________________
૨૪
અભિવાદન :
પાલિતાણાનાં ધાર્મિક અને સાહિત્યક ક્ષેત્રે દી કાલીન સેવા આપનાર સ ંનિષ્ઠ કાર્યાંકરા (૧) ડે. ભાઈક્ષાલભાઈ એમ. આવીશી (૨) શ્રી સામચ`દભાઈ ડી. શાહ (૩) પ'. કપૂરચાંદભાઈ રહ્યુછેાડદાસ વારૈયા (૪) પ્રા. જયંતીલાલ એમ. શાહ (૫) ૫. મનસુખલાલ હરિચંદ મણિયાર અને (૬) ૫. પોપટલાલ કેશવજી શાહનું મા સમારેાહની ઉદ્ધાટન બેઠકમાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિર તરફથી શાલ ઓઢાડીને સન્માન કરવાના કાર્યક્રમ યેાજાયા હતા. આ છએ મહાનુભાવાના પરિચય શ્રી ચીમનલાલ પાલિતાણાકરે આપ્યા હતા. સમાનનેા પ્રત્યુત્તર પ... કપૂરચદભાઈ વારૈયાએ આપ્યા હતા.
જૈન સાહિત્ય સમારેાહ–ગુચ્છ ૩
ઉદ્ઘાટન સમારાહનું સંચાલન શ્રી મનુભાઈ શેઠે તથા પ્રા. જય'તીલાલ એમ. શાહે કર્યુ` હતુ` અને આભારવિધિ શ્રી ચીમનલાલ કલાધરે કરી હતી.
તત્વજ્ઞાન વિભાગની બેઠક:
શનિવાર તા. ૨૧મી નવેમ્બર, ૧૯૮૭ના અપેારના ત્રણ વાગે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનં દસૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) પ. પૂ આ. ભગવંત શ્રી વિજય યશેાદેવસૂરિશ્વરજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રારંભ થયે! હતા. જેમાં ૫. શાંતિલાલ કેશવલાલ, ડા. રમણલાલ ચી. શાહ, પ્રા. મલૂકચંદ રતિલાલ શાહ, પ્રા. અરુણુ જોશી, પ્રા. ઉપલાબહેન મેદી, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી ગાવિષ્ટ લેાડાયા, શ્રી ઉષાબહેન મહેતા વગેરેએ પાતાના નિધા કે વક્તવ્યે રજૂ કર્યો હતાં.
જૈન તત્ત્વજ્ઞાન :
પ. શાંતિલાલ કેશવલાલે આ વિષય પર ખેલતાં જણાવ્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International