________________
૪.
જૈન સાહિત્ય સમાગુચ્છ ૩
સમારેહની સ્વૈચ્છિક અને અનૌપચારિક પ્રવૃત્તિ:
દસમા જૈન સાહિત્ય સમારાહના સયેાજક અને ‘પ્રભુ જીવન’ના તંત્રી ડૉ. રમલાલ ચી. શાહે સમારાહની આ પ્રવૃત્તિને એક સ્વૈચ્છિક અને અનૌપચારિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી, વર્તમાન સમયમાં સાહિત્યની આખેહવા ઊભી કરવી અત્યંત જરૂરી છે એમ જણાવ્યુ` હતુ`. એમણે વિશેષમાં કહ્યું કે આ પ્રવૃત્તિ નિમિત્તો પૂ. સૂરિઓએ રચેલા પ્રથાના સ્વાધ્યાય થાય અને વિજ્ઞાનની પ્રગતિ સાથે ભૌતિકવાદમાં પડેલા શહેરીજનોને એકાંતમાં સ્વાધ્યાય કરવાની તક મળે એવી આ સાવજનિક પ્રવૃત્તિની ભૂમિકા છે. સાહિત્યરસિકા, અધ્યાપકો જૈન ગ્રંથા વાંચવા તરફ વળે અને અધ્યયનલેખા લખે એ આ પ્રવૃત્તિની એક ઇષ્ટ ફલશ્રુતિ છે. એમાં સવ` નવેદિતાને પણ પોતાના અભ્યાસલેખ રજૂ કરવાની તક આપવામાં આવે છે. એટલે સમારાદ્ધ માટે આવતા નિબંધનું સ્તર વિવિધ પ્રકારનું રહે એ સ્વાભાવિક છે.
પ્રાસ'ગિક પ્રવચના :
દસમા જૈન સાહિત્ય સમારાહ પ્રસંગે શ્રી અચલગચ્છ જૈન સંધના પ્રમુખશ્રી ગુલાબચંદ કરમચંદ ગ્રાહ, ક્રેાંગ્રેસના શ્રી જયકુમાર સંધવી, પ્રા. તારાબેન ૨. શાહ, શ્રી ચાંપશીભાઈ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિમતલાલ એસ. ગાંધી, પ્રિન્સ પ્લાસ્ટિ *સના શ્રી કિશારભાઈ અને કચ્છી કવિ શ્રી માધવજી જોષી ‘અસ્ક’ અને સમારાહના પ્રમુખ ડૉ. નગીનભાઈ જે. શાહે પ્રાસ`ગિક પ્રવચન કર્યાં હતાં અને સમારોહની સફળતા ઇચ્છી હતી.
પ્રથમ બેઠક:
રવિવાર, તા. ૨૭-૧૧-’૮૮ના રોજ સવારના ૯-૩૦ વાગ્યે શ્રી પાર્શ્વ ચન્દ્રગચ્છના પૂ. મુનિશ્રી જીવનચંદ્રવિજયજી અને શ્રી માઠ કોટિ મોટી પક્ષના પૂ. મુનિશ્રી નવીનચંદ્રજી મહારાજની નિશ્રામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org