________________
અપરસ
(ર) કાવ્યમાં થા-સ્થાન જે રસ આવવા જોઇયે તે ન આવતાં એને સ્થાને ખાટી રીતે નિરૂપાયેલેા રસ. (કાવ્ય.) (૩) હથેળી અને પગનાં તળિયાંમાં થતા ચામડીને એક રંગ, (વૈદ્યક.)
અપસર શ્રી. [સં. મ-સ્વરો, પું] નાહ્યા પછી કાંય પણ સ્પર્શ ન કરાય એવી સ્થિતિ, પાકી નવેંઢ. (પુષ્ટિ.) અપર-સામાન્ય ન. [સં.] અમુક કે એ દેશ કે સ્થળમાં રહેનારા વર્ગ. પેટા-વર્ગ, ઉપન્નતિ. (તર્ક.) અપરસામાન્ય-સ્વસ્તિક હું. [સં.] ક્ષિતિજનું પશ્ચિમ બિંદુ અપરસ્પર ક્રિ. વિ. [સં.] અન્યાન્ય નહિ એ રીતે અપર-ચ (અપર-૨) ઉભ. [સં.] વળી, તેમ, વિશેષમાં, ઉપરાંત [નથી તેવું, અપાર અ-પરંપાર (અપરમ્પાર) વિ. [સં. શ્ન-વાર] સામા છેડા અપરા વિ., સ્ત્રી. [સં.] જુએ ‘અપર’. (ર) વૈશાખ વદે
અગિયારસની તિથિ
અપરિવર્તનવાદી
અપરાણુ પુ. [સં. અપર + અન્ > અળ ન.] દિવસના પાલે અર્ધભાગ, પેર્ પછીતે! સમય અપરાંત (--રાત) હું, [+ સં. મવર + અન્ત] સામેા છેડા. (ર) હાલના દક્ષિણ ગુજરાત અને એને લગતા મહારાષ્ટ્રના મયુગના એ નામના પ્રદેશ. (સંજ્ઞા.) [આવ્યે તેવું અ-પરિગૃહીત વિ. [સં.] જેને સ્વીકાર કરવામાં નથી અ-પરિગ્રહ પું. [સં.] કાઈ પણ વસ્તુને પેાતાના ઉપયેગ માટે સ્વીકાર અને સંઘરે ન કરવાં એ [રાખવી એ] અપરિગ્રહ-વ્રત ન. [સં.] પરિગ્રહ ન કરવાની પ્રતિજ્ઞા ચાલુ અપરિગ્રહી વિ. [સં., પું.] પરિગ્રહ ન રાખનારું અ-પરિચય પું. [સં.] એળખાણના અભાવ અપરિચયી વિ. [સં., પું.] જેને કાઈની એળખાણ નથી તેવું, જે કાઈ ને ઓળખતું નથી તેવું, અિનવાર્યક્ અ-પરિચિત વિ. [સં.] અજાણ્યું
અપરિચિત-તા સ્ત્રી. [×.] અજાણ હોવાપણું. (૨) અજાણ્યા-પણું [(ર) સર્વવ્યાપક અપરિચ્છન્ન વિ. [સં.] પારેચ્છન્ન—ઢાંકેલું નહિ તેવું, ઉધાડું. અ-પરિચ્છિન્ન વિ. [સં.] જુદું નહિ પાડેલું, અખંડ દક્ષિણા-અ-પરિણત વિ. [સં.] પરિણામ પામ્યું ન હોય તેવું. (ર) પાકી ગયું ન હોય તેવું, અપકવ. (૩) ન. ભિક્ષાને લગતા એક દોષ. (જૈન.)
અપરિણત-બુદ્ધિ વિ. [સં.] અપકવ બુદ્ધિનું, કાચી બુદ્ધિનું અ-પરિલિષ્ટ વિ. [સં.] દુઃખ પામ્યા વિનાનું. (૨) વિના પ્રયાસે સધાયેલું
અ-પરાક્રમ ન. [સં., પું.] પરાક્રમનેા અભાવ
અપરાક્રમી વિ. [સં., પું,] જેણે પરાક્રમ નથી કર્યું તેવું અપ-રાણ પું. [સં.] સ્નેહનું ન હેાવાપણું. (૨) અસંતાષ અપરાગ્નિ પું. સં. અવ ્ + તિ] ગાર્હસ્પત્ય તથા
ગ્નિ નામના એ અગ્નિએમાંના દરેક અ-પરાજિત વિ. [સં.] પરાજય પામ્યું ન હોય તેવું, નહિ હારેલું. (૨) પાંચ અનુત્તર વિમાન માંહેનું ચેાથું વિમાન. (જૈન.)
અપરજિત-તા સ્ત્રી [સં.] અપરાજિત હોવાપણું અ-પરાજેય વિ. [સં.] હરાવી ન શકાય તેવું [અપરાધી અપ-રાદ્ધ વિ. [સં.] જેણે અપરાધ-ગુનેા કર્યાં છે તેવું, અપરાધ પું. [સં.] ગુના, વાંક [ભૂકા (૩.પ્ર.) આરપ કરવા-મૂકવા. લગાડવા (રૂ.ગ્ર.) આરેપ મૂકવા. (ર) નિંદા કરવી. હણવા (રૂ.પ્ર.) અપરાધમુક્ત કરવું] અપરા(-ધે)! (-ણ્ય) સ્ત્રી. [સં. મવાયી + ગુ. '24(એ)ણ’ શ્રીપ્રત્યય] જુએ ‘અપરાધિની.’ અપરાધ-નામું .
[+જુએ નાખું.'], અપરાધ-પત્ર હું. [સં., ન.] આરેપ મૂકયા વિશેનું લખાણ, તહેામતનામું, આરાપ-નામું’
અપરાધ-શાસન-શાસ્ત્ર ન. [સં.] અપરાધાના વિચાર આપી કયા અપરાધની કઈ સજા કરવી જોઈયે એના કાયદા આપતું શાસ્ત્ર, પીનલ ફાડ' (ન.ભે।.) અપરાધિની વિ., શ્રી. [સં.] અપરાધ કરનારી સ્ત્રી અપરાધી વિ. [સં., પું.] અપરાધ કરનારું, ગુનેગાર અ-પરાધીન વિ. [ä,] પરાધીન નથી તેવું, સ્વતંત્ર અપરાધીન-તા સ્ત્રી. [સં.] સ્વતંત્રતા અપરાધેણ (ણ્ય) જુએ ‘અપરાધણ.’ અપરા પ્રકૃતિ સ્ત્રી. [સં.] સૃષ્ટિના રૂપની જડ પ્રકૃતિ. (વેદાંત.) અપરાર્ધ છું. સં. મર્ + ઋર્ષ] બીજો અર્ધ ભાગ અપરા વિદ્યા સ્ત્રી. [સં.] બ્રહ્મજ્ઞાન ન આપનારી વિદ્યા, લૌકિક ફળ આપનારી વૈવિદ્યા. (વેદાંત.) અપરા શક્તિ સ્ત્રી. [સં.] માયાશક્તિ. (તંત્ર.) અ-પરાસ્ત વિ. [સં.] ન હારેલું, અ-પરાજિત
Jain Education International_2010_04
૮૫
ન.
અ-પરિકલેશ હું. [સં] દુઃખ કે કષ્ટ ન દેવાપણું-ન હોવાપણું અ-પરિણામ [સં., પું.] પરિણામનેા અભાવ, તેની તે સ્થિતિમાં રહેવાપણું. (ર) .પું. થાડી બુદ્ધિવાળા અને તીર્થં કરના વચનનું મર્મ નહિ જાણતારા. (જૈન.) [પામેલું અપરિણામી વિ.સં., પું.] પરિણામ નહિ પામનારું-નહિ અ-પરિણીત વિ. [સં.] નાહે પરણેલું, કુંવારું અ-પરિતુષ્ટ વિ. [સં.] પરિતેષ-સંતાય નહિ પામેલું, અસંતુષ્ટ અ-પરિતૃપ્ત વિ. [સં.] પરિતૃપ્તિ-સંતાય નહિ પામેલું, ન ધરાયેલું, અતૃપ્ત
અ-પરિતેષ પું. [સં.] સંતેષને અભાવ, અસંતે ય અ-પરિત્યક્તવિ. [સં.] જેના પરિત્યાગ નથી કરવામાં આવ્યો તેવું, નહિ ત્યજેલું
અ-પરિત્યાગ પું. [સં.] ત્યાગના અભાવ અ-પરિત્યાજ્ય વિ. [સં.] ત્યાગ ન કરવા જેવું અ-પરિપત્ર વિ. [સં.] ખરેખર ન પાકેલું અ-પરિમિત વિ. [સં.] માપવામાં ન આવેલું. (૨) ખૂબ ખૂબ મેઢું. (૩) અસંખ્ય
અ-પરિમેય વિ. [સં.] જેનું માપ ન થઈ શકે તેવું, અમેય અપરિમેયતા સ્રી [સં.] અમેયતા
અ-પરિવર્તન ન. [સં.] ફેરફાર ન થવાપણું, તેની તે જ સ્થિતિ અપરિવર્તન-વાદ પું. [સ.] ચાલતી રીતમાં કે સિદ્ધાંતમાં ફેરફાર ન કરવાનું કહેતા મત-સિદ્ધાંત અપરિવર્તનવાદી વિ. [સ., પું.] અપરિવર્તનવાદમાં માનનારું, નાકેરવાદી. (૨) રૂઢિવાદી
For Private & Personal Use Only
www.jainelibrary.org