________________
જન સાહિત્ય મારાગુચ્છ
રજનીકાંત ચા-આનંદ, ગોવિંદજી લેવાયા–શિરિશ', વ્રજ ખત્રી ગજકંધ', રસિક મામતોરા, જયંત સચદે, પ્રકાશ વેરા શાને કલ્યાણજી સાવલા-ઉમિલે સ્વરચિત કાવ્ય, ગીત, ગઝલ રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાજનોને પ્રભાવિત કર્યા હતા. તીર્થયાત્રા :
આ માહિત્ય સમારોહમાં ઉપસ્થિત વિદ્વાન ભાઈ–બહેનને કચ્છના પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર, વાડી, બિદડા, નવાવાસ (દુર્ગાપુર) કોઠારા, સુથરી, જખૌ, નલિયા, તેરા, ભુજ વગેરે સ્થળોની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી.
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org