________________
બારમે જેન હિત્ય સમારોહ
રૂપને, મારા પવનને પાછું લઈ લે અને જાણ માત્રમાં અવઈવાર ધરડાં ડોશી થઈ ગયા ! પાછા આવી પરિવ્રાજક બની શિક્ષા માગી. નિવાહ કરતાં. રાજવીઓ એમને ખૂબ સન્માન આપતા. એમની રચનાઓ આજે પણ પાઠ્યક્રમમાં છે. ઘેર ઘેર એમની રચનાઓ આજે ગવાય છે. પ્રમાણભાન, સંયમ, શિસ્ત, દાનધમ, ગૃહસ્થધર્મ, વિદ્યા, કષાય, નમ્રતા, રાજાની ફરજો, અનાસક્તિ, ત્યાગ વગેરે અનેક વિષય પર એમની રચનાઓ મળે છે. ઉપાધ્યાય યશવિજયજીનાં કેટલાંક પદો :
ડો. કલાબહેન શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે સત્તરમાં સૈકામાં થયેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન હતા. એકથી વધારે ગ્રંથનું તેમણે સર્જન કર્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમની કૃતિઓ વિદ્વદભોગ્ય છે. તેમના સ્તવન–પનું સાહિત્ય પણ એટલું જ ઉત્કૃષ્ટ છે. એમના પદો સામાન્ય જિનસ્તવન સ્વરૂપે, વિશિષ્ટ નિસ્તવન સ્વરૂપે, ગીતરૂપે, આધ્યાત્મિક રૂપે, નવનિધાન નવ સ્તવને રૂપે અને ગૌતમ પ્રભાતી સ્તવન રૂપે રચાયા છે. યેય અને ક્યાતાની એકતા થતાં ભેદ મટી જાય છે. કવિએ તેથી જ ગાયું છે. માતા એમ ભયે દેઉ એક કું, મિ ભેદકી ભાગ, કુલવિદારી છરે જનસરિતા, તબ નહિ તડાગ.” પગે ચાલનાર પગરખાં પહેરે તે તેને કાંટા ન વાગે તે વાત કેવી સરસ રજૂ કરાઈ છે. પાઉ ચલત પનહી જે પહિરે, નહી તસ કંટક લાગ.” ઉપા. યશોવિજયજીની પદરચનાઓ ભક્તહૃદયના સાધનાકાળમાં ઉદ્દભવતા વિવિધભાવોને ઉત્કૃષ્ટ રીતે રજુ કરે છે અને તેથી જ તેમની પદરચનાઓ જીવંત લાગે છે. સુકડી-આરસીયા સંવાદ રાસ :
ડા, દેવબાળા સંઘવીએ આ વિષય પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાલાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org