________________
બારમે જેને સાહિત્ય સમારોહ છે. વર્તમાન સમયમાં ટી.વી. અને વિડિઓની શોધ થઈ છે જે અવધિજ્ઞાનનો કંઈક અણસાર આપે છે. પરંતુ તે પૂર્ણ નથી. કારણું કે ટી.વી. અને વિડિયે ભવિષ્યકાળની ઘટનાને કયારેય બતાવી નહિ. શકે. વળી તેના દ બે પરિમાણમાં છે. અવધિજ્ઞાનમાં જીવંત દશ્યની જેમ ત્રણ પરિમાણ હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન.
એક પ્રકારની લબ્ધિ છે. મોક્ષમાર્ગની આરાધનામાં તે અનિવાર્ય નથી. ગુણે પાસના :
મા, તારાબહેન રમણલાલ શાહે આ વિષય પર બેલતાં કહ્યું હતું કે જેનધર્મમાં ગુણોપાસનાનું ઘણું મહત્વ છે. માનવભવ.
એ ગુણપ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર છે. ગુણ અનંત છે, દેશે પણુ અનંત છે. દોષ દૂર કરી ગુણ પ્રાપ્ત કરવા એ પરમ પુરુષાર્થ છે. કયાં ગુણો પામવાં ? પરંપરાથી જે ઉત્તમ મનાયા છે, જે સ્વપર કલ્યાણકારી છે, સંતે અને પ્રજ્ઞાવાન પુરુષ જેની પ્રશંસા કરતા થાક્તાં નથી તે ગુણો. જેનધર્મ પ્રમાણે શુભલક્ષણ તે ગુણ છે. અશુભ લક્ષણ તે દોષ છે. પંચમહાવત તે ગુણ છે. બાકીના બને તે ઉત્તરગુણ અથવા મૂળગુણને પોષક ગુણ છે. ગુણ પ્રાપ્તિના ઉપાયો અનેક છે. તેમાં મુખ્યત્વે પ્રભુદર્શન, પ્રભુ સ્તવન, પ્રભુ ભક્તિ છે. એ ઉપરાંત શાસ્ત્રવાંચન, ચિંતન, મનન, સંતસમાગમ, સદ્ગુરુ શરણ, મહાન વ્યક્તિના ચરિત્રનું વાચન, કડક આભપરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણને ગણાવી શકાય. સમ્યગ જ્ઞાન ઔર તક :
શ્રી જોહરમલ પારેખે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે તેથી ધર્મને સિદ્ધ કરે, પરિપુષ્ટ કરે વ્યર્થ છે. પરભાવમાંથી સ્વભાવમાં પહોંચવું એનું નામ જ ધર્મ છે. સ્વભાવના અભાવમાં તર્કના માધ્યમથી જ્ઞાન પ્રાપ્તિની આશા નિષ્ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org