________________
બારમે જૈન સાહિત્ય સમારોહ
સચારો-એક અભિગમ :
પ્રા. અરૂણ જોશીએ આ વિષય પર બોલતાં કહ્યું હતું કે, આત્મા જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે મરણુ થાય છે. પ્રત્યેક દેહધારી માટે મરણુ આવશ્યક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મરણુના ખે પ્રકાશ નિર્દિષ્ટ છે. જેમકે અજ્ઞાની જીવાનુ` અકાળ મરણુ વાર વાર થાય છે. પરંતુ પંડિત પુરુષોનું સકાળ મરણુ એક જ વાર થાય છે. અને તે ઉત્કૃષ્ટ છે. સચારાના સંબંધ અજ્ઞાનીઓના અકાળ મરણુ સાથે નથી. વ્યુત્પતિની દૃષ્ટિએ તપાસીએ તે। સચારા શબ્દ ‘સંસ્તારક’ શબ્દમાંથી નીકળે છે. તૃણુ શય્યાને સંસ્તારક અથવા સચારા કહે છે અને સચારાના સબંધ પડિતા સાથે છે. આગામી સમયને ઓળખીને પંક્તિ સ્વયં પેાતાના મૃત્યુકાળ નિશ્ચિત કરે છે અને આ પ્રક્રિયાને કાર્યાન્વિત કરવા માટે તૃષ્ણ—શય્યા બિછાવીને આહારાદિને ત્યાગ કરી આત્મધ્યાનમાં રત થઈ દેહત્યાગ કરે છે, આ પ્રક્રિયાને સંચાર કર્યાં કહેવાય છે.
જૈનધર્મીના વિશિષ્ટ સિદ્ધાંતા :
૧
પ્રા. ઉપલા માદીએ આ વિષય પર વક્તવ્યૂ આપતાં જણાવ્યુ` હતુ` કે, જૈનદર્શન એ અનેકાન્તદન છે. આત્મા સાધક છે, સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન છે. મેક્ષ એ તેનું સા છે, મેક્ષ એટલે આત્માના સપૂર્ણ ગુણાની પરિપૂર્ણતા. અધનાથી સચા છૂટવું' તેનુ' નામ મેાક્ષ. જેટલા બંધના વધારે તેટલા સ ંસાર વધારે. આત્મા પેતે જ કમ'ના કર્તા છે અને પેાતે જ સુખદુ:ખને ભોક્તા છે. બીજો કરે ને તમે ભાગવા અને તમે કરા ને બીજો ભાગવે એ સુટિત નથી અને તેથી જ આ વિશ્વ ઈશ્વર કે કેાઈએ બનાવ્યું નથી કે ઈશ્વર તેના પ્રેરક નથી. દેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારના પામતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
કારણ કે રાગ સંબંધ રહેવા
www.jainelibrary.org