________________
૮૨
જૈન સાહિત્ય સમાહિ-સુરઇ ૩
મેટાં પ્રકાશન દ્વારા, મ્યુઝિયમ દ્વારા, માસિકો વગેરે સામયિકો દ્વારા, કાગળ, વસ્ત્ર અને કાષ્ઠ ઉપરનાં ચિત્રો દ્વારા ગામડાંની, શહેરની, જંગલની, પહાડોની, ગુફાઓની વેતામ્બર અને દિગમ્બર સેંકડો મૂતિઓના ફોટાઓ મેં જે જોયા એમાં સ્પષ્ટ સવળાં છત્રોને એક જ પ્રકાર જોવા મળ્યા છે.
આ ત્રણ છત્ર માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વીતરાગન્તોત્ર'માં નીચે પ્રમાણે શ્લેક આપ્યો છે?
तवोध्य'मूर्ख' पुण्यद्धि-क्रमसब्रह्मचारिणी ।
छत्रत्रयी त्रिभुवन प्रभुत्व प्रौढश सिनी ॥ આ શ્લોકમાં આવેલા પુષ્ય, ઋદ્ધિ અને જન અને ટીકામાં આવેલો ઉત્તરોત્તર શબ્દ. આ ચાર શબ્દની અસંગતિ સવળાં છત્રને અનુકૂળ રહે છે.
ભારતભરમાં યત્ર, તત્ર, સર્વત્ર પરિકરવાની કે પરિકરવિનાની મૂતિઓ, તે ધાતુની હોય કે આરસની, શ્વેતામ્બર હોય કે દિગમ્બર, તે મૂતિઓ ઉપરનાં છત્રો ત્રિકોણાકારે મૂર્તિની ઉપર જ કે અંદર પથ્થર કે ધાતુથી કંડારેલા વિદ્યમાન છે. હજારો વરસથી કંડારાયેલાં છે, જેને હું સવળાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેટું, તે પછી બીજુ તેથી નાનું અને તે પછી ત્રીજુ તેથીય નાનું) પ્રકાર તરીકે ઓળખાવું છું તે જ પ્રકારનાં છ છે. શાસ્ત્રમાં “છાતિછત્ત શબ્દ જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં ઝઘ ઝવ" શબ્દ છે, એટલે બંને વચ્ચે અર્થસામ્ય જળવાઈ રહ્યું. આ એટલા માટે કહેવું પડ્યું છે કે છત્રો આડાં લટકાવવાનાં નથી પણ ઊભાં લટકાવવાનાં છે. એ છો ઊભાં લટકાવવાનાં પારાં પણ કોની માફક ? તો શ્રી હેમચંદ્રાચાર્યજીએ એની સ્પષ્ટતા કરવા પુલિસિહકરિની વાકય લખ્યુંતે “પુણ્યક્તિ થી શું લેવું? એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org