________________
• અ-નિયતકાલિક
અ-નિયતકાલિક, અનિયતકાલીન વિ. [સં.] સમયનું જેને બંધન નથી તેવું, અચેાક્કસ સમયે થનારું અ-નિયતિ સ્ત્રી, [સ.] નિયમા અભાવ, અન્યવસ્થા. (૨) (૨) સ્વચ્છંદ, આપમુખત્યારી, ‘શ્રી-વિલ' (મ, ન.) અ-નિયમ પું. [×.] નિયમા અભાવ, અન્યવસ્થા અ-નિયમિત વિ. [સં.] નિયમ પ્રમાણે ન થતું હોય તેવું, વગર નિયમે થતું
અનિયમિત-તા સ્ત્રી, [સં.] કામ વગેરે કરવામાં સમયના બંધનના અભાવ, અવ્યવસ્થા, અસંગતિ, ‘ઍનામથી’ અ-નિયંત્રણ (-ય-ત્રણ) ન. [સં.] નિરંકુશતા અનિયંત્રિત (-ચત્રિત) વિ. [સં.] નિયંત્રણ-અંકુશમાં નથી તેવું, નિર કુશ
અનિયંત્રિત-તા શ્રી. [સં.] અંકુશને! અભાવ, નિરંકુશતા અનિયંત્ર્ય (ચન્ત્ય) વિ. [સં.] અંકુશમાં આવી ન શકે –લાવી ન શકાય તેવું
અનિયુક્ત, અ-નિયેજિત વિ. [સં.] જેની નિમણૂક કરવામાં
નથી આવી તેવું
અનિરાકરણ ન. [સં.] ખુલાસાના અભાવ, (ર) સમાધાન ઉપર આવવાના અભાવ અ-નિરાકરણીય વિ. [સં.] જેના ખુલાસા આપી શકાય -લાવી ન શકાય તેવું અ-નિરક વિ. [સં., ન.] ~ર્તા વિ. [સં., પું.] નિરાકરણ ન કરનારું
અનિરષ્કૃત વિ. [સં.] જેના ખુલાસા કરવામાં-આપવામાં નથી આવ્યા તેવું
અનિરુદ્ધ વિ. [સં.] રોકવામાં નહિ આવેલું, ન અટકાવેલું. (૨) (લા.) નિરંકુશ, સ્વચ્છંદી. (૩) સ્વતંત્ર, મુક્ત. (૪) પું. શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનેા પુત્ર. (સઁજ્ઞા.) અ-નિરૂપિત વિ. [સં.] જે કહેવામાં આવ્યું વર્ણિત કરવામાં આવ્યું નથી તેવું, વણ-કછ્યું
r
અ-નિર્ષ પું. [સં.] અટકાયતના અભાવ, નિરંકુશતા અ-નિશષ્ય વિ. [સં.] અટકાવી-થંભાવી ન શકાય તેવું અનિર્ગત વિ. [સં.] બહાર ન નીકળેલું અ-નિર્ણય પું. [સં.] નિર્ણયને અભાવ, નિકાલ થયા વિનાની સ્થિતિ, ભેંસલે ન થયા-કર્યાની સ્થિતિ અ-નિર્ણાયક વિ. [સં.] નિર્ણય લાવી ન શકનારું, નિકાલ ન કરનારું, ખુલાસા લાવી ન આપનારું અ-નિર્ણીત વિ. [સં] જેના નિર્ણય-ભિકાલ-ફેંસલે નથી થયા – અપાયા–કરાયા તેવું. (૨) આમશ્ચિત. (૩) સમસ્યારૂપ અનેલું, ‘પ્રાàમૅટિક' (. ખા.) અનિણૅય વિ. [સં.] જેના નિણૅય-નિકાલ–ફ્સલે ન થાયઅપાય-કરાય તેવું. (ર) (લા,) ગૂંચવાડાભરેલું -નિર્દિષ્ટ વિ. [સ.] જેના નિર્દેશ-ઉલ્લેખ નથી થયા તેવું, ન સૂચવાયેલું, અનુલિખિત
અ-નિર્દેશ પું. [×.] અનુલ્લેખ, અસૂચિતતા. (ર) અગ્રેસિ
ઠેકાણું અ-નિર્દેશ્ય વિ. [સં.] અનુલ્લેખનીય, અવર્ણનીય, અકથ્ય. (ર) ન. પરબ્રહ્મ
Jain Education International_2010_04
૧૮
અનિવાર્ય-તા
અનિર્દેશ્ય-તા સ્ત્રી, [ર્સ.] અનિર્વચનીયતા અ-નિર્ધારિત વિ. [સં.] નક્કી કરવામાં ન આવેલું, અચેાસ અ-નિર્ધાર્યું વિ. [સં.] જેના વિશે કાંઈ નક્કી કરવામાં ન આવી શકે તેવું, જેના વિશે કાઈ ધારણા ન કરી શકાય તેવું અ-નિબંધ (−બૅન્ક) પું. [સં.] આગ્રહના અભાવ. (ર) વિ. દાખ વિનાનું, બંધન વિનાનું. (૩) સ્વતંત્ર, સ્વાધીન, એ-કાબૂ અનિએ ધનીય (—ર્બન્ધ-) વિ. સં.] કાબૂમાં ન આવી શકે તેવું, તદ્દન મુક્ત
અનિર્મમ વિ. [સં.] મમતા ધરાવનારું. (૨) (લા.) માયાળુ અ-નિર્મલ(−ળ) વિ. [સં.] નિર્મળ નહિ તેવું, અસ્વચ્છ અનિર્મલ(--ળ)-તા સ્ત્રી, [ર્સ,] અસ્વચ્છતા, ગંદવાડો અ-નિર્મિત વિ. [સં.] રચવામાં ન આવેલું, અકૃત્રિમ. (ર) (લા.) સ્વાભાવિક, કુદરતી
અનિર્માક્ષ પું. [સં.] મેાક્ષનેા સંપૂર્ણ અભાષ, સંપૂર્ણ છુટકારો, મેક્ષનું ન થવાપણું અ-નિર્વચન ન. [સં.] વ્યાખ્યાના સર્વથા અભાવ, જેમાં ચેસ સ્વરૂપના ફ્રાઈ પણ રૂપનેા ખ્યાલ નથી તેવી સ્થિતિ, અનિર્દેશ્યતા અ-નિર્વચનીય વિ. [સં.] જેની કાઈ પણ પ્રકારની વ્યાખ્યા ન થઈ શકે તેવું, અવર્ણનીય, અકથનીય અનિર્દેચનીયતા સ્ત્રી. [સં.] અનિર્વચનીયપણું અ-નિર્વાચ્ય વિ. [×.] જ અ-નિર્વચનીય,' અનિર્દેશ્ર્ચતા સ્ત્રી. [સં.] જુએ અનિર્વચનીય-તા.’ અનિર્ભ્રાપ્ય વિ. [સં.] શાંત ન થઈ શકે તેવું, બુઝાવી ન શકાય તેવું
અનિર્વાહ પું. [સં.] સિદ્ધિ-સંસિદ્ધિ-પ્રાપ્તિને અભાવ અ-નિર્વાહા વિ. [સ.] ચલાવી લઈ શકાય નહિ તેવું અ-નિર્વિષુણ્ણ વિ. [સ.] નિર્વેદ-ખેદ ન પામેલું. (૨) ન થાકેલું, નહિ કંટાળેલું
અતિવિષ્ણુ-તા સ્ત્રી. [સં.] નિર્વેદના અભાવ. (૨) થાક –
કંટાળાના અભાવ
અ-નિવૃતિ શ્રી. [સં.] શાંતિના અભાવ, અશાંતિ. (૨) અસ્વસ્થતા, બેચેની
અ-નિનેં પું. [સ.] ખેડના અભાવ. (૨) વૈરાગ્યના અભાવ અનિર્વેદ-વાદ પું. [સં.] આશાવાદ, ઑપ્ટિસિઝમ' અનિવેંઢવાદી વિ. [સ, પું.] આશાવાદી, ઑપ્ટિમિસ્ટ’ અનિલ પું. [સં.] વાયુ, પવન. (ર) મિથુન રાશિના એ નામને તારા, ડેલ્ટા જેમનેરમ.' (સંજ્ઞા.) (ખગાળ.) અ-નિલયન ન. [સં.] ધરબાર વિનાની સ્થિતિ. (૨) વિ. આધાર વિનાની સ્થિતિનું, અનાધાર અ-નિવČ પું. [સ.] મેાક્ષ, મુક્તિ. (જૈત.) અ-નિવર્તન ન. [સં.] પાછા ન કરવાપણું. (ર) મેાક્ષ, મુક્તિ અ-નિવર્તી વિ. [સં., પું.] પાછું ન કરનારું અ-નિવાર વિ. [સ.] અટકાવી ન શકાય તેટલું. (૨) (લા.) પુષ્કળ, બહુ
અ-નિવારણીય, અ-નિવાર્ય વિ. [ર્સ,] નિવારણીય-સિવાય નહિ તેવું, અટકાવી-વારી ન શકાય તેવું, અક્ર. (ર) (લા.) જરૂરી, આવશ્યક
અનિવાર્ય-તા સ્ત્રી, [સં.] અનિવારણીયપણું
For Private & Personal Use Only
www.jainelibrary.org