________________
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩
તારાબહેન ૨. શાહ–ત્રિશલામાતાનાં સ્વ. ૩. પ્રા. નલિનાક્ષ પંડયા–સેજિત્રાની જેન પરંપરા. ૪. શ્રી નટવરલાલ એસ. શાહશબ્દનો શણગાર. પ. પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ–અનુપ્રેક્ષાની શૈલીને સ્વાધ્યાય ૬. પૂ. સાધવજી યુગંધરાશીછ–દેહ દુઃખ મહા ફલ ૭. શ્રી દેવેન્દ્ર ઓઝા–મહાવીર પ્રભુ અને ચંડકૌશિક ૮. શ્રીમતી સુધાબહેન ઝવેરી –લેક્ષા : એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. ૯. શ્રી જયંતીલાલ એમ. શાહ જૈન ધર્મનું કમદર્શન. ૧૦. પ્રા. અરુણ જોષી–ભગવાન મહાવીરની ઉપદેશશૈલી. ૧૧. શ્રી સૌભાગ્યચંદ એન. ચેકસી–સાહિત્ય, કલા અને ધર્મ. ૧૨. શ્રી હસમુખલાલ શાંતિલાલ શાહ–ગુરુવંદન. ૧૩. શ્રીમતી ગીતા જૈન–આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય. ૧૪. શ્રી રાજેન્દ્ર નવાબ–પાટણના કલારત્ન મંત્રી શ્રી વાછાક–એક પરિચય. ૧૫. શ્રી નેમચંદ ગાલા–જેના દર્શન અને મહાત્મા મેલીનસ. ૧૬. શ્રી ગોવિંદજી જીવરાજ ડાયા–સહજ આત્મસ્વરૂપ. ૧૭. પ્રા. ઉપલાબહેન મોદી–-ધાર્મિક શિક્ષણની ઉપયોગિતા. ૧૮. પ્રા. સાવિત્રીબહેન ર. શાહ –ગુણસ્થાનક સમારોહ ૧૯. ડૅ. કલાબહેન શાહ–આચાર્ય શ્રી ગુણસાગર-જીવન અને કાય.
આ બેઠકના અંતમાં શ્રી પનાલાલ જે. ગાંધીએ ઘાતી અને અધાતી કર્મોનું સ્વરૂપ સમજાવ્યું હતું અને પૂ. મુનિશ્રી જંબૂવિજયજીએ ઉપસંહારમાં જૈન સાહિત્ય સમારોહના આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતે. દ્વિતીય અને તૃતીય બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધરે કર્યું હતું. જયારે આભારવિધિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી નટવરલાલ એસ. શાહે કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org