________________
દસમા જૈન સાહિત્ય સમારાહ
ચંદ
નિશ્રામાં મળેલી સમારીહની આ ઉદ્ઘાટન બેઠકમાં સૌનુ સ્વાગત કરતાં ખેતેર જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વસનજી સખમશી શાહે જણાવ્યુ હતુ કે પ્રાચીન ભદ્રેશ્વર તીર્થીની નજીકમાં માંડવીથી દસેક કિલામીટરના અંતરે તલવાણુા ગામની સીમ અને કોડાય ગામની સીમાંતે ૮૦ એકર જમીનમાં આ તીથ પથરાયેલુ` રહેશે. કચ્છમાં રાજમાગ પર આવેલું આ નવાતિ યાત્રાસ્થળ આધુનિક સગવડતાથી સુસજ્જ છે. આવા આ તી'માં સોનું અભિવાદન કરતાં મને
આનદ થાય છે.
વિદ્યાલયના અમૃત મહાત્સવ :
મે. નવનીત પ્રકાશન કેન્દ્ર વતી શ્રી ડુંગરશીભાઈ ગાલાએ સૌને આવકાર આપ્યા બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ`ત્રી શ્રી સેવંતીલાલ કે. શાહે જણુાવ્યું કે યેાજક સ ંસ્થાને ટૂંક સમયમાં ૫'ચેતેર વર્ષ' પૂરાં થશે, એ નિમિત્તે આગામી પચાસ વર્ષમાં જૈન સમાજની શૈક્ષણિક જરૂરિયાતને લક્ષમાં રાખી નવાં વિકાસકાર્યો હાથ ધરવાની અમે વિચારણા કરી રહ્યા છીએ, એ માટે સૌનાં સૂચને અને સાયને એમણે આવકાર્યાં હતાં. માસનાં ત્રણ સામનેા :
આચાર્યં શ્રી ગુણેાધ્યસાગરની નિશ્રામાં મળેલા દસમા જૈન સાહિત્ય સમારોહમાં પૂ. આચાય શ્રીએ માંગલિક ફરમાવ્યા બાદ પૂ. મુનિશ્રી પૂર્ણ ભદ્રસાગરજીએ જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિથી પોતાને અત્યંત માનદ થયે। હોવાનું જણાવી મેાક્ષનાં ત્રણ સાધના-જ્ઞાનના પ્રકાશ, શુદ્ધિની જરૂરિયાત તથા તપ અને સયમને! મહિમા સમજાગ્યે હતા અને આચાય શ્રી વતી આ પ્રવૃત્તિને અંતરના આશીર્વાદ
પાઠવ્યા હતા.
મે. નવનીત પ્રકાશન કેન્દ્રના શ્રી અમરચંદભાઈ ગાલાએ દીપ પ્રગટાવી આ સમારોહનું
ઉદ્ધાટન કર્યું
હતું .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org