________________
દસમે જેને સાહિત્ય સમારોહ
૪૩
આવા સાહિત્યની લાક્ષણિકતા પ્રગટ કરતા બેએક ગ્રંથને પરિચય કરાવ્યું હતું. જૈન આગમ સાહિત્યનાં બાર અંગ ગ્રંથની ગણધરોએ કરેલી રચના બાર અંગેના વિષયને લોકે સમજી શકે એ આશયથી તપશ્વાત્ આચાર્યોએ કરેલી ઉપાંગોની રચનાઓને આગમ સાહિત્યમાં સમાવેશ થાય છે. અર્ધમાગધીમાં રચાયેલ આ બધા ગ્રંથને સમજાવતા અનેક ગ્રંથ રચાયા છે. તેવી રચનાઓ ચાર પ્રકારની– નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અને ટી હેવાનું એમણે જણાવ્યું હતું. ઇતર મતોની આલોચના :
જેન દાર્શનિકે ઇતર મતોની આલોચના કરતાં પહેલાં એમને પૂર્વપક્ષ એટલે પરિપૂર્ણ અને ન્યાયયુક્ત રજુ કરે છે કે એને વાંચી વિપક્ષીને આશય સ્પષ્ટરૂપે સમજમાં આવે છે. તેમાં લેખક તરફથી કશું લાદવામાં આવતું નથી. જેને દાર્શનિકો અનેકાંતવાદી હાઈ બે એકાન્તવાદી વિરુદ્ધ મતિએ પરસ્પરનું ખંડન કરવા પ્રાયોજેલી બધી લીલે જેને દાર્શનિકો તે બનેનું ખંડન કરવામાં પ્રજી છેવટે સમન્વયના સિદ્ધાંત પ્રમાણે બંને મતિમાં રહેલા સત્યાંશને સ્વીકારી અનેકાંતનું પ્રસ્થાપન કરે છે એમ તેમણે જણાવ્યું હતું.
ઘાતી અઘાતી કર્મ: શ્રી ઉષાબહેન મહેતાએ આત્માનું સ્વરૂપ ગુણજ્ઞાન છે, એમ જણાવી એના અવિનાશી, અવિકારી, સ્વાધીન અને પૂર્ણ સ્વરૂપને વાત કરે તે ઘાતી કર્મ અને મૂળ સ્વરૂપ રૂપી એવા કેવળજ્ઞાનને જે વાત કરે તે આઘાતી કર્મ એવી વ્યાખ્યા કરી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય અને અંતરાય એમ ચાર કર્મોને ઘાતી કમ તરીકે અને વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય એમ ચાર કર્મોને આઘાતી કર્મો તરીકે ઓળખાવ્યાં હતાં અને તેના પેટાભેદે સમજાવ્યા હતા.
કાયાની માયાનાં બંધન : આ વિષે શ્રી નટવરલાલ એસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org