________________
તમિળનાં સંત કવયિત્રી અવાઈમાર
વળી અન્ય દિવસે તને...
બે દિવસ જરૂર પૂરતું જ ભેજન લેવાનું કહું છું પરંતુ તે પણ તું સાંભળવા તૈયાર નથી. તેને ક્યારેય મારી મુસીબતને ખ્યાલ આવતો નથી. તારી સાથે જિંદગી ગુજારવી દુષ્કર છે,
મારા માટે મુશ્કેલ છે. અન્ય કાવ્યમાં કહે છે:
નાલાયક માણસને આપણે નમન કરીએ છીએ; રખડીએ છીએ, ભીખ માગીએ છીએ. આપણે મહાન સમુદ્ર પાર કરીએ છીએ. બધાને ગુલામ બનાવી રાજ કરતાં હોઈએ,
એવો દેખાડે કરીએ છીએ. આપણે સ્તુતિઓ ગાઈએ છીએ, અને
આપણું આત્માને ખાડામાં ધકેલીયે છીએ, અને આ બધું...
આ જુલ્મી પેટમાં
પવાલું ભર ચોખા એરવા માટે ! એના ઉત્તરમાં કવિ કહે છેઃ મુઠ્ઠીભર ચેખા પેટ ભરવા પર્યાપ્ત છે. દેઢ ગજ કપડું શરીર ઢાંકવા માટે પૂરતું છે. પણ માણસને તે એંસી કરેડ યોજનાઓનાં
વિચારમાં જ વ્યસ્ત રહેવું છે. કાદવનું વાસણ જેમ કે, તેમ
જીવન શકે અને મૃત્યુ અને ત્યાં સુધી... »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org