________________
ત્રણ ગુ
બ્લેકમાં કશું જ સૂચવ્યુ નથી. પુણ્યઋદ્ધિ શબ્દથી ટીકાકારે પેાતાની સૂઝ પ્રમાણે સમ્યક્ત્વાદિ ઋદ્ધિ અથ॰ કર્યાં. એ રીતે હું પુણ્યઋદ્ધિથી સમવસરણની ઋદ્ધિ પણ સૂચવી શકું. ઋદ્ધિ શબ્દને પ્રયાગ સમ્યક્ત્વાદિ શબ્દ સાથે જેટલે બધબેસતા નથી, તેથી વધુ સમવસરણની ઋદ્ધિ સાથે બંધબેસતા છે. ગમે તે ઋદ્ધિનું ગ્રહણ કરવામાં વાંધો નથી. કેમકે ક્રમ સાથે સંબંધ જોડવાના નથી, ફક્ત છત્ર ‘ ઉપરાઉપરી ’ છે એટલુ' જ સાબિત કરવું છે.
જે વાત શ્રીમદ્ હેમય દ્રાચાય જીએ કરી બરાબર તે જ વાત મહેપાધ્યાય શ્રી વિનવિજયજી મહારાજ કરે છે—
प्रतिसिंहासन प्रौढ-च्छत्राणां स्यात् त्र्यं त्रय ं । उपर्युपरिस स्थायि मौक्तिकश्रेण्यल ं कृतम् ॥
૬૨૦ || શ્રી હેમચ`દ્રાચાય જીએ લેકમાં જેમ ઝલક શબ્દ વાપર્યાં તેમ શ્રી વિનયવિજયજી મહારાજે લેાકમાં ‘જ્યુરિ’-ઉપર ઉપર શબ્દ વાપર્યો છે, એટલે ત્રણ ત્રા ઉપર ઉપર છે એટલી જ વાત કરી, પણ એમને ત્રણ ત્રનાં ક્રમ કે તેનાં માપ બાબતમાં ઈશારા કર્યો નથી.
4.
*
Jain Education International
આગમશાસ્ત્રો, આગમના ટીકાકારા, શ્રી હેમચ`દ્રાચાર્યજી, શ્રી વિનયવિજયજી તથા અન્ય ગ્રન્થા એક જ સરખી એક જ વાત કરે છે. પણુ છત્રનાં ક્રમ કે માપ અંગે કોઈ સૂચન કે સ ંત કરતાં નથી. પૂ. શ્રી હેમચંદ્રાચાય જી પુણ્યદ્ધિ ક્રમથી છત્રની આકૃતિ(સાઈઝ)ને જણાવતા નથી, એ જ રીતે ટીકાકાર પણ પેાતાની ટીકા દ્વારા છત્રની સાઈઝને જણાવતા નથી. પ્રથમ આપણે ટીકાની ૫ક્તિ જોઈએ.
तब मौलौ छत्रत्रयी शोभते । कथं । ऊर्ध्व मूर्ध्व उपर्युपरि व्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी...
અર્થ - આ ટીકા શ્રી હેમચંદ્રાચાય જીના શ્લોકના અથને
For Private & Personal Use Only
www.jainelibrary.org