________________
જૈન સાહિત્ય મારાહ-૩૭ ૩
એના અંદાજ ભાગ્યે જ કોઈને હશે. એમનાં લખાણાની કેટલીક લાક્ષણિકતાઓ તરત ધ્યાન ખેંચે છે અભ્યાસશીલતા, વિગતપ્રચુરતા, જૈનત્વ છતાં સાંપ્રદાયિકતાથી ઉપર ઊતી વિશાળ દૃષ્ટિ, જૈનેતર સાહિત્યના પણ ઊંડે। અભ્યાસ, સમકાલીન જીવનની ગતિવિધિમાં રસ, રાષ્ટ્રવાદી વિચારવલજી વગેરે. મેહનભાઈનાં અગ્રંથસ્થ લખાશેા ગ્રંથસ્થ થશે ત્યારે એમની પૂરી સાચી છબ્બી આપશુને મળશે અને સાહિત્ય, ઇતિહાસ, ધર્માંની ધણી નવી બાબતા પણ જાણવા મળશે. સમરાઇઢ્ય કા :
૩૦
પ્રા. તારાબહેન રમણુલાલ શાહે આ વિષય પર ખેલતાં જાન્યુ` હતુ` કે સમદશી' આચાય' હરિભદ્રસૂરિએ સમય' ઉપદેશપ્રધાન કયાકૃતિ ‘સમરાઇä કહા' (સમરાદિત્યની કથા) પ્રાકૃત ભાષામાં લખી છે. તેમાં જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતા, વિવિધ પાત્રો, પ્રસંગે, ઉપકથાઓ અને સાધુસાધ્વીઓનાં ઉપદેશવચના રજૂ કરવામાં આવ્યાં છે. એ મુખ્ય પાત્રો રાજકુમાર ગુસેન અને પુરોહિત પુત્ર અગ્નિશમ્મૂના નવ ભવની આ ખાધકથા છે. વિચાર, વાણી અને વનની નાનામાં નાની ક્ષતિના પણ કેવાં કેવાં પરિણામે ભાગવવાનાં આવે છે તે સમ` રીતે આ મહાકથામાં દર્શાવાયુ` છે. અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી આ મહાકથાનું સર્જન કરી કવિ, મહર્ષિ, તત્ત્વવેત્તા શ્રી હરિભદ્રસૂરિએ થાકારસ'ક તરીકેની પોતાની અનન્ય શક્તિની અદ્ભુત પ્રતીતિ કરાવી છે.
સવૅગર ગશાલા : એક પરિચય :
૫. કપૂરચંદ્ર રણુÈાડદાસ વારૈયાએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ` હતુ` કે વિ. સ. ૧૧૨૫માં પ્રાકૃત ભાષામાં રચાયેલા આ સદીધ ગ્રન્થમાં શ્રી જિનચંદ્રસૂરિએ ગૃહસ્થાને અને ત્યાગીવગ માટે આરાધનાનું સુ ંદર સ્વરૂપ સમજાયુ` છે. આ ગ્રન્થમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ચાર સ્કન્ધરૂપે સાધુ ભગવતે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org