________________
જૈન સાહિત્ય સમાર-ગુw
આંખે પાટા બાંધી, અંધ બહેરી, . "
જીવતા માણસેએ પૂરુ' જીવતર :
સંઘર્ષ અને ચિંતામાં જ વ્યતિત કરવું રહ્યું. - We eat to live and not live to eat. આપણે જીવવા માટે ખાઈએ છીએ; ખાવા માટે નથી જીવતા. એ તથ્ય સંતે રજુ કર્યું છે. આપણે દોષ શરીરને આપીએ છીએ. પણ શરીરને ખરાબ આદતો પાડનાર મન જ છે. શ્રી અરવિંદ કહેતાં Body has only needs. Mind has desires. શરીરને માત્ર જરૂરિયાત હોય છે. એષણાઓ મનને હેાય છે. શરીર પિતાની જવાબદારી બરોબર સમજે છે. પાંચ ઇન્દ્રિયના વિષયે મર્યાદિત છે.
જ્યારે મનનાં વિષયે અમાપ છે. ખાવાપીવામાં, દેહને શણગારવામાં, લાડ લડાવવામાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે. શરીરયાત્રામાં જ આયખું ખતમ થઈ જાય છે. આ પશ્વાચાર છે. પશુ જેવી પ્રવૃત્તિ છે. માનવીને શોભે એવું નથી. આના જેવી કરૂણું મહામૂલા મનુષ્યભવ માટે, બીજી કઈ હોઈ શકે ?
વેશ્યાના સંગ વિષે સંત અવ્વઈચાર કહે છે ? પૈસા માટે દેહ વેચનાર સ્ત્રીઓનો સંગ,
ઘંટીનું પડ બાંધી, નદીમાં કૂદી
મદદ માટે બૂમ પાડવા સમાન છે. એ તમારી આ જિંદગી અને પછીની જિંદગી
ભ્રષ્ટ–નષ્ટ કરી નાખો. તમારી બધી સંપત્તિ હ૫ કરી લેશે, અને ભવિષ્યનાં જીવન માટે
દુખના બીજ વાવશે. સંતે બહુ વરેલું ભાષામાં અાવા સંગ વિષે ચેતવણી ઉચ્ચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org