________________
અપત્ય
અપત્ય ન. [સં.] સંતાન, ખસ્યું
અપત્ય-કામ વિ. [સં.] સંતાન થવાની ઇચ્છા રાખનારું અપત્ય કામા વિ., સ્ત્રી. [સં.] સંતાન થવાની ઇચ્છા રાખનારી અપત્ય-ઘાત પું. [સં.] પેાતાના સંતાનની હત્યા અપત્યઘાતી વિ. સં., પું.] પેાતાના સંતાનને મારી નાખનાર અપત્ય-પ્રેમ પું. [+સં., પું., ન.] સંતાન તરફની લાગણી,
વત્સલતા
અપત્યવત્સલ વિ. [સં.] જેને સંતાનેા વહાલાં છે તેવું અપત્યવત્સલા વિ., સ્ત્રી. [સં.] જેને સંતાન કે સંતાને
વહાલાં છે તેવી સ્ત્રી
અપત્ય-સ્નેહ પું. [સં.] જુએ ‘અપત્યપ્રેમ'.
અપત્યાર્થી વિ. [ + સં. શ્રીઁ, પું.] સંતાનની ઇચ્છાવાળું અ-પત્ર વિ. [સં.,] -શ્રી વિ. [સં., પું.] પાંદડાં વિનાનું. (૨) પાંખ વગરનું
અ-પથ પું. [સં.] કુમાર્ગે, ખરાબ રસ્તા. (૨) પાખંડી સંપ્રદાય અ-પૃથ્ય વિ. [સં.] અહિતકર, પ્રતિકૂળ, અવગુણ કરે તેવું. (૨) ન. અવગુણકારી આહાર-વિહાર, કુપથ્થ અ-પદ વિ. [સં.] પગ વિના ચાલનારું. (૨) હાટ્ટા-અધિકારસ્થાન વિનાનું
d.
અ-પદાર્થ પું. [સં.] ખોટા અર્થ. (૨) મિથ્યા--અસત વસ્તુ અ.પદી વિ. [સં., પું.] પગ વિનાનું -પદ્ય ન. [ર્સ.] પદ્ય નથી તેવી રચના અપદ્યાગદ્ય ન. [ + સં, અ-વ] નથી છંદ વગેરેથી બાંધેલી કે નથી સ્વાભાવિક વાકયસ્વરૂપની તેવી રચના. (ર) વિ. નથી પદ્મ કે નથી ગદ્ય તેવું (કાવ્ય કે રચના) અ.ધારણ [ર્સ, + જએ ધેારણ'.] વિલક્ષણપણું, ‘ઍમ-નાર્મેલિટી’ (ર.છે.પ.) [(૨) અપહરણ, ‘ઍબડક્શન’ અપનયન ન. [સં.] દૂર લઈ જવાની કે કરવાની ક્રિયા. અપનાવવું સર્કિ. [હિં. અપનાના] બીજાને પેાતાનું કરી લેવું, (ર) શુદ્ધ કરી પેાતાનું કરી લેવું, અપનાવાવું કર્મણિ, ક્રિ. અપનાવટ શ્રી. [હિં.] અપનાવવાની ક્રિયા અપનાવાવું જુએ ‘અપનાવવું’માં. અપ-પરિણામ ન. [સં., પું.] ખાટું પરિણામ
અપ-પાઠ પું. [સં.] દૂષિત પાઠ, ખાટા પાઠ, ઇમ્પ્રેાપર રીડિંગ’ અપ-પ્રયાણ ન. [સં.] બેટા રસ્તા તરફ જવું એ અપ-પ્રયાગ કું. [સં. ખાટા પ્રયાગ, દુપ્રયાગ
અપ-પ્રવેશ પું. [સં.] ગેરવાજબી પ્રકારનું દાખલ થવું એ, ‘ડ્રેસ-પાસ’
અપ-ભજન ન. [સં.] પ્રકાશ વગરના પદાર્થની કાર ઉપર થઈ ને જતાં પ્રકાશના કિરણનું પેાતાને સીધે માર્ગ સહેજસાજ છેડી દઈ પ્રકાશ વગરના પદાર્થની છાયામાં જવાપણું, ડિકેશન' અપ-ભાવ પું. [સં.] ખાટા કે હીન પ્રકારને ભાવ અપ-ભાષા સ્ત્રી. [સં.] જેમાં ગાલિપ્રદાન છે તેની ભાષા, ખરાબ ભાષા, દુર્ભાષા, અશિષ્ટ ભાષા ગાલિપ્રદાન કરનારું અપભાષી વિ. [સં., યું.] ખરાખ ભાષા બાલનારું, અપ-ભ્રષ્ટ વિ. [સં.] ઉપરથી નીચે આવી પડેલું. (૨) જેમાં શુદ્ધ સંસ્કારામાંથી ખસી જવાનું થયું છે તેવું (રામ્દ, ભાષા વગેરે)
Jain Education International_2010_04
*
અપરસ
અપ-ભ્રંશ (--ભ્રંશ) પું. [×.] પતન, પડતી. (૨) અશુદ્ધ રૂપાંતર, વિકૃત થયેલું રૂપાંતર, ભ્રષ્ટ થયેલા શબ્દ. (૩) ખીજી ભૂમિકાના અંતભાગની એક વિશાળ પ્રાકૃત ભાષા (જેમાં ૧૦મી સદી સુધીમાં ૨૭ જેટલા પ્રાદેરિાક ભેદ જાણવામાં આવ્યા છે. એમાં ગુજરાતી-મારવાડી(મેવાડી સાથે)-ઢંઢાળી(જૈપુરી) –મેવાતી-હાડોતી-માળવી-નિમાડી એ માદશિક ભાષા-બેલીઆને જન્મ આપનારા એવેા ગૌર્જર અપભ્રંશ' એક હતા.] અપભ્રંશ-નિબદ્ધ (-ભ્રંશ-) વિ. [સં.] અપભ્રંશ ભાષામાં રચાયેલું અપભ્રંશ-ભાષી (-ભ્રંશ-) વિ. [સં., પું.] અપભ્રંશ ભાષા બાલનારું
અપ-ભ્રંશિત (-શ્રીશત) વિ. [સં. મસ્ત્રી નામધાતુ ઉપરથી લૂ..] અપભ્રષ્ટ રચેલું
અપભ્રંશીય (ભ્રંશીય) વિ. [સં.] અપભ્રંશ ભાષાને લગતું અપ-મંતવ્ય (-મન્તવ્ય) વિ. [સં.] અપમાન કરવા જેવું. (૨) ન. ખાટું મંતવ્ય, ખેટી માન્યતા [તિરસ્કાર અપ-માન ન. [સં.. પું.] અનાદર, અવજ્ઞા. (ર) (લા.) અપમન-કારક વિ. [સં.], અપમાન-કારી વિ. [સેં., પું,], અપમાન-જનક વિ. [સં.] અપમાન ઉપજવનારું, અપમાન કરનારું, માનભંગ કરનારું
અપમાન-યુક્ત વિ. [સં.] અપમાનવાળું
અપમાનનું સ.ક્રિ. [સં, શ્રવ + માન્, તત્સમ] અપમાન કરવું અપમાન-સૂચક વિ. [સં.] અપમાન સૂચવનારું બતાવનારું અપમાનિત વિ. [સં.] જેનું અપમાન કરવામાં આવ્યું
છે તેવું
અપમાની વિ. [સં., પું.] અપમાન કરનારું અપમાન્ય વિ. [સં.] માન્ય નહિ તેવું. (૨) અપમાન કરાવાને યોગ્ય
અપ-માર્ગ પું. [સં] મુખ્ય માર્ગ સિવાયને માગે, કુમાર્ગ અપમાઁ વિ. [સં., પું.] કુમાર્ગે ચાલનારું
અપ-મિશ્રણ ન. [સં.] ભેળસેળ, ‘એડલ્ટરેશન’ અપમૃત્યુ ન. [ર્સ, પું.] કમેત [અપકીર્તિ અપ-યશ પું. [ + સં થાત્, ન.] અપજશ, બદનામી, અપ-યેાગ પુ. [સં.] ખરાબ ઉપયેગ. (૨) ખાટી રીતે કરવામાં આવતા ઉપયાગ, ‘મિસ-એપ્રેાપ્રિયેશન'
અપર સર્વ., વિ. સં, સર્વ.] ખીજું. (૨) પશ્ચિમ દિશાનું. (૩) (લા.) ઊતરતું, હલકું. (૪) સાવકું અપ-દિશા સ્ત્રી. [સં.] પશ્ચિમ દિશા અપર-મહિને પું. [+જુએ ‘મહિને.”] પુરુષોત્તમ માસ,
અધિક માસ, મલમાસ
અપર-મા સ્ત્રી. [+જુએ મારું.', -માતા શ્રી. [સં.] બીજી મા, ઓરમાન મા, સાવકી મા અ-પરમાદ હું [સં. કમાવ, અર્વો. તદ્દભવ. શરૂમાં અ’ પ્રક્ષિપ્ત] ખાવા પીવામાં થયેલી ભૂલ. (૨) (લા.) તબિયતમાં એ પ્રકારે થયેલે ભગાડ
અપર-માનસ ન. [સં.] સૂક્ષ્મ મન, ઉપમન, અવ્યક્ત માનસ, ઉપ-માનસ, અર્ધચેતન, અવચેતન, ‘સખ-કાન્શિયસ’ (ભૂ.ગો.) અપર-રાત્ર ન. [સં.] પાછલી રાત
અપરસ॰ પું. [સં.] દૂષિત રસવૃત્તિ, હલકી જાતને આસ્વાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org