________________
અપરિવર્તન-શીલ
અપરિવર્તન-શીલ, અ-પરિવર્તનીય વિ. [સં.] પરિવર્તન ન થઈ શકે તેવું, જેમાં ફેરફાર ન થાય તેવું અ-પરિષ્કૃત વિ. [સં.] જેને! સંસ્કાર કરવામાં નથી આવ્ય તેવું. (ર) અસ્વચ્છ. (૩) અશુદ્ધ અ-પરિસીમ વિ. [સં.] હદ વગરનું, અપાર, અમર્યાદ અ-પરિસ્ફુટ વિ. [સં.] ખરાખર ખીલ્યું ન હોય તેવું. (૨)
અસ્પષ્ટ
અ-પરિહરણીય વિ. [સં.] જુએ અ-પરિહાર્ય’. અ-પરિહાર પું [ર્સ.] ત્યાગ ન કરવાપણું. (૨) નિવારણ-
૮૬
ખુલાસાના અભાવ અ-પરિહાર્ષ વિ. [સં.] જેના ત્યાગ ન કરી શકાય તેવું, ત્યાગ ન કરવા જેવું, (૨) જેનું નિવારણખુલાસેા કરી -થઈ ન શકે તેવું [નથી તેવું, વણ-તપાસાયેલું અ-પરીક્ષિત વિ. [સ.] જેની પરીક્ષા કરવા--લેવામાં આવી અપ-રૂપ ન. [સં.] બેડોળ દેખાવ. (ર) વિ. કદરૂપું, બેડોળ અ-પરાક્ષ વિ. [ર્સ.] પરાક્ષ નથી તેવું, પ્રત્યક્ષ. (ર) વિષય અને ઇંદ્રિયાના સંબંધથી થતું (જ્ઞાન.) (વેદાંત.) અપરક્ષાનુભવ પું, [સ. + અનુમવ], અપરક્ષાનુભૂતિ સ્ત્રી. [+ સં. અનુસૂતિ] પ્રત્યક્ષ કરવામાં આવેલું-થયેલા અનુભવ, સાક્ષાત્કાર. (વેદાંત.)
અપરક્ષાનુમિતિ સ્ત્રી. [+ સં. અનુમિત્તિ] એક વાકય ઉપરથી પરભાયું નિરૂપણ કરાયેલું બીજ વાકય, અન્યહિત અનુમાન, અવ્યવધાન અનુમાન, ઇમિજિયેટ ઇન્ફરન્સ' (મ. ન.) (તર્ક.)
અ-પણૅ વિ. [સં.] પાંદડા વિનાનું અપર્ણા સ્ત્રી. [સં.] મહાદેવનાં પત્ની-પાર્વતી. (સંજ્ઞા.) અ-પર્યાપ્ત વિ. [સં.] અપૂરતું. (ર) અપાર, બેશુમાર, અપ્રમેય, ઇન્કમેન્ટ્યુરેબલ' (દ.ખા.) [(૨) અસમાન અ-પર્યાય વિ. [સં.] સમાન અર્થ ન હોય તેવું (શબ્દ). અપર્યાય-ચિહ્ન ન. [ર્સ,] એ આકૃતિ અથવા પદી અનુરૂપ એટલે સર્વાં`શે સમાન નથી એવું જણાવતારું ચિહ્ન. (ગ) અ-પર્યુંષિત વિ. [સં.] વાસી ન હોય તેવું, તાજું અ-પર્વ ન. [સં.] અમાસ-પૂનમ-ચૌદસ-આઠમ સિવાયના દિવસ. (ર) વિ. ગાંઠ-સાધા વિનાનું
અપલક્ષણ ન. [સં.] ખરાબ લક્ષણ, કુલક્ષણ, નઠારી ટેવ, (૨) જેમાં અતિયાતિ અને અન્યાપ્તિદાષ હોય તેવી પરિસ્થિતિ. (તર્ક.) [(૨) અડપલાપણું, તાફાન અપ-લખણ ન. [+ સં. ક્ષળ≥ પ્રા. હવળ] અપલક્ષણ. અપલખણું વિ. [+ ગુ, ‘'ત. ×.] અપલક્ષણવાળુ. (૨) આરવીતડું
અપલાપ પું. [સં.] પ્રસંગ ટાળવા માટે આડીઅવળી કહેવામાં આવતી વાત. (૨) બકવાદ, મિથ્યાવાદ અપલાપી વિ. [સં., પું.] અપલાપ કરનારું અ-પલાયન ન. [સં.] નાસી ન જવાપણું પસ્યા સ્ત્રી. [‘ય' પૂર્ણપ્રયત્ન] ફૂવડ સ્ત્રી અપ-વચન ન. [સં.] દુર્વચન. (૨) નિંદા. (૩) ગાળ અપ-વર્ગ પું. [સં.] સમાપ્તિ, અંત, છેડે. (ર) મેક્ષ અપવાઁ વિ. [સં., પું.] મેક્ષ પામેલું
Jain Education International_2010_04
અ-પશ્ચિમ
અપ-વર્તક હું. [સં.] સાધારણ અવચવ, ‘ફૅક્ટર’. (ગ.) અપવર્તન ન. [સં.] પલટા, ફેરફાર. (૨) દુરાચરણ. (૩) રાશિને એના એક અવયવ વડે ભાગવા એ, વિભાજન. (ગ.) અપ-વર્તિત વિ. [સં.] પલટાવેલું, ફેરફાર પામેલું. (ર) રાશિને એના એક અવયવ વડે ભાગવાથી આવતું. (ગ.) અપ-વસ્તુ સ્ત્રી. [સં., ન.] ખેાટી કે ખરાબ વસ્તુ અપ-વાદ પું. [સં.] બદનામી, નિંદા, અપકીર્તિ. (૨) આરેપ, આક્ષેપ, ખાટું આળ, તહોમત. (૩) નિયમથી થતા કાર્યનું અમુક સંયેગામાં ૧ થવાની સાથે બીજું કાંઈ થવાપણું. (તર્ક.). (૪) વીતેલી વાત કે પ્રસંગમાં ખચી ગયેલી તક, ‘પહેાલ,’ [કરવા (૬.પ્ર.) સામાન્ય નિયમ બહાર રાખવું કે સમઝનું. ગણવા (રૂ.પ્ર.) અપવાદરૂપ માનવું. એસવા (-ઍસવેા), લાગવા (રૂ.પ્ર.) આળ ચડવું] અપ-વાદક વિ. [સં.],
અપવાદી વિ. [સં., પું.] અપવાદ કરનારું [ગુપ્તપણે, છાની રીતે, (નાટય.) અપ-વારિત, ૦૩ વિ. [સં.] ઢાંકેલું, છુપાવેલું. (૨) ક્રિ. વિ. અપવાસ પું. [સં. હાલ] વ્રત તરીકે કરવામાં આવતા ઉપવાસ (ભાજત ન કરવું એ)
અપવાસ(–સે)! (-ણ્ય) સ્ત્રી. [જુએ અપવાસી' + ગુ. ‘(--એ)ણ’ શ્રીપ્રત્યય], અપવાસણી સ્ત્રી. [+ ગુ. ‘અણી’ સ્રીપ્રત્યય] ઉપવાસી સ્ત્રી [તેવું. (૨) (લા.) ભૂખ્યું અપવાસી વિ. સં. ઉપવાસી, પું.] જેણે અપવાસ કર્યો છે અપવાસેણુ(-ય) જુએ ‘અપવાસણ’,
અપ-વાહ પું. [સં.] સીધા પ્રવાહને ખાધ કરે તેવા તે તે આનુષંગિક પ્રવાહ, ડ્રેઇન' (આ.ખા.). (૨) કેદી બનાવી લઈ જવાનું કામ અ-પવિત્ર વિ. [સં.] પવિત્ર નહિ તેવું, અશુદ્ધ અપવિત્ર-તા સ્ત્રી [સં.] પવિત્રતાના અભાવ, અશુદ્ધિ અપ-વિદ્ધવિ. [સં.] જેમાં કાણું પાડહ્યું છે તેવું. વાંધેલું. (૨) ફેંકી દીધેલું, ત્યયેલું. (૩) માખાપે તજી દીધેલું બીજાએ પાળેલું (સંતાન) તેિવી વિદ્યા, કુવિદ્યા અપ-વિદ્યા સ્રી, [સં.] વિદ્યાને! જેમાં આભાસ માત્ર છે અપ-શ્ર્ચય હું. [સં] ગેરવાજબી ખર્ચ, દુર્વ્યય, (ર) (લા.) બગાડ, નુકસાની. (૩) શક્તિહાસ, ‘ડિસિપેશન’ અપવ્યયી વિ. [સં., પું.] દુર્વ્યય કરનારું અપશકુન ન. [સં.] અપશુકન, કુનિમિત્ત
અપશબ્દ પું [સં.] અમંગળ શબ્દ, અટિત ખેલ. (ર) ખોટા શબ્દ, ઉચ્ચારણ વગેરેથી દૂષિત શબ્દ, અપભ્રંશ. (૩) (લા.) ગાળ, ભૂરું વેણ. [ કાઢવા (ર. પ્ર.) ગાળ બાલવી [-કૅવું) (રૂ.પ્ર.) ગાળ દેવી] અપશુકન ન. [ + સં. રાવુન] અપશુકન, ફુનિમિત્ત. [કહેવું અપશુકનિય(-ચે)ણુ (--ણ્ય) શ્રી. [જુએ અપશુકન' + ગુ. ‘ઇયું' ત.પ્ર. + અ(–એ)ણ' સ્રીપ્રત્યય] અપશુકનિયાળ સ્ક્રી અપશુકનિયાળ, અપશુકનિયું વિ. [+ગુ, ‘છ્યું'ત×. + આળ' ત.પ્ર] અપશુકન કરાવનારું અપશુકનિયે(-ણ્ય) જુએ ‘અપશુકનિયણ’. અ-પશ્ચિમ વિ. [સં.] સૌથી આગળ હાય તેવું, માખરે રહેનારું. (ર) (લા.) વિદ્વાન
For Private & Personal Use Only
www.jainelibrary.org