________________
જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩
શાહે ઉપસગ આદિ માટે કાળધમને પિછાની જૈનેતર દેવદેવીઓની આરાધના કરતા થયા એ વખતે યાગનિષ્ઠ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે મહુડી તીથ ની સ્થાપના કરી એની વિગતા આપી જણાવ્યુ` હતુ` કે ગૌતમસ્વામીને રાસ, નવકાર મત્રને છંદ, પૂજન આદિ માનવી માત્રને સાંત્વન આપનારાં છે, પરંતુ શ્રદ્ધાના મળે જ આ બધા જાપથી માનવી શાંતિને અનુભવ કરી શકશે એમ સ્પષ્ટ કર્યુ હતુ.
૪
શ્રાવકના શ્રેષ્ઠ ધ-દ્વાન : આ વિષય પર પ્રા. મલુકચંદ શાહે જણાવ્યુ હતુ કે દાનના વિવિધ પ્રકાર, જેમ કે અનુક`પાદાન, અભયદાન, કારુણ્યદાન, લજ્જાદાન, ગૌરવદાન, અવ`દાન, ધર્માંદાન, આશાદાન અને પ્રત્યુપકાર દાન વગેરે છે. એમણે જણાવ્યુ` હતુ` કે દાન વિના જે માહાસક્તિપૂર્વક ધનસ`ચયમાં જ રાચે છે એ તે લક્ષ્મીના દાસ છે, જ્યારે દાન-ધર્માંને નિત્ય જીવનમાં અપનાવીને સાચા શ્રાવક કે ગૃહસ્થનુ કતવ્ય અદા કરીને, આપણે લમીદાસ નહી પરંતુ લક્ષ્મીનારાયણુ બની રહીએ એવી અભીપ્સા વ્યકત કરી હતી.
બીજી એક : બપારના અઢી વાગે બીજી બેઠક મળી હતી તેમાં નીચે મુજબના નિબંધા રજૂ થયા હતા.
કુમારપાળ અંગે સાહિત્ય : પ્રા. તારાબહેન ૨. શાહે કુમારપાળ વિશેતી મધ્યકાલીન સાહિત્યની માહિતી રજૂ કરી મહારાજા કુમારપાળના જીવનના પ્રસ ંગેા આધાર સહિત વગૢવ્યા હતા, જેમાંના કેટલાક પ્રસંગો રસિક હતા. હેમચ`દ્રાચાયના કાળધમ અને કુમારપાળના વિલાપમાં મહારાજા કુમારપાળ રાજવી હોવાના કારણે ગુરુ હેમચંદ્ર એમને ત્યાં ગેચરી લઈ ને શકયા એ પ્રસંગમાં અપવાદ ન કરવાની હેમચદ્રાચાયની દૃષ્ટિ અને આ! કરતાં પોતે સામાન્ય શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org