________________
જૈન સાહિત્ય સમારેલ ગુચ્છ ૨
સ્વભાવ કાઈ દિવસ તક પ્રતિષ્ઠિત નહિ થાય. તા થી અપરિપકવ લોઢાની શ્રદ્ધા ડામાડાળ થવાની શકયતા છે.
ot
ભક્તામર્ Ôાત્ર – પાડે અને પઠન :
પ્રા. જયંતભાઈ કાઠારીએ આ વિષય પર ખેલતાં કહ્યું હતુ` કે ભક્તામર સ્તેાત્ર એ સુ ંદર ભક્તિ રચના જ નહિ, સરસ કાવ્યકૃતિ પણ છે. આ રચના સંસ્કૃત ભાષામાં છે. તેમાં કેટલાક કહિન શબ્દો આવે છે. ભક્તામર ાત્ર જૈનામાં ધણુ પ્રચલિત છે. એથી એની ધણી પુસ્તિકાઓ છપાય છે. અને કેટલીક ફૅસેટા પણુ ઉતરી છે. આવી પુસ્તિકાએ શુદ્ધ છપાય અને કૅસેટામાં તદ્ન શુદ્ધ ઉચ્ચારણ થાય એ જરૂરી છે. કેટલીક નામાંક્તિ વ્યક્તિની કૅસેટમાં પણ અશુદ્ધ ઉચ્ચારણ સાંભળવા મળે છે એથી ઉદ્વેગ થાય છે. તમિળના સંત કવિયિત્રી – અન્નઇયાર :
શ્રી તેમચંદ્ર એમ. ગાલાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યુ` હતુ` કે દ્રાવિડ પરિવારની તમિળભાષા ભારતની પ્રાચીનતમ ભાષાઓમાં એક છે. જૈન પરપરા અને જૈન સાહિત્યની સાથે!સાથ તમિલ સાહિત્યના વિકાસ થયેા છે. જૈન કવિઓ, સતે અને વિદ્વાનેાએ તમિમ્ર સાહિત્યના ઉત્થાન અને ઉત્કષમાં નોંધાવેલે ફ્રાળા અનન્ય, અમૂલ્ય છે. સદીઓ સુધી જૈન અનુગમના પ્રભાવથી સત અને ભક્ત નારીએાની દી' પરંપરા વિકસી, જેમાં સૌથી લેકપ્રિય હતા પ્રથમ સદીનાં સંત અને ભક્ત કવયિત્રી અન્વયાર. તેઓ જૈન હતા અને એક માન્યતા અનુસાર સંત તિરુવલ્લુવરનાં બહેન હતા. એમનામાં વૈરાગ્યદશા અને કવિત્વશક્તિ જન્મસિદ્ધ હતી. કોઈ પણ દૃશ્ય કે ઘટના જોતાં તેમની કાવ્યસરણી વહેવા લાગતી. અન્વયાર અત્યંત રૂપાળા હતા. પંદર વર્ષે લગ્ન નક્કી થયાં. એમની કોઈ ઈચ્છા ન હતી. જાન માંડવે આવી ઊભી. અવ્યાર ત્યાંથી સરકી ગણેશજીના મંદિરમાં પહેાંચીપ્રા ના કરી કે મારા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only