________________
જૈન સાહિત્ય સરાદ-મુજી
ખેડ દેનારા, એડી જનારા કહેવાતા મિત્રો મિત્રો જ નથી હાતાં.
મિત્રો તા એ હોય છે, જે
કાટી, અબાલ અને નેયડાલ જેવાં તળાવના પાણીના વેલા જેવાં હાય છૅ, જે તમને છેડીને જતાં નથી, પણ ત્યાં જ રહી તમારી સાથે વેના ભાગવે છે.
સમયે કામ આવે તે મિત્ર,
સ્નેહ વિનાની મૈત્રી કરતાં તીવ્ર દુશ્મનાવટ બહેતર છે. સંત અવયારે સદ્-અસદ્, વિવેક, સંયમ અને નિયમન, શિસ્ત પર ભાર મૂકયો. કહે છેઃ
એ ચેાખાના દાણા જ હોય છે,
જે અંકુરિત થઈ, ફુટી જીવન પામે છે.
પશુ જો ફાંતરું તૂટીને નષ્ટ થઈ જાય,
તે એ ફરી 'કુરિત થઈ ઊગતા નથી, સૌ નણે છે. મનુષ્યામાં સિ'હું સમાન,
સમથમાં સમથ પુરુષ પણ
પ્રમાણુલ્તાન, સયમ અને શિસ્ત વિના
Jain Education International
હાથ ધરેલા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકતે નથી.
માત્ર ખાવા-પીવામાં જ જિંદગી ગુજારી દેવી અને સતત ચિંતાગ્રસ્ત રહેવું. એવી ભૌતિક વિચારણા તમિળના પ્રાચીન સાહિત્યમાં સવ થા તિરસ્કારને પાત્ર રહી છે.
એક કાવ્યમાં સંત અવ્વયાર કહે છે :
આ...મારા પેટ... મારી મુસીબતાના કોથળા !
હું તને એક દિવસ માટે ભેાજનથી વ`ચિત રહેવાનું કહું છુ પણ તુ કંઈ માને એમ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org