા સ્ત્રી. [સં.] અભદ્રપણું અભદ્ર-ભાષી વિ. [સં., પું.] અભદ્ર ખેાલનારું અ-ભય પું. [સં., ન.] ભયનેા ડરને અભાવ, (૨) (લા.) સરક્ષણ, આશ્રય, વિતદ્વાન. (૩) વિ. નિર્ભય, નીડર. (૪) (લા.) સુરક્ષિત, સલામત
અભયકર વિ. [સં.]. અભય-કારી વિ. [સં., પું.], અભય કરનારું, નિર્ભય બનાવનારું
અભયતા શ્રી. [સં.] નિબંચતા, નીડરપણું અભય-દં (-દણ્ડ) યું. [સં.] અભય આપનારા દંડ અભય-દાતા વિ., પું. [સં., પું.] અભયદાન કરનાર અભયદાન ન. [સં.] અભય કરી આપવું એ અભય-દીપ હું. [સં.],, àા પું. [+ જુએ ‘દીવેા’.] (કાલસાની ખાણા વગેરેના પ્રદેશમાં સલામતી માટેની) અભય આપનારી બત્તી, સેક્ટી-લૅમ્પ,’
અભય-પટ્ટો પું. [+જુએ ‘પટ્ટો’.], અભય-પત્ર પું. [સં., નં.] અભયની ખાત્રી આપનારા લેખ અભય-પદ ન. [સં.] ભયરહિત સ્થિતિ. (ર) (લા.) મેક્ષ અભય-પ્રકૃતિ સ્રી. [સં.] નીડર રહેવાનેા સ્વભાવ. (૨) વિ. નીડર સ્વભાવનું
અભય-પ્રદ વિ. [સં,] જુએ ‘અભયદાતા,’ અભય-પ્રદાન ન. [સં.] જએ ‘અભયદાન. અભય-મુદ્રા શ્રી. [.] જમીન તરફે હથેળી રહે એવા હાથના અભિનય. (નાટય). (૨) રક્ષણ આપનારી વીંટી અભય-યાચના સ્ત્રી. [સં.] અભય માટેની આજી અભય-વચન ન. [સં.] સલામતીની ખાતરી આપનારું વેણુ, રક્ષણની માંહેધરીને ખેલ, ભચમાંથી બચાવી આપવાની પ્રતિજ્ઞા અભય-સ્થાન ન. [સં.] જ્યાં ભય નથી તેવી સલામત જગ્યા અ-ભયંકર (-ભયર) વિ. [સં.] ભયંકર નથી તેવું. (ર) અલય કરનારું, નિર્ભય બનાવનારું, (૩) બિહામણું નથી તેવું. (૪) (લા.) અહિંસક
અભયા સ્ક્રી. [સં.] દુર્ગાદેવીનું એક રૂપ. (૨) પાંચ રેખાવાળી મેાટી હરડે (વનસ્પતિ)
અભયારણ્ય ન. [સં. શ્રમય + અર્ળ] જ્યાં શિકાર કરવાની છૂટ નથી તેવું જંગલ, ‘ગેઇમ-સ’કયુઅરી’ અભયા-વ્રત ન. [સં.] પાર્વતીને પ્રસન્ન કરનારું વ્રત અભયી વિ. [સં., પું.] અલય, નિર્ભય, નીડર અભયાંજલિ (-લયા-જલિ) પું. [સં. મમય + અન્તf, પું.] બે હાથ જોડી અભયની યાચના કરવામાં આવે એ અભર ન. [સં. મગ્ન, અર્વાં. તદ્ભવ] વાદળું. (૨) આકાશ. [–રે ભરવું (૩.પ્ર.) અઢળક આપવું. (ર) સમૃદ્ધ કરવું. –રૂ ભરવું (રૂ.પ્ર.) રિદ્ધિસિદ્ધિથી ભરપૂર થવું] અભર(-ળ) ખેા પું. [સં. અમિજાવ. પું.] જુએ ‘અમળખા’. (ર) હાંશ, ઉમળકેા. (૩) તીવ્ર લાલસા
For Private & Personal Use Only
www.jainelibrary.org