________________
નવમે જૈન સાહિત્ય સમાર
શ્રી જિતેન્દ્રકુમાર જૈન (ઉડ્ડયપુર) વગેરે તરથી લેખે। મળ્યા હતા પરંતુ સ જોગવશાત 'તે ઉપસ્થિત રહ્યા ન હતા. સારસ્વતાનું સન્માન :
૨૯
પાલિતાણાની ૩૦ જેટલી વિવિધ સાંસ્થાના ઉપક્રમે નવમાં જૈન સાહિત્ય સમારાહમાં ભાગ લેવા પાલિતાણા પધારેલા વિદ્વાનનુ અભિવાદન કરવાના એક કાર્યક્રમ ડા. ખાબુલાલ હરખચંદ શાહના પ્રમુખસ્થાને શનિવાર, તા. ૨૧-૧૧-૧૯૮૭ના રાત્રે ૮-૩૦ કલાકે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિરના ધ વિહાર સભાગૃહમાં ચેાજવામાં આવ્યા હતા જેમાં અતિથિવિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી પ્રતાપભાઈ ભાગીલાલ પધાર્યા હતા. કાક્રમના પ્રારંભ પાલિતાણા હાઈસ્કૂલના અધ્યાપક શ્રી ચેમેશચંદ્ર આચાય'ની મંગલ પ્રાર્થનાથી થયા હતા. પ્રાસ'ગિક વક્તવ્યેા બાદ સમારેાહ માટે પધારેલ સારસ્વતાનુ’ સન્માન કરવામાં આવ્યું હતું. સાહિત્ય વિભાગની બેઠક :
રવિવાર, તા. ૨૨મી નવેમ્બર, ૧૯૮૭ના રોજ સવારના ૯-૩૦ વાગે પ. પૂ. આચાય ભગવંતશ્રી વિજય યદેવસૂરિજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) સાહિત્ય વિભાગની બેઠક મળી હતી તેમાં નીચેના સાક્ષરોએ પેાતાના અભ્યાસલેખા રજૂ કર્યાં હતા : મેાહનલાલ દલીચંદ્ર દેશાઈનું સાહિત્યકાર્ય :
પ્રા. જયંતભાઈ કાઠારીએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતું કે વિદ્વાન ધણીવાર પરદેશમાં પૂજાતા હોય છે, પશુ ધરઆંગણે એની કિંમત ચતી નથી. શ્રી મોહનભાઈના જૈન ગુજરર કવિએ’ અને જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ' જેવા આફર ગ્રન્થાનું મૂલ્ય અભ્યાસીએ ધણુ. મેહું સમજે છે ને એકલે હાથે આવાં મેટાં કામ કરનાર પ્રત્યે અપાર આદર થાય છે.
'
પશુ આ
ઉપરાંત મેહનભાઈના ૪૦૦૦-૫૦૦૦ પાનાનાં અમચસ્થ લખાણેા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org